Cli

અસીમ મુનિર દ્વારા કેમ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સલમાન સાથે મુલાકાત કરવામાં આવી?

Uncategorized

પશ્ચિમ એશિયામાં યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન કે જેઓ સમગ્ર મિડલ ઈસ્ટમાં એમબીએસના નામે પણ ઓળખાય છે તેમણે થોડાક સમય અગાઉ આપણા પડોશી દેશ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી છે. સાઉદી અરેબિયા માટે સ્થિતિ ખૂબ વિકટ બની રહી છે કેમ કે ઈરાન ન માત્ર સિવિલિયન અને યુએસ બેઝીસને સાઉદી અરેબિયામાં ટાર્ગેટ કરી રહ્યું છે પરંતુ તેણે સાઉદી અરેબિયાના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચાડ્યું છે.

તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ખાડી દેશોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ એટલે સાઉદી અરેબિયા સાઉદી અરેબિયા ઓળખાય છે તેની ટૂર ઇન્ડસ્ટ્રી માટે અને તેના ઓઇલ રિઝર્વસ માટે પરંતુ હવે ઈરાન દ્વારા ઓપરેશન ટ્રુ પ્રોમિસ ફોર અંતર્ગત સાઉદી અરેબિયાને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે ત્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા પાકિસ્તાાન ના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરવામાં આવી છે તો આ મામલે મોહમ્મદ બિન સલમાનની ટ્વીટ પણ સામે આવી છે તો સૌપ્રથમ આપણે ટ્વીટ પર નજર કરીએ તો દર્શક મિત્રો મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ છે

તેમના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે મેટ વિથ પાકિસ્તાનસ ચીફ ઓફ આર્મી સ્ટાફ એન્ડ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને ચીફ ઓફ આર્મી સ્ટાફ અસીમ મુનીર સાથે મુલાકાત કરવામાં આવી છે વી ડિસ્કસ ઈરાનીયન અટેક્સ ઓન ધ કિંગડમ એડ ધમરસનીડ ટુહોલધેમવિથઇન ફ્રેમવર્ક ઓફ અવરજોઈન્ટ સ્ટ્રેટેજીક ડીફેન્સ એગ્રીમેન્ટ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે જે થોડાક સમય અગાઉ ડિફેન્સ એગ્રીમેન્ટ થયા હતા તેના દાયરામાં રહીને હવે સાઉદી અરેબિયાની સુરક્ષા કઈ રીતે થાય ઈરાનિયન મિસાઈલો અને ઈરાનિયન ડ્રોન્સની સાથે તેની પર બેવ દેશના વળાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી છે

વી સ્ટ્રે that such એtion અન્ડરમાઈનરીજનલ સિક્યુરટી એસ્ેબલિટી એક્સપ્રેસહધેટ the ઈરાનીયન સાઈડ willલ એક્સરસાઈઝવિઝડમ એન્ડ અવોઈડ મિસ કેલ્ક્યુલેશન અમને અપેક્ષા છે કે આવનારા સમયમાં ઈરાન તેનું આ જે ઓપરેશન છે એટલે કે મિસાઈલો અને ડ્રોન સાઉદી અરેબિયા પર જે છોડી રહ્યું છે તેની સંખ્યામાં નોનપાત્ર ઘટાડો આવશે ને આ પછી મોહમદ બિન સલમાન દ્વારા અસીમ મુનીર અને તેમનો આ મુલાકાતનો એક ફોટો પણ એમના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે મોહમ્મદ બિન સલમાન હાલમાં તેમના જેટલા પણ પડોશી દેશો છે જેમ કે બહેરીન છે, કતાર છે, કુવેત છે આ તમામ જે પડોશી દેશો છે તેમના રાજાઓ સાથે તેઓ સતત સંપર્કમાં છે અને આપને જણાવી દઈએ કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેનો સૈન્ય સહયોગ એ આજનો નથી. આ સૈન્ય સહયોગ એ છેલ્લા લગભગ 35 થી 40 વર્ષ જૂનો છે અને 1979 ની 4 ડિસેમ્બરની એ તારીખ કે જ્યારે મક્કા પર ખૂબ મોટાપાએ જુહાઈમાન આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે વખતે પણ પાકિસ્તાન દ્વારા સાઉદી અરેબિયાને મદદ કરવામાં આવી હતી અને આપને જણાવી દઈએ કે ગયા વર્ષે મેની સાત તારીખે ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર થકી

ત્યાના આતંકના ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા અને આ પછી પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર દ્વારા લગભગ સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનામાં સાઉદી અરેબિયાની યાત્રા કરવામાં આવી હતી અને તેમણે સાઉદી અરેબિયા સાથે એક નાટો પ્રકારના ડિફેન્સ એગ્રીમેન્ટ કર્યા હતા અને તેમણે સાઉદી અરેબિયાને બાહેધરી આપી શકે જો સાઉદી અરેબિયા પર કોઈપણ પ્રકારનો બાહ્ય તાકતો દ્વારા હુમલો થશે તો પાકિસ્તાન સંપૂર્ણપણે તેમની મદદ કરશે કેમ કે તે સમયે કતાર પર ઇઝરાયેલ દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી આવી હતી તેને લઈને ખાડી દેશોમાં ભારે ભઈનો માહોલ હતો અને હવે મોહમ્મદ બિન સલમાન અને અસીમ મુનીર દ્વારા હવે પોતાના ડિફેન્સ એગ્રીમેન્ટને લઈને ચર્ચા હાથ ધરવામાં આવી છે અને સંભાવના એ છે કે આગામી સમયમાં પાકિસ્તાન સાઉદી અરેબિયાને મદદ કરી શકે છે.

પરંતુ એ પણ જોવાનું રહેશે કે શું પાકિસ્તાન એટલું સક્ષમ છે કે તે ઈરાનની સામે સાઉદી અરેબિયાને મદદ કરી શકે કેમ કે જો પાકિસ્તાન કોઈપણ એવી હરકત કરશે તો ઈરાન પાકિસ્તાનને પણ ખૂબ મોટાપાએ બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન થકી ટાર્ગેટ કરી શકે છે અને થોડાક સમય અગાઉ આપણે જણાવી છે કે પાકિસ્તાન પર અફઘાનિસ્તાન દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને તે અગાઉ આપણે મે 2025 માં ભારતે પણ તેમની પર જબરજસ્ત સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી આમ પાકિસ્તાન હાલ હાલમાં તો પોતાના પડોશીઓ તરફથી ચારે તરફથી તે ઘેરાઈ ચૂક્યું છે તો હવે જોવાનું એ રહે છે કે શું પાકિસ્તાન એક્ટિવલી કે પછી પેસિવલી આ યુદ્ધમાં શું પોતાનો ભાગ ભજવશે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટસપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *