હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવતનું નિધ થઈ ગાવ્યું છે હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં 14 લોકો સવાર હતા રાવત સાહેબનું નિધન થતા પુરા દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે કોઈને એ વાતનો ભરોસો નથી થઈ રહ્યો કે દેશે આપડો મોટો વીર સપૂત ખોઈ દીધો છે બિપિન રાવતનો વિકી કૌશલથી ખાસ સબંધ હતો
કુદરતની કરામતતો જોવો એક બાજુ વિકી કૌશલ લગ્ન કરી રહ્યા છે બીજી બાજુ બિપિન રાવતે આ દુનિયાને અલવિદા કહી દીધી વિકી કૌશલ અને બિપિન રાવતનો સબંધ ત્યારે બન્યો જયારે એમણે વિકી કૌશલની ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક ફિલ્મ જોઈ તેમાં વિકિનો રોલ જોઇને બિપિન રાવત પ્રભાવિત થઈ ગયા હતા.
બિપિન રાવતે વિકી કૌશલને પુરી ટીમને ઘરે બોલાવી લીધા બિપિન રાવતે ખુદ તેમના ઘરે પાર્ટી હોસ્ટ કરી અને કેટલાય મોટા નેતાઓને બોલાવીને વિકીથી મળવ્યાં બિપિન રાવતે વિકી કૌશલની બધાની સામે ખુબજ વખાણ કર્યા તે એક એવી રાત હતી કોઈ જિંદગીભર ભૂલી ન શક્યાં.
આ બાદ બિપિન રાવત અને વિકી કૌશલનો ખાસ સબંધ રહ્યો હતો જણાવી દઈએ બિપિન રાવત સેના ઉપર બનેલી ફિલ્મો ખુબજ પસંદ કરતા હતા હમણાં જયારે શેરશાહ રીલીઝ થઈ ત્યારે બિપિન રાવતે ખુદ એમણે પ્રીમિયર રાખ્યું હતું હવે બિપિન રાવત આ દુનિયાથી દૂર જતા રહ્યા પરંતુ ભારત અને દેશના લોકોના દિલમાં હમેશા રહેશ.