Cli

પેટ્રોલ-ડીઝલ માટે થતી પડાપડીને લઈ મોટા સમાચાર

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના. સૌથી પહેલા વાત કરીએ [સંગીત] યુદ્ધની આડ અસર વિશે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર હવે ગુજરાત પર વર્તાવા લાગી છે ક્યાંક અફવાહોનું માર્કેટ ગરમ છે તો ક્યાંક હકીકતમાં લોકોની સ્થિતિ [સંગીત] ખરાબ છે અમે તમને બંને સ્થિતિ વિશે વિગતવા વાર જણાવીશું જૂનાગઢ હોય અમરેલી હોય કે રાજકોટ હોય કે પછી ઉત્તર ગુજરાત દરેક જગ્યાએ એવી અફવાએ વેગ પકડ્યો છે કે

પેટ્રોલ ડીઝલની અછત સર્જાવા લાગી છે. એટલે લોકો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક કરવા લાગ્યા છે. અફવાઓના કારણે ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોને લાગી રહેવું છે કે જો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ નહીં મળે તો સ્ટોક કરેલા પેટ્રોલ ડીઝલથી કામ ચલાવી લેવા છે પરંતુ શું ભારતમાં ખરેખર ઈંધણ ખતમ થવાનું છે તો તેનો જવાબ છે દેશની ઓઇલ કંપનીઓએ આપ્યો છે. દેશની અગ્રણી તેલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે આ ગંભીર પરિસ્થિતિ પર પોતાનું મોન તોડ્યું છે

. અને દેશવાસીઓને ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.એચપીસીએલ અને બીપીસીએલ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી કે સોશિયલ મીડિયા પર ફરતા પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર સંપૂર્ણપણે પાયા વિહોણા અને ખોટા છે. કંપનીઓનું કહેવું છે કે દેશમાં પૂરતો પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે જેથી કોઈએ પણ તેનો સંગ્રહ કરવો નહીં તો બીજી તરફ ગેસના બાટલાની અછત વર્તાશે તેવા પણ એંધાણ [સંગીત] વર્તાઈ રહ્યા છે.

ઈરાન ઇઝરાયેલ યુદ્ધ જો વધશે તો ભારતમાં રસોઈ ગેસના બાટલાની અછત પણ વધી શકે છે. આ [સંગીત] સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે ઇમર્જન્સી પાવરનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે. રોઈટર્સના અહેવાલ મુજબ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેનમાં અવરોધના કારણે ગેસનો પુરવઠો પ્રભાવિત [સંગીત] થવાની પૂરેપૂરી સંભાવના છે. આ જોખમને જોતા સરકારે 5 માર્ચે મોડી રાત્રે આદેશ જાહેર કર્યો

જેમાં કહેવામાં આવ્યું છે કે હવે રિફાઇનરી કંપનીઓ તેમની પાસે રહેલા પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ ફક્ત રસોઈ ગેસ બનાવવા માટે કરશે એટલે કે આ ગેસનો ઉપયોગ અન્ય કોઈ કામમાં કરવામાં આવશે નહીં. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશમાં લગભગ 33.2 બ કરોડ સક્રિય એલપીજી ગ્રાહકોને કોઈપણ [સંગીત] મુશ્કેલી વિના ગેસ સિલિન્ડર મળતા રહે બીજી તરફ સીએનજી પીએનજીના ભાવમાં પણ વધારો થઈ શકે છે મીડિયા રિપોર્ટસ અનુસાર [સંગીત] ઈરાનના ડ્રોન હુમલા બાદ ભારતને ગેસ સપ્લાય કરનાર સૌથી મોટો દેશ કતાર જેણે એલએનજી પ્લાન્ટનું ઉત્પાદન રોક્યું છે જેનાથી ભારત [સંગીત] આવતા જહાજોની અવરજવર અટકી ગઈ છે અને સ્થાનિક બજારમાં ગેસના સપ્લાયમાં 40% સુધીનો [સંગીત] મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશથી આવતા એલએનજી ને ગેસમાં રૂપાંતરિત કરીને સીએનજી અને પીએનજી સપ્લાય કરવામાં આવે છે તેનું સપ્લાય અટકાવવાથી સીટી ગેસ કંપનીઓને ચેતવણી [સંગીત] આપી છે. જો પરિસ્થિતિઓ જલ્દી સુધરશે નહીં તો સીએનજી અને પીએનજીના ભાવ વધી શકે છે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સરકારી ગેસ કંપનીઓ સાથે બેઠક ઉયોજી જેમાં એલએનજી અને એલપીજીની સ્થિતિ [સંગીત] પર સમીક્ષા કરવામાં આવી છે. બીજી તરફ પ્રોપેન ગેસનો સપ્લાય છેલ્લા બે દિવસથી બંધ થઈ જતા પ્રોપેન ગેસ મળતો જે ઉદ્યોગો હતા ત્યાં મોરબીમાં 100 જેટલા કારખાના બંધ થઈ ગયા છે. આગામી દિવસોમાં આ સંખ્યા 450 સુધી પહોંચી શકે તેમ છે. એક્સપોર્ટ બંધ હોવાથી કારખાનામાં પડેલો તૈયાર માલ પણ વેચાતું નથી.

અગાઉ વેચાણ કરેલા માલના રૂપિયા પણ આવતા નથી આમ ચારે બાજુથી મોરબીના ઉદ્યોગકારો ઘેરાઈ ગયા છે જો કે સિરામિક કારખાનામાં રોજગારી મેળવતા શ્રમિકો કે તેના પરિવારજનો હેરાન ન થાય તેના માટેની વ્યવસ્થા જે તે કારખાનેદારે કે કોન્ટ્રાક્ટરોએ દ્વારા કરી પણ છે. આ સંકટને લઈ મુખ્યમંત્રીએ પણ ટંકારાણા ધારાસભ્ય સાથે વાતચીત કરીને સરકાર કઈ રીતે [સંગીત] મદદરૂપ થઈ શકે તેના વિશે માહિતી મેળવી હતી. મહત્વનું છે કે યુદ્ધના કારણે સૌ કોઈ ચિંતામાં છે કારણ કે વેપાર ધંધાને અસર થાય એટલે તેની સીધી અસર કર્મચારીઓ અને શ્રમિકોના પરિવાર ઉપર પડે છે લોનના હપ્તાથી લઈને બધું જ ખોરવાઈ જાય છે અને [સંગીત] એટલે જ સૌ કોઈ એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધ પર પૂર્ણવિરામ લાગે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *