અનન્યા પાંડેની કાકાની છોકરી જે દેખાવમાં અનન્યા પાંડે કરતા પણ ખુબસુરત છે અનન્યા પાંડે કેટલીક ફિલ્મો કરી ચુકી છે પરંતુ અહીં સરખામણી તેની કાકાની છોકરીની અનન્યાથી કરવામાં આવે તો અનન્યા કંઈક ના કહેવાય ભલે તે બોલીવુડથી દૂર છે પરંતુ ગ્લેમરની દુનિયામાં કોઈથી ઓછી નથી જેનું નામ અલાના પાંડે છે.
અલાના પાંડે ચકી પાંડેના નાના ભાઈ ચીકી પાંડેની પુત્રી છે અહીં અલાનાને હમણાં તેના બોયફ્રેન્ડે બીચ ઉપર પ્રપોઝ કર્યું હતું અને મોંઘી રિંગ ભેટમાં આપી હતી જેનો ફોટો અનન્યા પાંડેએ સોસીયલ મીડિયામાં સેર કર્યો હતો ત્યારથી લોકો અલાના પાંડેને ઓળખી રહ્યા છે અલાના એક વિદેશી યુવક જોડે ડેટ કરી રહી છે.
અલાના પાંડેએ સોસીયલ મીડિયામાં પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે જેને જોઈને લોકો હોટ જ કહી રહ્યા છે અલાના પાંડેએ વાઈટ કલરની સ્ટાન્ડર બિકીનીમાં કલોસપ તશવીરો શેર કરીછે આ ફોટોમાં અલાના હોટ દેખાઈ રહી છે સોસીયલ મીડિયામાં અલાનાની આ ફોટો ખુબજ વાઇરલ થઈ રહી છે.
વાત કરીએ અલાનાની માતાની તો તેઓ એક ફિટનેસ ટ્રેનર છે બોલીવુડની ઘણી એક્ટરને તેઓ ફિટનેશ ટ્રેન કરી ચુકી છે બીપાસા બાસુની એક સમયે તેઓ ટ્રેનર રહી ચુકી છે વાત કરીએ અનન્યા પાંડેની તો તેઓ અત્યારે લાઇગર ફિલ્મનું શૂટિંગ કરી રહી છે અને શાહરૂખના પુત્ર આર્યન કેશમાં પણ તેનું વોટ્સએપ ચેટમાં નામ આવ્યું હતું.