Cli

ગુજરાતને આ રીતે કરશે અસર ઈઝરાયલ-ઈરાનનું યુદ્ધ!

Uncategorized

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે થયેલું યુદ્ધ વધારે ખેંચાશે તો તેના પરિણામો ગુજરાતને પણ ભોગવવા પડી શકે છે તમને લાગતું હશે યુદ્ધ તો હજારો કિલોમીટર દૂર થઈ રહ્યું છે તેનાથી આપણને શું લેવા દેવા પરંતુ આ યુદ્ધના કારણે તમારા કિસ્સા ઉપર પણ અસર પડી શકે છે ભારત ભલે યુદ્ધમાં ઇન્વોલ્વ ન હોય પણ તમારા વેપારને મોટો ફટકો પડી શકે છે આખરે કયા કયા સેક્ટરમાં ગુજરાતને નુકસાન ભોગવવું પડી શકે છે તેના વિશે વિગતવાર વાત કરીએ સૌથી મોટી અસર ક્રૂડ ઓઇલની આયાત ઉપર પડી શકે છે કારણ કે ભારત યુએઈ પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદે છે આ દરમિયાન ઈરાને સાઉદીમાં આવેલી દુનિયાની સૌથી મોટી અરામકો રિફાઇનરી ઉપર હુમલો કર્યો છે હુમલાના પગલે આખી રિફાઇનરી બંધ કરી દેવામાં આવી છે

તેની સીધી અસર ભારત ઉપર પડી શકે છે કારણ કે અરામકો રિફાઇનરી પાસેથી રિલાયન્સની ઓઇલ રિફાઇનરી મોટાપાએ ખરીદી કરે છે. ગુજરાત ભારતનું તેલ રિફાઇનિંગ હબ છે. જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી વિશ્વની સૌથી મોટી છે જે 1.4 મિલિયન બેરલ પ્રતિદિન ક્ષમતા ધરાવે છે. વડોદરાની ગુજરાત રિફાઇનરી પણ મહત્વપૂર્ણ છે જે 13.7 7 મિલિયન ટન વાર્ષિક ક્ષમતા ધરાવે છે આ રિફાઇનરીઓ મધ્યપૂર્વના આયાતી તેલ ઉપર આધારિત છે જેમાંથી 40 થી 50ટા સ્ટ્રેટ ઓફ હોરમુઝ માર્ગે આવે છે સ્ટેટ ઓફ હોરમુઝ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગ છે જેમાંથી 20 ટા વૈશ્વિક તેલ પસાર થાય છે ઈરાને આ માર્ગને બંધ કરવાની ધમકી આપી છે જેનાથી ભારતના 50ટા તેલ આયાતને જોખમ આનાથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થશે જે ગુજરાતની રિફાઇનરીઓને અસર કરશે તેલના વધતા ભાવથી પેટ્રોલ ડીઝલ મોંઘા થવાની પણ શક્યતાને નકારી ન શકાય જેનાથી પરિવહન ખર્ચ વધશે ગુજરાતમાં ખેડૂતો અને નાના વેપારીઓને આનાથી અસર થશે કારણ કે તેમની આવકમાંથી મોટો હિસ્સો ઈંધણ પણ વપરાય છે. જો ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો તેની અસર પેટ્રોકેમિકલ બિઝનેસ ઉપર પણ થશે કેમિકલ્સ બનાવતા માટે વપરાતા રો મટીરિયલના ભાવ વધશે અંકલેશ્વર અને દહેજથી હજારો નાની મોટી કેમિકલ ફેક્ટરીઓની ઉત્પાદન કિંમત વધશે જો

ભાવ વધારો ગ્રાહકો પર નાખવામાં આવે તો પ્લાસ્ટિક અને કલરના ભાવ પણ વધી શકે છે. સુરતનો હીરા અને જવિરાત ઉદ્યોગ આખા વિશ્વમાં વ્યાપેલો છે. આ યુદ્ધના કારણે અમેરિકા અને યુરોપના માર્કેટ ઉપર અસર પડી શકે છે. યુદ્ધની સ્થિતિમાં અમેરિકા અને યુરોપના દેશોમાં લક્ઝરી વસ્તુઓની માંગ ઘટશે. તેના કારણે સુરતના હીરા ઉદ્યોગના ઓર્ડર ઓછા થઈ શકે છે આ ઉપરાંત સોનાના ભાવમાં ઉછાળો આવવાથી સ્થાનિક જ્વેલરી માર્કેટમાં પણ મંદીનો માહોલ સર્જાઈ શકે છે. વેપાર પર થનારી નકારાત્મક અસર માત્ર મોટા ઉદ્યોગપતિ સુધી સીમિત રહેશે તેવું નથી જો લાંબા સમય સુધી એક્સપોર્ટ બંધ રહેશે તો તેની સીધી અસર સુરત અને અન્ય કેન્દ્રોના નાના રત્ન કલાકારો ઉપર પણ પડશે કારમ કે ઓછું કામ થવાથી કારીગરોની રોજી રોટી છીનવાઈ જવાનો ડર અત્યારથી જ સતાવી રહ્યો છે. આ ઉપરાંત કાપડ માર્કેટ ઉપર પણ અસર થઈ શકે છે. કાપેડ માર્કેટને પણ મોટો ફટકો પડી શકે છે. આ બાબતે સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીનું કહેવું છે કે યુદ્ધની લાંબાગાળાની સ્થિતિ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન પહોંચાડી શકે છે કારણ કે સુરતનું કાપડું વેપારી દુબઈ મારફતે 45 જેટલા આરબ દેશો સાથે સીધો જોડાયેલો છે આ દેશોમાં સુરતની મેનમેડ ફાઇબર બુરખાનું કાપડ અને સલવાર કમીઝ જેવી ચીજોની નિકાસ થાય છે આપણે જેમ તેમ જેમ તેમ માર્ગ ખોલેલા હતા આપણે વૈકલ્પિક બજારો ખોલ્યા હતા અમેરિકા પર આપણે નિર્ભય ન રહેતા અલગ અલગ દેશોની અંદર આપણે વૈશ્વિક વેપાર વધારવાના પ્રયત્નો કર્યા હતા એમાં પણ ડિસ્ટરબન્સ આવશે સવાલ છે હવે સમયનો સવાલ છે શાંતિનો કુલ માહિતી બધાએ વરતવું જોઈએ ભારત સરકારને પણ અમારા એવા જ પ્રયત્નો રહેશે કે અમે આવા સંજોગોની અંદર ધંધા ઉદ્યોગને સરકાર કઈ રીતે મદદરૂપ થઈ શકે એ માટેની રજૂઆતોનો દોર હવે અમે શરૂ કરી શકીશું પણ ચોક્કસ એમ કહી શકો કે આ જે પરિસ્થિતિ છે એ બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે ઉદ્યોગને માટે એમ નિશ્ચિત અને જે નાના મોટા ઉદ્યોગ છે જે ટેક્સટાઇલમાં એમએસએમ છે અથવા ડાયમંડ વાળા છે તે તે ઉદ્યોગકારોને નાણા કે સહાય કે એના પેકેજ પણ સરકાર જાહેર કરશે કે જેથી સરકારે કરવું પડશે કે જેથી તો જ આપણા ઉદ્યોગો ટકી શકશે એમને તમારે ફંડ પણ આપવું પડશે અને બીજું કે

કેપિટલ એક્સપેન્ડિચર કરીને રોજગારી પણ આપવી પડશે તો ઉદ્યોગો ટકી જશે તો બીજી તરફ રાજકોટના એન્જિનિયરિંગ ગુડ્સ ઓર ટુપાર્ટસ જ્વેલેરી અને સિરામિક્સની નિકાસ પર આ યુદ્ધના કારણે મોટા અવરોધો ઊભા થવાની શક્યતા છે જેનાથી અનેક વેપારીઓને આર્થિક નુકસાન પહોંચી શકે છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે રેડ સી અને સ્ટ્રેટ ઓફ હોરમુઝ જેવા મહત્વના જળમાર્ગોમાં વ્યવહાર અસ્થિર બન્યો છે આ કારણે ભારતીય નિકાસ કારણે શિપિંગ ખર્ચમાં 15 થી 20 ટાનો વધારો અને ડિલિવરીમાં 15 થી 20 દિવસનો વિલંબ થઈ શકે છે. રાજકોટના એમsએમ ઉદ્યોગો મિડલ ઈસ્ટ યુરોપ અને અમેરિકા તરફથી નિકાસ પર આધારિત છે. તેમને આ અવરોધોના કારણે ઓર્ડર કેન્સલેશન અને વધુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો સામનો કરવો પડી શકે તેમ છે. આખરી કેવી રીતે તે પણ સાંભળો. પરિસ્થિતિ થોડી ડામાડોળ થઈ છે અને રાજકોટનો ઉદ્યોગ એન્જિનિયરિંગ ઉદ્યોગ છે એ આની સાથે જોડાયેલો છે ગલ્ફ સાથે આપણો ખૂબ મોટા બિઝનેસ છે અને ટ્રેડની શરૂઆત આપણી દુબઈથી થાય છે એટલે આપણા આગળ જતા યુરોપ અને અમેરિકા બાજુ જતા જે માલ આફ્રિકામાં જતા માલ વાયા દુબઈ થઈ જાય છે અને દુબઈ પોર્ટ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો ત્યારે આપણા એન્જિનિયરિંગ ઉદ્યોગને ખૂબ મોટા પ્રમાણમાં ફટકો પડશે કેમ કે ઈરાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને એની હાર્મુ સ્ટ્રીટ બંધ કરી દેવામાં આવ્યું છે એ આપણા માટે ખૂબ નુકસાનદાયક છે અને આપણા વેસલસો અને આપણા કન્ટેનરો જે તે જગ્યાએ ફસાયેલા રહેશે આ ઉપરાંત મોરબીથી વિશ્વના અનેક દેશોમાં

ટાઈલ્સ અને સેનેટરી વેરની નિકાસ થાય છે મોરબીની પ્રોડક્ટસ મિડલ ઈસ્ટના દેશોમાં ખૂબ જાય છે તેના કારણે નિકાસ માટે વપરાતા કન્ટેનરના ભાડા અને દરિયાઈ વિમુવ છે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાથી મોરબીની ટાઈલ્સ આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘી થશે અને વેચાણ ઘટશે બીજી તરફ ગુજરાતમાંથી કૃષિ પેદાશોની નિકાસ મોટાપાય થાય છે ઈરાન અને ખાડીના અન્ય દેશો ગુજરાતના ખેત ઉત્પાદનોના મોટા ખરીદદાર છે જો શિપિંગ રૂટ પ્રભાવિત થાય તો જીરું અને મગફળીની નિકાસ અટકી શકે છે જેની સીધી અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો તેમ જ વેપારીઓ ઉપર પડી શકે છે. આ ઉપરાંત દવા બનાવવા માટે એપીઆઈ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડીયન્ટસના લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થશે. ભારતની મોટી ફાર્મા કંપનીઓ ઉપર પણ તેની અસર પડી શકે છે. બીજી તરફ ટ્રાવેલ ઉદ્યોગને પણ મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ટાસ્ક ફોર્સના ચેરમેન સંજીવ છાજરનું કહેવું છે કે યુએઈમાં ટ્રાવેલ્સ અને ટુરિઝમ સૌથી મોટો બિઝનેસ છે. પણ હાલની જે સ્થિતિ છે તે જોતા આગામી એક મહિના સુધી કોઈ ડિપાર્ચરની શક્યતા નથી

. હાલમાં ત્યાં 25હ000 જેટલા પ્રવાસીઓ અઠવાયા છે ટુરિઝમ સાથે ગુજરાતના એક્સપોર્ટ સેક્ટરને મોટી અસર જોવા મળી રહી છે. યુઈનું મોટામાં મોટો અહીથી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ માટેનો એક બિઝનેસ છે એ ટોટલ અત્યારે બધા ડિપાર્ચરસ કેન્સલ થઈ ગયા છે અને જે રીતે મે પરિસ્થિતિ જીવી રહ્યા છે આવનારા લગભગ નેક્સ્ટ એક મહિના સુધી તો કોઈ ડિપાર્ચર હવે થવાના નથી કેમ કે લોકો સેફટી અને સિક્યુરિટી હમે પણ ઈચ્છીએ કે સેફટી સિક્યુરિટી પહેલા રહે એટલે ટ્રાવેલ એન્ડ ટુરિઝમની અંદર તો ચોક્કસપણે એનો અસર પડશે તેમ જ જે બીજા સેક્ટર જે એક્સપોર્ટના સેક છે ડાયમંડ છે ટેક્સટાઇલ્સ છે એ દરેક સેક્ટરની અંદર તો અત્યારે ત્યારે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં એક અસર તો પડશે. મહત્વનું છે કે ભારતના મોટા ભાગના સેક્ટરના વેપારીઓનો બિઝનેસ મિડલ ઈસ્ટમાં ફેલાયો છે અને તેની સીધી અસર વેપાર પર જોવા મળી રહી છે તેવામાં સૌની નજર હવે યુદ્ધ ઉપર છે સૌ કોઈ એવી જ આશા રાખી રહેવું છે કે આ યુદ્ધ અટકે નહીં તો નુકસાન બધાનું થશે પ્રાઈમનાઇન માં સમય થવું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત ઓકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *