Cli

ઇઝરાયલ-ઇરાનનું યુદ્ધ ભારતના આંગણે પહોંચી ગયું ?

Uncategorized

ત્યારે અમેરિકાએ આ જહાજને ઉપર હુમલો કરી અને જહાજને ડુબાડી દીધું છે અને એમાં 87 લોકોના મોત થયા છે. અમેરિકા ઇઝરાયેલ ઈરાન વચ્ચેના સંઘર્ષમાં અમેરિકાનો હુમલો હવે મિડલ ઈસ્ટથી હિન્દ મહાસાગર સુધી પહોંચી ગયો છે. હમણાં વાત એમ બની કે ઈરાનનું એક જહાજ ભારતના વિશાખાપટ્ટનમથી શ્રીલંકા તરફ જઈ રહ્યું હતું ત્યારે અમેરિકાએ આ જહાજને ઉપર હુમલો કરી અને જહાજને ડૂબાડી દીધું છે અને એમાં 87 લોકોના મોત થયા છે

તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબરછેોટો અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન ઉપર જે સંઘર્ષ શરૂ કર્યો છે એના આ છઠ્ઠો દિવસ થઈ ગયો અને આટલા દિવસોની અંદર અમેરિકાએ ઈરાનના 20 જેટલા વોરસીપ છે એને ડૂબાડી દીધા છે

પરંતુ અત્યાર સુધી આ જે અમેરિકા ઈરાન વચ્ચેનો સંઘર્ષ હતો એમાં મિડલ ઈસ્ટ પર વધારે હુમલા થતા હતા અને હવે આ હુમલો હિન્દ મહાસાગર સુધી પહોંચી ગયો છે ઈરાનનું એક યુદ્ધ જહાજ ભારતના વિશાખાપટ્ટનમની અંદર આયોજિત એક 2026 ઇન્ટરનેશનલ ફ્લેટ ફ્લીટ રિવ્યુમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું અને 3 માર્ચે સવારે 6 થી સાત ની વચ્ચે

એટલે ભારતીય હિન્દ મહાસાગરના આંતરરાષ્ટ્રીય જળ સીમાથી લગભગ 40 કિમીટર દૂરના અંતરે એટલે ભારત અને શ્રીલંકાની લગભગ વચ્ચે આ જહાજ જ્યારે જઈ રહ્યું હતું ત્યારે અમેરિકાએ હુમલો કર્યો અને પાછળનો જે જહાજનો ભાગ હતો એ આખો ધડાકાની અંદર ઉડી ગયો અને આખું જે જહાજ હતું એ દરિયાની અંદર સમાઈ ગયું એટલે આ જે ઈરાનનું જહાજ હતું એ ભારતના વિશાખાપટ્ટનમમાં યુદ્ધ અભ્યાસ માટે આવેલું હતું અને

એ પાછું જઈ રહ્યું હતું શ્રીલંકા તરફ હવે આ જ્યારે આ હુમલો કર્યો અને શ્રીલંકાને મેસેજ મળ્યો તો શ્રીલંકાનું સૈન્ય ત્યાં મદદે તો પહોંચ્યું પણ જહાજ દેખાતું નહતું માત્ર ઓઇલના ડબ્બા લાઈફલાઈટસ અને પાણીમાં તરતા લોકો સૈન્યને જોવા મળ્યા અને 32 ઈજાગ્રસ્તોને શ્રીલંકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હજુ ત્યાં આગળ બચાવ કામગીરી ચાલી રહી છે. એનડીટીવીના એક અહેવાલ મુજબ અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે જે આ લશ્કરી કાર્યવાહી ચાલી રહી છે

એમાં અત્યારે હવે દરિયાઈ માર્ગો પણ ગંભીર રીતે વિકસે થયા છે અને 5 માર્ચ સુધીમાં 36 ભારતીય ધ્વજવાળા જહાજો પર્શિયન ગલ્ફની અંદર ફસાઈ ગયા છે અને એની અંદર 23 જેટલા નાવિકો છે ઈરાને હોમુરસ નો જે મહત્વનો રૂટ છે એ બંધ કરી દીધો છે અને આજે 36 ભારતીય ધ્વજ જે ફસાયા છે એમાંથી સાત જહાજો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના છે આ લગભગ 23હ000 જેટલા જે નાવિકો છે એ આની અંદર ફસાયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *