હે [સંગીત] દુખ ભંજન મારુતિ નંદન [સંગીત] નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એક એવી મધુર અવાજની માલિક અને લોક ગાયિકા વિશે જેમણે પોતાની ગાયકી અને સંસ્કારો દ્વારા લાખો લોકોના દિલ જીત્યા છે ભાવનગરની દીકરી અને કચ્છની પુત્રવધુ એવા ભક્તિબા જેઠવા કેવી રીતે એક સામાન્ય ગામડાની દીકરી આજે સોશિયલ મીડિયા અને લોક સંગીતની દુનિયામાં છવાઈ ગઈ છે શું
શું હતો તેમનો જીવન સંઘર્ષ ચાલો જાણીએ આજના આ વિશેષ વીડિયોમાં જન્મ અને બાળપણ મિત્રો ભક્તિબાનો જન્મ ભાવનગર જિલ્લાના ટાણા ગામમાં થયો હતો તેમનું બાળપણ ખૂબ જ સાદગી અને ધાર્મિક વાતાવરણમાં વિદ્યુત છે તેમના મમ્મી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા જેના કારણે ઘરમાં હંમેશા રામ અને કૃષ્ણના વિચારોનો પ્રભાવ રહ્યો ભક્તિબાઈએ ક્યાંય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી નથી તેમના મમ્મી ખૂબ જ સુંદર ગાતા હતા અને તેમને સાંભળી સાંભળીને જ ભક્તિબાઈએ ગાવાની શરૂઆત કરી નાનપણમાં તેમના દાદા તેમને પ્રભાતિયા અને ઇતિહાસની વાતો
સંભળાવતા જેણે તેમના પાયામાં સંસ્કારોનું સિંચન કર્યું શિક્ષણ અને હોસ્ટેલ જીવન મિત્રો ભક્તિબાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ પોતાના ગામ ટાણામાં કર્યું ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ ભાવનગરની નંદકુંવરબા કન્યા વિદ્યાલયમાં ગયા હોસ્ટેલનું જીવન શિસ્તબદ્ધ હતું શરૂઆત વાતમાં સ્ટેજ પર બોલવામાં કે ગાવામાં તેમને ડર લાગતો હતો પરંતુ હોસ્ટેલના શિક્ષકો અને ગૃહ માતાના પ્રોત્સાહનને કારણે તેમનો આત્મવિશ્વાસ વધ્યો આ પાંચ વર્ષના હોસ્ટેલ જીવને તેમને મજબૂત બનાવ્યા અને ટેજ પર પોતાની કળા રજૂ કરવાની હિંમત આપી લગ્ન અને જીવનમાં નવો વણાક મિત્રો લગ્ન પછી ભક્તિબા કચ્છમાં આવ્યા સંગીત તેમનો શોખ હતો પણ તેને આ ફિલ્ડમાં આવવાનું ક્યારેય વિચાર્યું ન હતું
લગ્ન લગ્ન પહેલા તેઓ રમત ગમત ફિલ્ડમાં વધુ સક્રિય હતા મિત્રો તેમના પતિએ ભક્તિબાની આંતરિક શક્તિ અને અવાજને ઓળખી તેમણે જ ભક્તિબાને કહ્યું કે તારામાં અદભુત અવાજ છે તારે આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ સાસરી પક્ષ ખાસ કરીને સાસુ સસરાના સપોર્ટથી ભક્તિબાઈએ સંગીતની દુનિયામાં ડંગ માંડ્યા કાર કીર્તિની શરૂઆત અને પ્રથમ સફળતા મિત્રો ભક્તિબાઈએ પોતાની કાર કીર્તિની શરૂઆત હનુમાન ચાલીસા રેકોર્ડ કરીને ને કરી વડોદરામાં થયેલું આ રેકોર્ડિંગ ખૂબ જ સફળ રહ્યું. ત્યારબાદ તેમણે ગંગાસતીનું અમર ભજન વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ ગાયું જેણે તેમને ઘરે ઘરે જાણીતા બનાવી દીધા. સોશિયલ મીડિયા પર તેમની રીલ્સ અને વિડીયો વાયરલ થવા લાગ્યા. લોકોએ તેમના અવાજમાં રહેલી પવિત્રતા અને ભાવને ખૂબ જ પ્રેમ આપ્યો. આધ્યમિકતા અને સંતોના આશીર્વાદ. મિત્રો ભક્તિબાની સફળતામાં આધ્યમિકતાનો મોટો હાથ છે
તેઓ ગધેથડના પૂજ્ય લાલ બાપુના પરમ ભક્ત છે લાલ બાપુના આશીર્વાદ લીધા પછી તેમની કારકીર્તિમાં એક નવી ઊંચાઈ આવી તેમણે માં ખોડિયાર અને માં ગાયત્રીના અનેક ભજનો ગાયા છે જેમાં જોગીલાલ બાપુ જોયા ખૂબ જ લોકપ્રિય થયું છે સફળતાનું રહસ્ય અને સંદેશ મિત્રો આજે ભક્તિબાના લાખો ફોલોવર્સ છે પણ તેઓ હજુ પણ જમીન સાથે જોડા ડાયેલા છે તેમનું માનવું છે કે તમે વેસ્ટર્ન કલ્ચર અપનાવો તેમાં વાંધો નથી પણ જો તમે તમારી સંસ્કૃતિ અને સંસ્કારોને વળગી રહેશો તો લોકો તમને વધુ પ્રેમ આપશે સંદેશ સ્ત્રીઓ માટે ભક્તિબા એક પ્રેરણા છે કે સાસરીમાં જો યોગ્ય સપોર્ટ મળે તો લગ્ન પછી પણ સપના પૂરા કરી શકાય