ક્રાઇમ પેટ્રોલ સીરિયલમાં કામ કરતી એક એક્ટર સાથે એમના પ્રોડકશન કન્ટ્રોલરે કરી નીચ હરકત આ એક્ટરે ગભરાયા વગરજ પોલીસને ફરિયાદ કરી દીધી છે જયારે ગંદી હરકત કરવા વાળો અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી ચોંકાવનારી ખબર સામે આવી છે જ્યારે એક્ટર જોડે કામના નામ ઉપર શોષણ કરવામાં આવતું હતું.
ક્રાઇમ પેટ્રોલમાં કામ કરી ચુકી સ્વાતિ ભાદવેએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે સ્વપનીલ લોખંડે કરીને એમનો પ્રોડક્શન કન્ટ્રોલર હતો તેણે કામની સાથે ખોટી હરકત કરવાની કોસીસ કરી હતી સ્વાતિનું કહેવું છેકે તે ક્રાઇમ પેટ્રોલ સિરિયલ સિવાય કેટલીયે બીજી સીરિયલમાં કામ કરે છે.
હાલ સ્વાતિ મરાઠી સિરિયલ સહ કુટુંબ સહ પરિવારમાં કામ કરી રહી હતી સ્વાતિએ આ વાત કરતા કહ્યું તે દિવસે ઉનતી શેટ ઉપર હું હાજર હતી ત્યારે નંદિતાને સેટ ઉપર આવવામાં મોડું થઈ રહ્યું હતું ત્યારે કેટલાક બેક સાઈડના સીન લેવાના હતા ત્યારેમેં તે સીન આપ્યા હતા આ સમય દરમિયાન સ્વપનીલ લોખંડે મારી જોડે આવ્યા.
જેને બંટી નામથી પણ જાણેછે તેણે મારી જોડે નંબર માગ્યો તેના બાદ મારા ફોનમાં તેનો મેસેજ આવે છે અને કહે છે કામ કરીશ તું પુના આવીશ ત્યારે સ્વાતિએ કહ્યું હા કામ કરીશ હું ત્યારે તેના બદલામાં સ્વપનીલ પૂછેસે મને શું આપીશ ત્યારે સ્વાતિએ કહ્યું હું તને કમિશન આપી દઈશ કામ અપાવે છે તેના બદલામાં ત્યારે સ્વપનીલ તેને કહે છે.
હું કમિશનની વાત નથી કરતો બીજું શું આપી શકે છે મને સ્વપનીલે કહ્યું હું તારી સાથે એન્ટીમેન્ટ થવા માંગુ છું તારી સાથે ફિઝિકલી સબંધ બાંધવા માંગુ છું આના માટે તું તૈયાર હોયતો હું તને વધુ કામ અપાવીશ સ્વાતિ આ વાતને લઈને ચોકી ગઈ હતી અને સ્વાતિએ તાત્કાલિક સ્વપનીલ વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી