Cli

ટ્રમ્પ દ્વારા જે ઈરાન પર આક્રમણ કરવામાં આવ્યું તેને લઇને શું સવાલો ઉઠી રહ્યા છે?

Uncategorized

આજે અમે જે વાત કરવા જઈ રહ્યા છીએ તેની કોઈ સાબિતી નથી તેના કોઈ પુરાવા નથી. આ ઉપરાંત તે વાત ભવિષ્યમાં સાબિત પણ નહીં થાય તે વાત છે ઈરાન પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન એપિક ફ્યુરીની કે જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીની હત્યા થઈ ચૂકી છે પરંતુ અમેરિકાની કાર્યવાહી પર સવાલ એટલે ઉઠી રહ્યા છે

કે અમેરિકા દ્વારા કેમ અત્યારે જ કાર્યવાહી કરવામાં આવી છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કોઈ બાહ્ય તાકતોનું દબાણ હતું કે શું? તાવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ પશ્ચિમ એશિયામાં યુદ્ધ ભયંકર રીતે વિસ્તરી રહ્યું છે. યુએસએ દ્વારા હવે જાહેરાત કરવામાં આવી છે કે ઈરાનના એરસ્પેસ પર તેમનો સંપૂર્ણ કબજો છે ત્યારે અનેક સવાલો અમેરિકાની કાર્યવાહીને લઈને ઉઠી રહ્યા છે કેમ કે જે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના રાષ્ટ્રપતિ પદે ચૂંટણી પ્રચારમાં પૂર્વ પ્રમુખ બુશના અફઘાનિસ્તાન અને ઈરાક આક્રમણની ઠેકડી ઉડાવતા હતા તે જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આક્રમણ કરી દીધું તે પણ એવા સમયે કે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરારોને લઈને વાર્તાલાપ ખૂબ આગળ વધી ગયો હતો ઈરાન તેનું પૂરેપૂરું એનરીચ કરેલું યુરેનિયમ જીનીવામાં જે બંને દેશો વચ્ચે બેઠક થઈ

તે અંતર્ગત તે પશ્ચિમી દેશોને સુપરત કરવા રાજી થઈ ગયું હતું ત્યારે જ કેમ ઈરાન પર સ્ટ્રાઇક કરીને ત્યાના સુપ્રીમ લીડર આયાતોલા ખામીનીની હત્યા કરી દેવામાં આવી છે અને આ માટે જે ચર્ચા ચાલી રહી છે તેના પુરાવા કોઈની પાસે નથી સાથે જ આ સત્ય ક્યારેય બહાર પણ નહીં આવ્યું પરંતુ અમેરિકાના ઈરાન આક્રમણ પાછળ યુએસના શોષણકારી અને દલાલ જેફરી એક્સ્ટીન સંબંધિત દસ્તાવેજોની ચર્ચા ચાલી રહી છે આ ઉપરાંત જેફરી એપસ્ટીન અને ઇઝરાયેલ વચ્ચે સંબંધ રહ્યો છે એટલું જ નહીં જેફરી એપસ્ટીનને ઇઝરાયેલના ભૂતપૂર્વ વડાપ્રધાન પીએમ એહુદ બરાક સાથે ખૂબ ઘાળ સંબંધો હતા આ ઉપરાંત ઇઝરાયલ સમગ્ર વિશ્વમાં તેને ઇન્ટેલિજન્સ માટે જાણીતું છે

ત્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનીઓ પાસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એવા કોઈ એપસ્ટીન સંબંધિત દસ્તાવેજો હોઈ શકે તેવી સંભાવના પણ પૂરેપૂરી છે જેના કારણે ને યુએસ દ્વારા માત્ર 47 km લાંબી એક ગાઝા પટ્ટીમાં શરૂ થયેલા યુદ્ધમાં તે કૂદી પડ્યું છે અને આજે સમગ્ર દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના દરવાજે ઊભી છે. આ વાત માટે કોઈ પુરાવા નથી અને કોઈ સત્ય આ વિશે બહાર આવે એવું પણ નથી. માટે એક કારણ હોઈ શકે કે જેફરી એપસ્ટીનને લઈને પ્રમુખ ટ્રમ્પ પર ઇઝરાયેલ દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું હોય અને તેઓ આ દબાણમાં ઝૂકી ગયા હોય તેવી સંભાવના પૂરેપૂરી છે. એટલું જ નહી દર્શક મિત્રો અમેરિકા દ્વારા ભૂતકાળમાં જ્યારે પણ પશ્ચિમ એશિયામાં લશ્કરી આક્રમણો કરવામાં આવ્યા છે

ત્યારે પણ તેના આ આક્રમણોની સામે જ યુએસએમાં જ ઘણા બધા સવાલો ઊભા થયા છે જેમ કે 2003 માં અમેરિકા દ્વારા ઓપરેશન ઈરાકી ફ્રીડમ અંતર્ગત ઈરાકમાં ખૂબ મોટાપાયે લશ્કરી આક્રમણ કરી દેવામાં આવ્યું અને તે સમયે જે બુશનું તંત્ર છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઈરાકના જે પૂર્વ સરમુખત્યાર છે તેમની પાસે એટલે કે સદ્દામ હુસેન પાસે વિપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન એટલે કેડબલયુએમડી છે અને તેને ખત્મ કરવા જરૂરી છે પરંતુ જ્યારે ઈરાક પર અમેરિકાએ આક્રમણ કરી દીધું અને ઈરાક પર જ્યારે સંપૂર્ણ કબજો અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા કરી લેવામાં આવ્યો

ત્યારે કોઈપણ પ્રકારના વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન એટલે કેડબલયુએમડી નોતા મળી આવ્યા અને ત્યારે પણ આવી જ એક થીયરી બહાર આવી હતી કે તે વખતના ડિફેન્સ સેક્રેટરી ડોનાલ્ડ રૂમસફેલ્ડ અને જોર્જ ડબલ્યુ બુશ કે જેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે તેમની પર જ્યુસ જે લોબી છે અમેરિકાની સૌથી તાકતવર લોબી છે તેના દ્વારા ખૂબ મોટાપાયે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું અને હવે વર્ષ 2026 માં જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કરવામાં આવ્યું છે તેને લઈને પણ હવે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે અને તેમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઇઝરાયલ પાસે એપસ્ટી સંબંધિત દસ્તાવેજો છે અને આ દસ્તાવેજો બહાર ન આવે તેને લઈને પ્રમુખ ટ્રમ્પ પર કોઈપણ પ્રકારનું બાહ્ય દબાણ ઊભું થયું હોય તેવી સંભાવના પૂરેપૂરી છે. તો આ વિશે આપનું શું માનવું છે કે કેમ અમેરિકા દ્વારા અત્યારે જ ઈરાનની વિરુદ્ધમાં આ સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટસપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર હ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *