મેં કઈ ભૂલ નથી કરી મારું ચાલશે મે કઈ ભૂલ નથી કરી મારું ચાલશે કોણ છો એટલા બધા નામ લખો લખો બધા ઓકે ઓકે નામ લખો હજી અહી બેસીશ તો હજ હજી લુખ્ખો કહીશ નીકળ લુખા નીકળ એ લુખા બધાના નામ લખો હજી અહીં બેસીશ તો હજી લુખ્ખો કહીશ પોલીસના મોઢેથી નીકળેલા શબ્દો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસના એ વર્તન પછી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે પોલીસના વર્તન શોભે અને પોલીસ આટલી દાદાગીરી કઈ બાબતની કરે છે. ઘટના અમદાવાદની છે અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયેશ કાલોતરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા આવેલા કંપનીના એક માલિક સાથે આવી રીતના ઉગ્રતાથી વાત કરી.
ઉગ્ર બોલચાલ થઈ બંને વચ્ચે અને પછી પોલીસ ગુસ્સે થઈ ગયા અને પછી આ વિડીયો વાયરલ થયો. મૂળ વાત એવી હતી કે કોઈક ફંક્શનમાં થયેલા માથાકૂટ બાબતે યુવક ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન આવ્યા પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા આવ્યા તો કારની બોર્ડનેટ પરે બેઠા હતા બાદમાં પોલીસને ગુસ્સો આવ્યો અને પછી પીએસઆઈએ આ રીતનું વર્તન કર્યું અને એવું કહી દીધું કે લુખા અહીંથી જતો રહે એના પછી સવાલ એ થયા કે પોલીસને આવું વર્તન શોભે કે કેમ પણ પોલીસના એ વર્તન કરવા પાછળ પોલીસનું એવું કહેવું છે કે એ બોનેટ પર બેસી અને જે રીતના ફરિયાદ લખાવી રહ્યો હતો અને જે રીતના વાત કરી રહ્યો હતો એ શોભે એવું નહોતું અશોભનીય હતું અને એટલે જ પોલીસ એના ઉપર ગુસ્સે થયા.
આ આખી ઘટના પછી અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટને લેખિતમાં ફરિયાદ એ યુવકે લખાવી છે ફરિયાદ નોંધી દેવામાં આવી છે પણ પ્રશ્ન એ થાય છે કે એ બંનેમાંથી સાચા કોણ ઘણી બધી વાર એવું થતું હોય કે સામાન્ય નાગરિક અને પોલીસ વચ્ચેની બોલચાલમાં આપણને એવું લાગે કે પોલીસનું વાંક હોઈ શકે છે પણ ઘણી બધીવાર સામાન્ય નાગરિક જે વર્તન કરે એના સામે પણ સવાલ હોય છે એવા અનેક ઉદાહરણ આપણી પાસે છે. પોલીસને દબાવતા અને ધમકાવતા લોકોના ઉદાહરણ પણ આપણી પાસે છે. એટલે આખી ઘટનામાં જ્યાં સુધી બંને પક્ષના વિડીયો સામે ન આવે એટલે જે ફરિયાદી છે જે આશીષભાઈ છે એ ન કહે કે આખી ઘટના શું હતી ત્યાં સુધી કોઈને ખબર પડે એમ નથી
અને પોલીસ પોતાની પ્રતિક્રિયા ન આપે એટલે પોલીસે એવું કહ્યું કે એ બોનેટ પર બેઠા હતા પણ એ કેમ બેઠા હતા શું કારણો હતા એ બધા જાણવા પણ ખૂબ જરૂરી છે અત્યારે તો જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તે જોઈએ મે કઈ ભૂલ નથી કરી આયા મારું ચાલશે કઈ ભૂલ નથી કરી મારું ચાલશે કોણ છોટા બધાનું નામ લખો લખો બધા ઓકે ઓકે ઓકે ઓકે નામ લખો તું હશે ન નીકળી જશે હમણા મે કઈ ભૂલ નથી કરી અહયા મારું ચાલશે નીકળો કોણ છો એટલા બધા નામ લખો લખો બધા ઓકે ઓકે નામ લખો હજી આ દેશ તો હજી લુખો કહીશ નીકળ લુખા નીકળ ગુજરાતમાં અનેક ઘટનાઓ એવી બને છે
કે જેમાં પોલીસ અને સામાન્ય માણસ વચ્ચે બહુ જ બોલચાલ થતી હોય એવા ઉદાહરણો અમદાવાદના તો અનેક છે અને સૌથી વધારે ટ્રાફિક પોલીસ સાથે દાદાગીરી કરતા લોકો આપણે જોઈએ છીએ પોલીસ પટ્ટા ઉતારી દેશું પોલીસ સામે થતી દાદાગીરી અને એના પછી સામાન્ય માણસ એવું કહે કે પોલીસ અમારી સામે દાદાગીરી કરે છે એટલે બંને પક્ષો ઘણી બધી વાર એવું હોય છે કે પોલીસ શાંતિથી વાત કરવા માંગે તો સામાન્ય માણસ એને ઉશ્કેરે છે ઘણીવાર ઘણી બધી વાર એવું હોય છે કે સામાન્ય માણસ શાંતિથી વાત કરતો હોય તો પોલીસ ઉશ્કેરાઈ જાય છે. દરેક વખતે સિચ્યુએશન ખૂબ અલગ અલગ હોય છે બધી જ ઘટનાઓની એક ત્રાજુ આપણે ન તોલી શકીએ આ ઘટના ઉપર તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો