Cli

સની દેઓલ અને ઈમરાની હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે ?

Uncategorized

સની દેઓલની ‘લાહોર ૧૯૪૭’ ૧૪મી ઓગસ્ટે રીલિઝ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. હવે ઈમરાન હાશ્મીની ‘આવારાપન ટુ’ પણ આ જ દિવસે રીલિઝ કરવાનું જાહેર કરાયું છે.

ઉલ્લેખનીય છે કે સની દેઓલની ફિલ્મનું ટાઈટલ બદલાઈને ‘બટવારા ૧૯૪૭ ‘ પણ થઈ શકે છે તેવા અહેવાલો છે. બીજી તરફ ‘આવારાપન ટુ’ મૂળ આ મહિને જ રીલિઝ થવાની હતી પરંતુ કોઈ કારણોસર તે પાછી ઠેલાતાં હવે સની દેઓલની ફિલ્મ સાથે ટકરાશે.

ઓગસ્ટમાં બે ફિલ્મોનો મુકાબલો થશે – લાહોર 1947 પછી આવારાપન ટુ પણ 14 ઓગસ્ટે જ રીલિઝ કરવાનો નિર્ણયમુંબઇ : આગામી ઓગસ્ટમાં સની દેઓલ અને ઈમરાન હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે. સની દેઓલની ‘લાહોર ૧૯૪૭’ ૧૪મી ઓગસ્ટે રીલિઝ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. હવે ઈમરાન હાશ્મીની ‘આવારાપન ટુ’ પણ આ જ દિવસે રીલિઝ કરવાનું જાહેર કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *