ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના સિદ્ધિ તેને જયવરે જે પરસેવીને આય સફળતા તેને જ મળે જે ખૂબ પરિશ્રમ કરે ધેય પ્રાપ્તિ માટે ખૂબ જ મહેનત કરે ઘરમાં એક જ રૂમ હોય માતા-પિતા મજૂરી કરતા હોય મોબાઈલ કે લેપટોપની સુવિધા ન હોય આ બધાની વચ્ચે પરિવારની અપેક્ષાઓ હોય આવી સ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓએ ધોરણ 12 માં શાનદાર પરિણામ આપ્યા છે. તેઓ સાબિત કરે છે કે સફળતા માટે મોટા સંસાધનોની જરૂર નથી પરંતુ મોટા સપના અને તેને પૂરા કરવાની ધગશ ખૂબ જરૂરી છે. અમદાવાદના સામાન્ય પરિવારની ધ્વનિશાહે પણ અભૂતપૂર્વ સફળતા હાસલ કરી ધ્વનિને સાંભળવામાં અને બોલવામાં તકલીફ પડે છે
પરંતુ એબનોર્મલ હોવા છતાં તેણે નોર્મલ કેટેગરીમાં અભ્યાસ કરીને એ પુરવાર કરી બતાવ્યું કે જો ધગશ સાથે ભણવામાં તનતોડ મહેનત કરો તો તેનું પરિણામ ચોક્કસ મળે છે. ધ્વનિએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 86% મેળવ્યા જ્યારે ધોરણ 10 માં તેણે 85% મેળવ્યા ધ્વનિની સફળતાને લઈ આજે પરિવાર ખુશીથી ગદગત થઈ ગયો છે પરિવાર શું કહી રહ્યો છે એ સાંભળો ફીલ કરીએ છીએ કે અબનોર્મલ હોવા છતાં પણ એ નોર્મલ સ્ટુડન્ટ તરીકે ભણે છે અને સારામાં સારું રિઝલ્ટ લાવી છે એની જે મહેનત હતી એ મહેનત રંગ લાવી છે સ્કૂલની મહેનત એને મમ્મીની મહેનત ખૂબ જ ખૂબ જ મહેનત રહી શરૂઆતમાં ફર્સ્ટ ફર્સ્ટ ટર્મની એક્ઝામમાં જ્યારે એને થોડીક તકલીફ પડી તેના પછી એને એકદમ થઈ ગયું કે ના ભાઈ મારે આગળ આમાં કંઈક ગોલ કરવો છે સારું રિઝલ્ટ લાવવું છે અને એ પ્રમાણે બંને એની મમ્મીએ એને અને સ્કૂલ સ્કૂલના સ્ટાફે એની પાછળ જે મહેનત કરીને એની પાછળ એને પણ જે
મહેનત કરી એનાથી એનું જે રિઝલ્ટ આવ્યું છે એનાથી અમને બહુ જ બહુ જ ખુશી છેદસમામાં કેટલા ટકા થયા દસમામાં 85 85% હતાદસમામાં બેટા કેટલી ખુશી છે પરિણામને કેટલી ખુશી છે આજે જોતા 90પ્લસ જોતા તા એટલે પધારે મારે કેવું ઉપર આતા તા હવે તો 83 આયા એને બહુ ખુશ થઈ ગઈ થોડી ડિસપોઈન્ટિંગ થઈ ગઈ છે અમુક લોકોના બેટા આટલા બી નથી આવતા એટલે મહેનત કરી એટલે પ્રમાણે ઓછા આ એવું કે છે હા એના માટે હું આખી રાખીતે તમનાથી માટે મમ્મી પપ્પા તા એ મારી પાછો ધોવા આવે મળ્યું તું અમ કહ્યું તે એના માટે ધોવા માટે આ ધ્વનિની માતાનું કહેવું છે કે ધ્વનિ ભવિષ્યમાં સીએ બનવા માંગે છે પરિવારને આશા છે કે આગળ પણ તે આવી જ રીતે સારો અભ્યાસ કરીને પરિવારનું નામ રોશન કરશે. તો અમદાવાદમાં રેડમેડ ગાર્મેન્ટની દુકાનમાં નોકરી કરતા અલ્પેશ ચૌહાણની દીકરી ધ્રુવી ચૌહાણે પણ જ્વલંત સફળતા મેળવીને પરિવારનું નામ રોશન કર્યું. સામાન્ય પરિવારની આ દીકરી ચાર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવીને 93% લાવી છે તેનું કહેવું છે કે ધોરણ 10 માં તે ફક્ત 1 ટા માટેએ1 ગ્રેડ મેળવવાથી દૂર રહી ગઈ હતી.
તે વખતે પણ તેણે પોતાના માતાપિતાને વાયદો કર્યો હતો કે ધોરણ 12 માં તેવન ગ્રેડ લાવીને જ રહેશે. આખરે તેણે પોતાનો ધ્યેય પ્યાર પાડતા તેની અને પરિવારની આંખો હર્ષથી ભરે આવી માતા પિતા દીકરીને ભેટીને રડી પડ્યા. મારી બહુ મહેનત છે દિવસ રાત એક કરીને મે ભણી છે અને મારા પપ્પાને પ્રોમિસ કર્યું તે મેં પૂરું કરી બતાવ્યું છે ચાર સબ્જેક્ટમાં મારા 100 માંથી 100 છે અનેબીએમાં 99 છે મારું ઇંગ્લિશ થોડું વીક હતું એના અંદર થોડા ઓછા માર્ક્સ છે અને 93% આયા છે મારા શું પ્લાનિંગ છે બેટા મારે આગળ સીએમએ કરવાનું છે. અને આગળ જઈને મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ બનવાનું છે અને પપ્પાનું સપનું પૂરું કરવાનું છે મારે મમ્મી પપ્પાની કેવી મહેનત હતી મમ્મીએ કેટલી મહેનત કરી મમ્મી પપ્પા બંને મજૂરી કરે છે અમારા ઘરની પરિસ્થિતિ બહુ સામાન્ય છે અને એ બંને બહુ મજૂરી કરી હતી એટલે મેં એમને પ્રોમિસ કર્યું હતું કે હું એમની મહેનત સફળ કરીને રહીશ અને એવન ગેડ લાઈને બતાવ્યો સર ફક્ત એકાદ મહિનાની મહેનતનું પરિણામ નથી આ સફળતા આખું વર્ષ કરેલી મહેનતની છે ના તહેવારો જોયા ના પ્રસંગોમાં માં ફર્યા દિવસ રાત ફક્ત અભ્યાસને જ પ્રાધાન્ય આપ્યું અને તેના કારણે આજે આ વિદ્યાર્થીઓની ખુશી મનમાં સમાતી નથી. અમદાવાદના ક્રિશ પ્રજાપતિએ પણ સાબિત કર્યું કે સફળતા કોઈની મહતાજ હોતી નથી. ક્રિષ્ના પિતા લખવગરસ છે તેઓ કામ કરી શકતા નથી જેથી ક્રિષ્ને ભણાવવા માટે તેની માતા લોકોના ઘરે રસોઈ બનાવવા જાય છે.
આજે જ્યારે ક્રિશે 88% મેળવ્યા તો તેની ખુશીનું પાર નર. પ્લાનિંગમાં સ્કૂલમાં સર કહેતા હતા રોજનું રોજ કરો ઘરે રિવિઝન કરતા હતા ટ્યુશનમાં જે રીતે કહેતા હતા એ રીતે કરતા હતા એવી રીતે તૈયારી કાયમ ચાલુ જ રહેતી તી વાત કરવામાં આવે તો મમ્મી કેટલી મહેનત કરે છે મમ્મી તો મહેનત ખાસી કરી છે મમ્મીએ મને અહિયા આ સ્ટેજ સુધી પહોંચાડવામાં બહુ ખાસી મમ્મીનો ખૂબ મોટો હાથ રહ્યો છે એમાં શું કરે તમારી મધર હમણાં અત્યારે રસોઈ કરે છે કે કચરા પોતા એવી રીતે કુકરા કરે એવી રીતે ફાધરને કેટલા સમયથી પેરાલીસ સવા વર્ષથી પેરાલીસ થઈ ગયો છે ફાધરને અને એ એમને ગલ્લો હતો પણ એમાં બી ખાસી આવક નથી થતી એમાં પણ અને મમ્મી કામ કરતા હતા ત્યારે ઘરનું ગુજરાન ચાલતું હતું. શું પ્લાનિંગ હવે આગળ સીએની પ્લાનિંગ છે આગળ ક્રિશ પ્રજાપતિ જેવી જ કહાણી રિધમ પ્રજાપતિની છે રિધમના પિતા મજૂરી કામ કરે છે અને સમય મળે ત્યારે રીિક્ષા પણ ચલાવે છે જ્યારે માતા સિલાઈ કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. પોતાના દીકરાને ભણવામાં માટે તેઓ તનતોડ મહેનત કરે છે. રિધમે પણ પોતાના પરિવારનું વિચારીને ખૂબ મહેનત કરી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 86% મેળવ્યા. રીધમ હવેબીબીએ એમબીએ કરીને પરિવારનું જીવન ધોરણ ઊંચું લાવવા માંગે છે. આવે છે અને આગળ પ્લાનિંગ છે બીબીએ એમબીએ ફાઇનાન્સ કરીને મારું ઘર જે પરિસ્થિતિમાં જે અત્યારે છે એને વધુ ઊંચું લાવવાનું કેટલી મહેનત પડે છે અને વાંચીએ ત્યારે વિચાર આવે કે આપણી પરિસ્થિતિ આ છે
મહેનત તો ખૂબ પડી કારણ કે એક્ઝામના આગલે રાતે ઊંઘ નથી આવ્યા આખી આખી રાત જાગીને વાંચ્યું છે અને મનમાં એવું થાય છે કે ના ભાઈ પપ્પા મમ્મી મહેનત કરી એમનું પરિણામ તો સારું લઈને બતાવીએ ધાર્યા 90% પણ થોડી મહેનત કાચી પડી કા 85% આવ્યા છે અને 10માં મારે 81% આવ્યા હતા. એવી કેવી ભૂલ હતી જે સુધારીટથમાં ભૂલ જોવા જઈએ તો વાંચવાની પણ કેટથમાં થોડું વાંચવામાં મે ઢીલ કરી હતી મે કું નહી વાંચું તો આવડી જશે એવી મે એવી મારો માનસિકતા હતી પણ વાંચવા સારી મહેનત કરી મે અને એના કારણે 85% બારમાં લાવીશ શું
કરે મધર તમારા મારા મધર ઘરે સિલાઈ કરે છે સિલાઈ કામનું કરે છે અને ફાધર માધુપુરા માર્કેટમાં મજૂરી કરે છે ટાઈમ મળે તે પ્રમાણે રિક્ષા બી ચલાવે છે ફક્ત શહેર જ નહીં ગામડાઓમાં પણ અગવડતાઓ વચ્ચે એક વિદ્યાર્થીનીએ સફળતાનું શિખર સર કર્યું ડાંગના આહવાની પ્રાચી ટંડેલે ધોરણ 12 સાયન્સમાં 97.54% મેળવીને આખા જિલ્લાનું નામ રોશન કર્યું. તે કોઈ ટ્યુશન જ ક્લાસીસમાં જતી ન હતી ફક્ત માતા પિતા અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ તેણે અભ્યાસ કર્યો. તનતોડ મહેનત કરી આખરે તેને પરિણામ પણ મળ્યું જળહળથી સફળતા મેળવનાર પ્રાચી આઈટી ક્ષેત્રે આગળ વધવા માંગે છે. શિક્ષકો તેમજ મારા ફ્રેન્ડ્સે પણ કહ્યું હતું કે જો આઈએએસ ઓફિસર બનવું હોય તો તારે આર્ટ્સ લેવું જોઈએ પરંતુ મને એવું લાગ્યું મારે સાયન્સ જ લેવું છે
તો મેં ત્યારે સાયન્સ લેવાનું વિચાર્યું અને એમ પણ મેથ્સ બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ આ સ્ટુડન્ટસ સાયન્સ સ્ટુડન્ટસને તમે પૂછો તો એકદમ હાર્ડ એકદમ હાર્ડ લાઈક એવરીથિંગ ઇસ જસ્ટ અબાઉટ વેરી હાર્ડ ડિફિકલ્ટ લેવલ ઓફ એવરીથિંગ એલ્સ સો લાઈક એ ઘણું હાર્ડ હતું પરંતુ હા મને એમાં રસ હતો ઇન્ટરેસ્ટ હતો એટલે એમાં પણ મેં ઘણા સારા સ્કોર લાવ્યા છે. શું બનવાનો પ્રયાસ કર પછી અભ્યાસક્રમમાં આવે ઓકે તો મને અત્યારે તો મારો ગોલ તો એ જ છે કે હું અત્યારે આઈટી ફિલ્ડમાં જાવ કારણ કે અત્યારે આગામી જે કઈ પણ વર્ષો છે તે એઆઈના છે આઈટી ફિલ્ડના છે તો હું સોફ્ટવેર એન્જિનિયર બનવા ઈચ્છું છું. ક્રિશ હોય રિધમ હોય કે પછી ધ્રુવી આ તમામ તેજસ્વી તાલલા સામાન્ય પરિવારમાંથી આવે છે તેમને એ સાબિત કરી દીધું કે સફળતા માટે મોંઘા ટ્યુશન ક્લાસીસ અને તમામ સુખ સુવિધાઓ હોવી જરૂરી નથી અગવડતા વચ્ચે પણ તમે સારા ટકા સાથેનું પરિણામ મેળવી શકો છો. આજના સમયમાં જ્યારે મોટા મોટા કોચિંગ સેન્ટર ખાનગી ટ્યુશન ક્લાસીસ અને વૈભવી સુવિધાઓની સફળતાનો પાયો માનવામાં આવે છે ત્યારે ઘણા સામાન્ય પરિવારોના દીકરા દીકરીઓ એવી અદભુત સિદ્ધિ હાસલ કરી રહ્યા છે જે દરેકને પ્રેરણા આપે છે પ્રાઈમનાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શના મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર