Cli

કંગનાની પહેલા તોડી ઓફિસ હવે ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો કંગના ફસાઈ વિવાદિત ટિપ્પણી કરતા…

Breaking

કંગના રાણાવત ઈન્ડસ્ટ્રીઝમાં એક સમયે સારું નામ હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી કંગના પોતાના બયાનના કારણે પોતાનું સ્ટેજ અને કામને અસર પહોંચી શકે છે કંગનાએ આપેલ શીખ વિરુદ્ધ બયાનને લીધે પહેલા ઓફિસમાં તોડ!ફોડ કરવામાં આવી હતી અને હવે જ્યાં કંગના રહે છે ત્યાં ઘરની આજુબાજુ ઘેરાવ કરવામાં આવ્યો છે.

અત્યારે કંગના ઘરની બહાર પણ સુખ નથી કારણ કે ઘણીવાર કંઈકને કંઈક વાતને લઈને પ્રદર્શન થતા હોય છે થોડા સમય પહેલા જયારે 1947માં મળેલી આઝાદીને કંગનાએ ભીખમાં મળી કહી હતી ત્યારે મુંબઈમાં આવેલ પોતાના ઘરે કેટલાક લોકોએ ઘર નો ઘેરાવ કર્યો હતો ત્યારે પોલીસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જયારે ફરીથી એકવાર કંગનાએ ખાલિસ્તાનને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી જેને લઈને શીખ સમુદાય દ્વારા કંગના રાણાવતના ઘરનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને કંગના વિરુદ્ધમાં નારા લગાવવામાં આવ્યા હતા પરંતુ લોકોને એ ખબર ન હતી કે કંગના ઘરે હતી કે નહીં ત્યારે વ્યવસ્થા સાંભળવા માટે માટે મુંબઈ પોલીસ આવી હતી.

જ્યારથી કંગનાએ આઝાદી વાળું બયાન આપ્યું છે ત્યારથી કંગના ઉપર ઘણી ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે ખાલિસ્તાન મુદ્દે ટિપ્પણી કરતા કંગના વિરુદ્ધ પગલાં લેવાની તૈયારી થઈ રહી છે તેના સિવાય પણ કંગનાને પદ્મશ્રી પાછો લઈ લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *