નિકાલ થાય મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ આ દૂધ છે જે દૂધ પીવા લાયક ન હતું સફેદ દૂધનો કાળો બજાર દૂધનો કાળો ધંધો હા આ દૂધને એફએસએસના અધિકારીઓ દ્વારા લેબની અંદર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલું હતું આ ટેસ્ટિંગની અંદર આ દૂધ રીતે ફેલ સાબિત થયું છે જી હા દોસ્તો તમે જોઈ શકો છો આ એર દૂધ છે અને આ એર ટેંકર છે જે સવારે રોકેલું આ દૂધ જઈ રહ્યું છે દૂધની નદી વહી રહી છે બોલો આ દૂધનો રિપોર્ટ છે જો તમને દેખાતો હોય તો જોઈ શકતા હોય તો જોજો આ દૂધીની અંદર શું શું છે સોયા કોકોનેટ એન્ડ પામ પામ ઓઈલ એન્ડ બીફ ટેલો અને લાડ દૂધ ખરાબ હોય એટલે જોઈ લયો આ તમને એના દેખાતા છે આ ફીણ હશે આ દૂધની અંદર તમને ફીણ જોવા મળતા હશે નજીક આ છે આપણું દૂધ ડીટર્જન્ટ જેને આપણે કહેતા હતા ને કે દૂધની અંદર ડીટર્જન્ટ હોય છે બરાબર આ ગમેને ફીણ વારી દે આઈ ફીણ છે કરું હા આ ફીણ બાપજ જોઈ લો
આ આપણા પેટમાં જાય છે બરોબર આ જોઈ લેજો આ આપણા દૂધના ફીણ છે આ દૂધના ફીણ આપણા પેટમાં જતા હોય છે વિચારો છે આ શું છે? ખ્યાલ પડે છે? અમે ઘણા સમયથી કહેતા આવીએ છીએ કે સફેદ દૂધનો કાળો વેપાર એ અત્યારે ચાલી રહ્યો છે. આ સમજવાની જરૂર છે જોઈ લો ભાદર તમારે ઓલું નથી ભાદરમાં આ દૂધની નદીઓ વેસે છે હો મિત્રો આ અમારી સમગ્ર ટીમ છે આ અમારા વકીલ સાહેબ જે સવારથી અમારી સાથે દિવસ રાત એક કરીને રહ્યા છે આજે અમારે કહી શકાય કે સવારે જે માથાકૂટ થઈ ત્યારથી અમે બધા ભેગા છીએ આવો આ હું છે નામ ન હોય તો ધાર્મિક હા અમારો ધાર્મિક બરાબર હા સાહેબ યુવા યુવાવિંગમાં છે ફીણા છે હા ફીણ છે આ આ તો નિર્મા પાવડરના ફીણ હોય એવા નીરમા પાવડરના હોય એવા જ ફીણ છે સાચી વાત છે નિર્મા પાવડર આજે છે એ અમારા વિજુભા વિજેન્દ્રસિંહ દેગામથી લઈને સતત આ લડતમાં અમારી મારી સાથે ખભોથી ખભો મિલાવનાર હ મજામાં દિલીપભાઈ ભુવા દિલીપભાઈ ભુવા અમારા લાલ પાણી પ્રદૂષિત લડવા વાળા હા હા આ સફેદ પાણી હાટું લડ્યા હો આ સફેદ પાણી હાટું લડ્યા બાકી 12 વાગ્યાના ભૂકા દરશા એ બાપા હા હા કાશ્મીરના જેવું નજરાણું અહયા થઈ ગયું જોઈ લયો આ કાશ્મીર છે એટલે આ કાશ્મીર જેમાં કાશ્મીરની જેમ તમને બરફ હોય એ બરફની જગ્યાએ તમને અત્યારે આ ફીણ તમને જોવા મળતા હશે જોઈ લયો દૂધની આડમાં કારો બજાર આપણે ડિટર્જન્ટ જેને આપે કહેતા હોય છે કે આજે તમને સામે મેં જ્યારે એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યું હતું ત્યારે પણ મેં તમને કીધું તું કે આ દૂધની અંદર ડિટર્જન્ટનો ઉપયોગ થાય છે આ દૂધની અંદર અલગ અલગ પ્રકારના તેલ જે બરોબર છે એ તેલનો ઉપયોગ થાય છે. આ અમારી સમગ્ર ટીમ છે. આ જે ટીમ છે એ સવારથી લઈ અને શાંત સુધી આપણી સાથે તનતોડ મહેનત કરતા આવ્યા છે ધાર્મિક ધાર્મિકભાઈથી લઈ વકીલ સાહેબથી લઈ અને બધા જ જે સાથી મિત્રો છે એ સાથી મિત્રો આપણને પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ આપો છો એ બધાનો તહે દિલથી અત્યારે હું આભાર વ્યક્ત કરું છું કેમ કે આ કોઈ એકલા હાથે લડાતી લડાઈ નથી હોતી બધાએ સાથે સંયુક્તમાં લડાઈ લડવી પડે છે
આ સંઘર્ષના સાથીદારો છે અને એ સંઘર્ષના સાથીદારોની સાથે લડાયેલી આ લડાઈ આ દૂધ છે અને આ દૂધના ફીણ છે તમે વિચારો આ આપણું પેટમાં જાય છે આ વસ્તુ આપણે આપણા પેટમાં નાખીએ છીએ તો વિચાર તો કરો બરાબર આ ડીટર્જન્ટ છે બરાબર છે જોઈ શકો છો તમે બધા કદાચ તમને દેખાતું હોય તો આ દૂધના ફીણ છે ફીણ વિચાર કરો તમે વિજેન્દ્ર સિંહ આમાં લાકડી નાખો જરાક અરે હાથ નાખું કેમ લાકડી ડીટર્જન્ટ સાબુ જેને આપણે કહેતા હોઈએ છીએ સાબુ છે આ વિચારો આ દૂધની રેલમ છેલ થાય છે દૂધની રેલમ છેલ આ એ જ ટેંકર છે કે જેને સવારે આપણી ઉપર હુમલો કરવામાં પેલે ટૂંકમાં પેરવેલો હુમલો જો આપણી ઉપર કર્યો તો આ ટેંકરના જે ટેંકર ચાલક હતા અને એમાં રહેલા જે બીજા મિત્રો હતા એને પેલેલો આપણી ઉપર હુમલો કરેલો જો સાચું હતું તો હુમલો કરવાની કોઈ જરૂર જ નહોતી પણ ત્યારે જ ખબર પડી ગઈ કે જ્યારે એને હુમલો કર્યો એને જાનની મારી નાખવાનો જે પ્રયાસ કર્યો ત્યારે જ ખ્યાલ આવે મારી ટીમ છે જો દેખાજ બધા આ સંઘર્ષના સાથીદારો છે હો હાહ 13 કલાક થઈ સાચી વાત છે લગભગ એવું કહેવામાં આવે છે કે આ છ થી સાત લાખ રૂપિયાનું દૂધ છે કદાચ એથી વધારે પણ હશે હતો જ જોઈને ગોવા લ વિચાર તો કરો આપણે કેવું દૂધ પી રહ્યા છીએ આટલી આટલી વસ્તુ આપણા દૂધની અંદર જોવા મળે છે સોયા છે કોકોનટ એન્ડ પામ તેલ છે બરોબર પામ ઓઇલ ડીફ ટેલો ડીફ એટલે કે ગાય ગાયનું કે વાછડાનું માસ લાડ બરોબર આ બધું જ ટેકનિક કે આપણે દૂધની અંદર ભેડસેડમાં આનો ઉપયોગ કરવામાં આવે છે ને ગજબ ઘણા મિત્રોને લાડ એટલે શું છે ખબર નહી હોય મિત્રો લાડ છે ને લાડ એટલે એક રીતે જોવા જાવ તો ડુકરની ચરબી એવું નથી હતું કે ડુકરની ચરબી નાખી હોય પરંતુ એ પ્રકારના તેલ અને એ પ્રકારની વસ્તુઓ આની અંદર ભેડસેડ કરવામાં આવી હોય એટલે એની ઓઈલ એટલે કે આપણે જે તેલની માત્રા કહીએ એ તેલની માત્રામાં એ જોવા મળતી હોય છે છે ને બધું ડીટર્જન્ટ જ છે ને આ દૂધ છે વિચારો અને આપણે આ રોજ આપણા પેટમાં નાખીએ છીએ સાહેબને બોલાવી આપણે તમને દેવાનું છે એમાં આપણે ચેક કરી લઈએ આયુ ચેક થઈ જાય બધી જ પ્રકારની સ્ટ્રીપ છે અમારી પાસે 10 ટેસ્ટ કરવાની આવે નેદ સ્ટ્રીપ છે અમે એવું ઈચ્છીએ છીએ કે તમારી હાજરીમાં તમારી પાસે અમારી પાસે બે મિનટ અહયા આમ જો મિ એક્સપ્ટ હાજરીમાં તમારો અભિપ્રાય આપની હાજરી કેવાય એક્સપ્ટની હાજરીમાં નમસ્કાર મિત્રો અત્યારે અમે આજે ટેસ્ટિંગ કીટ છે એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કીટ જેની અંદર આપણે તાત્કાલિક ધોરણે તપાસી શકીએ કે દૂધની અંદર કોઈ પણ વસ્તુ એડલ્ટરેશન કરેલી છે કે કેમ અને કોઈ વસ્તુ જો એડ્રેશન કરેલી હોય તો અહયા જે લિટમસ પેપર આવે એ લિટમસ પેપરની અંદર અલગ અલગ જે ચેન્જીસ જે છે એ આવતા હોય છે. એટલે આપણે જ્યારે 10 પ્રકારના જે ટેસ્ટ છે આમ જોવા જઈએ તો ત્યારે આપણે આઠ પ્રકારના ટેસ્ટ કરીએ છીએ. જેથી કરી આપણને ખબર પડે કે એમાં કઈ પ્રકારના ચેન્જ આવે છે અને જો ચેન્જ આવે છે તો એની આપણી પાસે ગાઈડલાઈન પણ અવેલેબલ છે. કે આપણે અત્યારે આ જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આપણે ટેસ્ટ કરવાના છીએ. જોવા જઈએ તો પેલો વેલો જે ટેસ્ટ છે એ આપણો એસિડનો ટેસ્ટ છે. બીજો ટેસ્ટ છે એ આપણો યુરિયાનો ટેસ્ટ છે. ત્રીજો ટેસ્ટ છે એ સ્ટાર્ચનો ટેસ્ટ છે. ચોથો જે ટેસ્ટ છે એમાં ડીટર્જન્ટ છે કે નહી એ ખબર પડશે. પાંચમો ટેસ્ટ છે એમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ છે કે નહી અને ત્યારબાદ ન્યુટ્રીલાઈઝર એ છે કે નહી એ આપણને આ જે મોટાભાગના આઠ ટેસ્ટ છે એ આ ટેસ્ટથી આપણે એને જોઈ શકીએ છીએ અને આમાં જે કાગળ જે છે હા ચીટ જે છે એ જોવા જઈએ તો આપણે આનું બોક્સ જે છે એ બોક્સમાં તમને દેખાડી દઈએ ટેસ્ટ ઓફ મિલ્ક આ કોઈ અમારા ઘરેથી બનાવેલું છે નહી આ જે છે એ ડિફેન્સ આરએનડી ઓર્ગેનાઈઝેશન એના દ્વારા બહાર પાડવામાં આવેલી છે આ જોવા જઈએ તો જે આરએનડી ડિપાર્ટમેન્ટ કહી શકાય અથવા તો સરકારનો જે ડિપાર્ટમેન્ટ છે રક્ષા ડિપાર્ટમેન્ટ એના દ્વારા બહાર પાડવામાં આવેલી છે એટલે અમે આને વિશ્વસનીય તો ગણી જ શકીએ છીએ કેમ કે સરકાર શ્રી દ્વારા આમાં ક્યાકને ક્યાક સહયોગ આપી અને આ બહાર પાડવામાં આવેલી હોઈ શકે છે ભાઈ હવે આપણે આની અંદર જે છે એ દૂધ નાખીએ છીએ દૂધ પેલા આપણે આમાં લઈ લઈએ છીએ એટલે બધામાં માપસર માપસર એ આપણે દૂધ નાખી શકીએ છીએ કે દૂધની અંદર મિલાવટ છે તો કેની છે અને નથી તો આપણે તમતારે એમાં કોઈ એલીગેશન બીજા કોઈ પ્રકારના કરવાના થતા નથી
પરંતુ 10,000 લીલટર એક નાના ગમથા ગામડામાંથી હનુમાન ખીજળિયામાંથી દૂધ જો આવતું હોય એટલે પ્રશ્ન તો બટ ઓબયસ છે ચોક્કસ છે કે આપણે બધાને થવાના કે 10,000 L દૂધ અને એક જ જગ્યાએથી આવે તો એ 10,000 L દૂધ આવ્યું ક્યાંથી એના માટે કેટલી ગાયો જોઈએ કારણ કે એક ગાયનું દૂધ અથવા એક ભેસનું દૂધ કદાચ આપણે દેતા હોઈએ તો 10લી તો એ 10લી દૂધ સામે કેટલી ગાયો હોવી જોઈએ એ તમે એનો ગુણાકાર કરજો જેથી કરીને તમને ખ્યાલ પડે હવે આની અંદર એક અલગ અલગ જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપ અમે નાખતા જઈએ છીએ આ પેલી જે સ્ટ્રીપ છે એ યુરિયા છે કે નહી એ તપાસ થશે એટલે હું પેલી સ્ટીપ અત્યારે જે નાખી રહ્યો છું એ યુરિયાની નાખી રહ્યો છું આ પહેલી સ્ટ્રીપ જે છે એ યુરિયાની છે એટલે જેથી કરીને આપણને ખ્યાલ આવે બાજુમાં રાખું છું આ બીજી સ્ટ્રીપ છે જે સ્ટ્રીપ નક્કી કરશે કે સાબુન કે ડીટર્જન્ટ આની અંદર છે કે નહીં હવે એ સ્ટ્રીપ પણ આપણે અત્યારે અંદર નાખીએ છીએ હાણે એના માટે આને 10 મિનિટ રાખવું પડશે 10 મિનિટ પછી આની અંદર અલગ અલગ જે કલર ચેન્જીસ આવે તો આપણે આમાં કહી શકીએ કે શું છે અને શું થઈ શકે ભુલાઈનો જાય એટલે આપણે એની બાજુ બાજુમાં રાખતા જઈએ છીએ આ ત્રીજી જે સ્કિપ છે એ સ્ટાર્ચ જે છે એ નક્કી કરે છે કે ભાઈ આ દૂધની અંદર સ્ટાર્ચ છે કે નહી છે તો આ જે લિટમસ પેપર જે હોય એ લિટમસ પેપરનો કલર ચેન્જ થાતો હોય છે હવે કયો કલર આવે છે એ આપણે અહીયા જે આપણી પાસે જે ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈન પ્રમાણે ને ચેક કરશું આ છે ન્યુટ્રલાઈઝર બરાબર ન્યુટ્રલાઈઝર છે કે નહી એ પણ આપણે અત્યારે જોઈ શકીશું આમાં આ થયા ચાર પેસ્ટ હવે આ બીજા ચાર પેસ્ટ આ છે MQ1 R એ ચેક કરવા માટે છે એમાં પણ શું થાય ઓકે તમે સાયન્સના વિદ્યાર્થી છો કેટલા જ હા હા ના જરૂરી છેને હું કોમર્સનો વિદ્યાર્થી છું એટલે એટલી બધી કદાચ ખબર ન પડે આ બધા લિટમસ પેપર કહેવાય આની અંદર કલરની અંદર ચેન્જ આવે છે નથી આવતા એ ઝડપથી આપણને આમાં ખ્યાલ આવી શકે આજે જે છે એ છે mq2 m એટલે શું છે સાહેબ આમ જુઓ તો એનું છે માઈક્રો આ જે છે એ હાઈડ્રોજન પેરોક્સાઈડ ટેસ્ટ એટલે કે હાઈડ્રોજન પેરોક્સાઈડ આની અંદર છે કે કેમ એ ચેક કરતું હોય છે. આ બતાવવાનું ચાલુ એસિડ વાળો કર્યોને હમણાં જરા ચાલુ થાય અને આ જે લાસ્ટ જે છે આર્મ ટેસ્ટ બોરિક આર્મ ટેસ્ટ એસિડ ટેસ્ટમાં આપણે એને કહીએ છીએ એસિડ છે કે કેમ એ આના ઉપરથી આપણને ખ્યાલ આવશે એટલે એવું નથી હોતું મિત્રો કે બધા ટેસ્ટ પોઝિટિવ આવે બધા ટેસ્ટ નેગેટિવ આવે એવું નથી હોતું હવે શું મેળવણ એટલે કે મિશ્રણ એ કરેલું છે કે શું મિશ્રણ નથી કરેલું એના ઉપરથી એ નક્કી થતું હોય છે હવે આમાં આપણે બધી જ સ્ટ્રીપ જે છે એ બધી સ્ટ્રીપ નાખી દીધી છે આને હવે હું ક્લોઝ કરું છું જેથી કરીને 10 મિનિટ જેટલો સમય એ જોશે આ 10 મિનિટ જેટલા સમય પછી આની અંદર કલરની અંદર શું ચેન્જીસ આવે છે? ખાસ કરીને દૂધની અંદર શું ચેન્જ આવે છે? અને દૂધ બાદ જે સ્ટ્રીપ હોય એ સ્ટ્રીપની અંદર શું ચેન્જ આવે છે? એ બંને બને ટેસ્ટ આપણે જોવા જરૂરી છે હવે બે મિનિટ ખાલી હલાવ રાખી હા એટલે આપણે બધા જ ટેસ્ટ કરવા છે આપણી પાસે જે આઠ ટેસ્ટ અવેલેબલ છે એ આઠ ટેસ્ટ આપણે કરીશું અને અહિયા મે બાજુમાં રાખીએ છીએ કે કયા કયા ટેસ્ટ અત્યારે આપણે કરીએ છીએ આનું છે અમે છઠ્ઠા આઠમાં ધોરણની અંદર જ્યારે વિજ્ઞાન વિષય હતો ત્યારે પ્રયોગશાળા હોય એ પ્રયોગશાળામાં અમે આમ કરતા અત્યારે આ 35 વર્ષે કરવા બેઠા છીએ હવે ક્યાં કલર બદલવાથી શું થાય એ પણ આપણે જોવું પડશે પણ 10 મિનિટ આને હલાવવા જરૂરી છે એટલે 10 મિનિટ બહાર દૂધ ન નીકળે એ રીતે હું અને ભાઈ હલાવીએ છીએ એટલે ક્યારેક કલર બધું સારું પણ હોઈ શકે ક્યારેક કલર બદલવું એ ખરાબ પણ હોઈ શકે એટલે આપણે એ જોવાનું છે કે કયો કલર બદલે છે એના જે કાગળ છે
એ કાગળ પ્રમાણે આપણે જોઈશું ચોખો ચોખો એ ઓલાનો લાલ થઈ ગયો હલાઈ હલાઈ તમે ઢોરાય નહિ એટલે કારણ કે ઢાંકણા છે ને ડાયરેક્ટ સરકાર ખબર ન અને ઓલા ભાઈ જે અત્યારે ચેક કરવા ગયા છે એને એવું કીધું છે કે દોઢક કલાક જેવું થશે ભાઈ ધીરે ધીરે લાવશે હા અને એવું કીધું છે કે દોઢક કલાક જેવું થશે એટલે મે અત્યારે કીધું દોઢક કલાક રાહ જોવી અમારી પાસે ટાઈમ હતો અમારી પાસે ટેસ્ટિંગ કીટ અવેલેબલ છે તો એ ટેસ્ટિંગ કીટ પ્રમાણે આપણે પણ ચાલુ કરી દઈએ જેથી કરીને ખ્યાલ આવે લગભગપાંચ મિનિટ જેવો સમય થયો છેપાંચ મિનિટ જેટલો સમય રાખીએ એટલે 10 મિનિટ જેટલા સમયમાં તમે જોતા જશો ઘણા બધી જગ્યાએ તમને કલર ચેન્જ થતા એ દેખાતા હશે અને મિત્રો અમે અત્યારે જે વળયા પોલીસ સ્ટેશન છે ત્યાં ઊભા છીએ બરાબર બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલ જે આપણા લોખંડી પુરુષ જેને લોખંડી જેવા આપણે વિચારો આપ્યા અને બાબાસાહેબ આંબેડકરે આપણને સંવિધાન આપ્યું હા મહાત્મા ગાંધી જેને આપણે સત્યના પ્રયોગ આપ્યા હવે સત્યના પ્રયોગ આપણે કરવાના છે આ ઘરની અમારી કીટ નથી આ સરકાર માનનીય જે કીટ આવે છે એ જ કીટ અત્યારે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તો જેથી કરીને તમને ખ્યાલ પડે કે એમાં શું ચેન્જીસ આવી રહ્યા છે શું ચેન્જીસ નથી આવી રહ્યા ચલો હવે તમે આ હાથમાં રાખો હવે હું જે નામ બોલું એ આપણે જોઈએ આ પહેલી સ્ટ્રીપ જે છે એ યુરિયા છે. આ યુરિયાની સ્ટ્રીપ છે એ યુરિયાની અંદર શું ચેન્જ આવું યુરિયા હોય પ્રમાણ વધારે હોય તો કલર ચેન્જ યલ્લો કલરનું થઈ જાય તો સમજવાનું કે યુરિયા વધારે છે આ પેલું છે હવે આપણે જે યુરિયાની જે સ્ટ્રીપ છે એ સ્ટીપ હવે લેવી પડશે બાર આ તમને દેખાતું હશે થોડો ઘણો વાઈટ અથવા યલ્લો જેવું જે દેખાતું હશે થોડું ઘણું દેખાતું હશે કદાચ એ કેમેરામાં કદાચ દેખાય છે કે નહી એ ખબર નહી એ કેમાં છે સર યુરિયા યુરિયાની છે ને એમાં સાહેબ જે ઉપર લખીને ખાસ વાચો કે શેમાં ચેન્જ આવશે સ્ટ્રીટમાં ચેન્જ આવશે કે મિલ્કમાં ચેન્જ આવશે મિલ્કમાં થોડું પીળું દેખાશે થોડુંક પીળું દેખાશે આ આ જે મિલ્ક છે એ તમને થોડુંક અમદું પ્રયાસ પડતું જો દેખાય તો એની અંદર તમારે એવું માનવાનું કે યુરિયા છે આ પહેલો જે ટેસ્ટ છે એ યુરિયાનો છે. હવે બીજો ટેસ્ટ જે છે એ છે ડીટર્જન્ટ બ્લુ યેલો અને ગ્રીન જો લાઈટ યેલો થાય ને તો નેચરલ છે બરાબર બ્લુ યેલો અને ગ્રીન માંથી કોઈ થાય તો ડિસર્જન્સ આની અંદર રેડ છે ઓકે હવે આ કયો કલર દેખાય છે મિત્રો તમને થોડું ઓરેન્જ ટાઈપનો એટલે ઘાટો કલર કલર દેખાય છે ઘાટો યનો તો આની અંદર પ્રમાણ છે પ્રમાણ દેખાઈ રહ્યું છે ભાઈ આ તમે જોઈ શકો છો દૂધનો કલર પણ ચેન્જ થયો છે આ દૂધનો કલર પણ થોડો ચેન્જ છે અને આ સ્ટ્રીપ જે છે એ સ્ટ્રીપનો કલર પણ થોડો ચેન્જ છે એટલે જોવા જઈએ તો યલ્લો જે કલર છે આમાં વાંચજો એટલે ખ્યાલ આવે એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આની અંદર ડીટર્જન્ટ અવેલેબલ છે આ ડીટર્જન્ટનો ચેકઅપ થઈ રહ્યો છે એટલે ડિટરજન્ટ અવેલેબલ હોય એવું અત્યારે આની અંદર લાગી રહ્યું છે કારણ કે સ્ટ્રીપનો કલર પણ થોડો ચેન્જ થયો છે અને તેની સાથે સાથે જે દૂધનો કલર હોય એ પણ ચેન્જ થયો છે એટલે ડિટર્જન્ટની અવેલેબલિટી એમાં લાગી રહી છે હવે બીજી વાત કે એના પછીનો જે ટેસ્ટ છે એ છે સ્ટાર્ચ સ્ટાર્ચ છે કે કેમ નહી એવો આ નહી એવો હું એટલે કે નેવી બ્લુ આછો બ્લુ કલર કઈનો છે સ્ટ્રીપનો કે મિલ્કનો મિલ્કનો ઓકે તો આ સ્ટ્રીપની અત્યારે કોઈ જરૂર નથી આમ મારી દ્રષ્ટિએ થોડોક લાગે છે પણ એટલો બધો મને નથી લાગતું એટલે કે સ્ટાર્ચનું પ્રમાણ થોડુંક નોર્મલ હોઈ શકે છે એવું મને લાગે છે કારણ કે એટલો બધો ચેન્જ એ નથી આવ્યો કારણ કે અમે અત્યારે આટલા લોકો તો જોઈ રહ્યા છીએ એટલો બધો ચેન્જ ન સ્ટાર્ચ જે છે એ કદાચ ઓકે ઓકે એ લાગે છે ત્યાર પછી સર શું છે
આ કાસ્ટિક સોડા ન્યુટ્રીલાઈઝર છે ઓકે લાઈટ ઓરેન્જ હોય તો નેચરલ મિલ્ક છે હા અને લાઈટ પિંક થાય તો એ છે એની અંદર મને હારું જરાક લાઈટ પિંક જેવું તો દેખાય છે પિંક જ દેખાય છે એટલે જ છે તો મને દેખાય છે કદાચ મે તો બધા પૂછી જ દેખાય છે કે નહી પિંક આવી જાય પડે છે એટલે આ થોડુંક કઈક એવું લાગે છે કે ન્યુટ્રીલાઈઝર હોય એવું અહીયા દેખાય છે આ અમે કોઈ ઘરની બનાવટ નથી જો તમારી સામે જે આવ્યું એ જ અત્યારે અમે મૂકી રહ્યા છીએ આ જે છે એ સ્ટ્રીપ છે અંદર રહેલી અને આ જે છે એ દૂધનો કલર છે એટલે આ સ્ટ્રીપ પણ થોડી લાઈટ ગુલાબી દેખાય છે અને દૂધ નો કલર પણ લાઈટ ગુલાબી દેખાય છે એટલે આમાં મને એવું લાગે છે કે બે વસ્તુ જે છે એક તો કે ડીટર્જન્ટ નું પ્રમાણ અને એક જોવા જઈએ તો આમાં બીજી પોસિબલિટી એવી લાગે છે કે ન્યુટ્રલાઈઝ બરોબર છે આ બે પોસિબલિટી અત્યારે સીધી દ્રષ્ટિએ જોતા અમને એવું લાગે છે કે આ આની અંદર હોઈ શકે છે હવે બાકી જે છે એ હમણાં જ આપણે ધીરે ધીરે ટેસ્ટ કરીએ કારણ કે અમુક એવી સ્ટ્રીપ હોય કે જેને થોડો વાર પણ લાગી શકે એટલે એ સમજવું પડે કે ખરેખર છે કે નહી એ જોવું પડે બાકી સાચી હમણાં તો કહેશે કે ભાઈ આમાં તો પછી અમારું તો કદાચ ઘરનું હાલતું નથી અધિકારી એમ કહે અમે કહી એ સાચું એવું ઘણી વખત બનતું હોય છે આ તો શું છે અમારું મન ભાંગી જાય કે આટલી મહેનત કરીએ છીએ ને આ બધુ જોઈએ છીએ અને જો કદાચ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું હોય તો સાહેબ અધિકારીઓ પાસે કદાચ ટેસ્ટિંગ અવેલેબલ હોત તાત્કાલિક કરી શકતા તો આપણે કરી શકીએ હા કદાચ આપવામાં જ આવે વધી વધીને ખર્ચો કેટલાનો થશે આમાં વધી વધી મને લાગે છે કે 1000 ખર્ચો થાય જો એને કરવું હોત તો કઈ ખાટલે ખોટ હોય તો આમાં ખાટલે ખોટ આમાં ખાટલા ખોટ કદાચ ઈચ્છા શક્તિનો ભાવ હોય એ એવું થઈ શકે હવે આની અંદર પેલું પેલું આપણે આ છે એ છે સાહેબ અ બોરિક એસિડ એસ એ સ્ટ્રીપ બરાબર છે આ બોરિક એસિડ છે કે નહી એ આપણે ચેક કરવાનું છે બોરિક એસિડમાં શું થઈ જશે ચેન્જમાં એ સ્ટ્રીપનો કલર ઓરેન્જ થશે કે દૂધનો કલર ઓરેન્જ થશે ઓકે હવે આજે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપ તમારી સામે હું કાઢું છું
આ તમે જોઈ શકો છો આમાં કોઈ જાતનું કશું જ કાઈ છે આ સ્ટ્રીપ છે આ સ્ટ્રીપનો કલર એ ઓરેન્જ તમને પણ દેખાતું છે આ બધાને તો કદાચ દેખાય જ છે આ સ્ટ્રીપનો કલર એ ઓરેન્જ એ થયો છે એવું અમને તો લાગે છે પણ તમને કેવું લાગે છે એ કેજું જ છે અમને એટલે ક્યાંક એવું બની શકે છે કે આની અંદર નાનું મોટું મિશ્રણ એ અવેબલિટી બોરિક એસિડની હોઈ શકે છે અમારું એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માનવું છે અને અમે કોઈ ઠોસ દાવો કરતા નથી પણ હા અમારી પાસે આ ટેસ્ટિંગ કીટ અવેલેબલ છે તો મેં કીધું કે અમારી પાસે ટાઈમ છે આનો સદુપયોગ કરીએ હાઈડ્રોજન પેરોક્સાઈડ છે કે નહી એ તપાસવા માટે આપણે જોઈએ સાહેબ સ્ટ્રીપ કે કલર દૂધનો કલર બંનેમાંથી યેલો કલર થાય એનું પ્રમાણ વધારે હશે અ ના સાહેબ આમાં મને એવું લાગે છે કે નથી નથી કારણ કે આ બ્લુ જ કલર ઉપર છે એટલે એમાં લાગતું નથી ત્યારબાદ mqએ mq2એ બ્લુ કલર છે હા ક્લોરીટી નબળી છે બ્લુ કલર હા વાદળી ઓકે આ વાદળી કલર અમને દેખાઈ રહ્યો છે તમને કદાચ કઈ દેખા કયો દેખાતો હોય એ મને કેજો બીજું કે શું છે સાહેબ આમાં બીજી કોઈ ઓપ્શન ના એમાં બે ઓપ્શન છે માની લો કે ઝી થી 25 મિનિટ વાળું એક છે હા અને એક છે 25 મિનિટથી વધારે વાળો બરોબર બરોબર છે 25 મિનિટ ઝીરો થી 25 મિનિટની અંદર થઈ જાય બરોબર છે તો મિલ્કની ક્વોલિટી નબળી છે એટલે આમાં અમારી પાંચ મિનિટ થઈ છે ઝીરો થી 25 કીધી એટલે પાંચ થઈ છે પણ પાંચની અંદર એ કલર તો ચેન્જ આવી જ ગયો છે એટલે આની અંદર આ સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે 25 મિનિટ પહેલા જો કલર ચેન્જ થઈ જાય તો દૂધની ક્વોલિટી નબળી છે અને 25 મિનિટ અથવા 25 મિનિટ કરતા વધારે સમય થાય અને કલર ચેન્જ થાય તો
દૂધની ક્વોલિટી સારી છે હવે mq1આ આ ટેસ્ટ થાય એમાં શું છે સર જો 25 મિનિટ કરતા ઓછા સમયની અંદર દૂધનો કલર પિંકેશ અથવા પર્પલ એજ થાય પર્પલ ટુ પિંક આ દેખાય તો હું પર્પલ જ છે પર્પલ દેખાય છે આમાં કોઈને ઓકે અને સ્ટ્રીપનો કલર કે સાહેબ દૂધનો કલર સ્ટ્પ અથવા દૂધ બને ઓકે જોઈ લેજો એટલે બે આપણે જોઈ લઈએ આ છે સ્ટ્રીપ આ સ્ટ્રીપનો કલર પણ તમને કદાચ આમાં દેખાતો હશે પર્પલ એટલે એમાં શું છે સાહેબ ડિસ્ક્રિપ્શન આપણે એમાં પર્પલ ટુ પિંક હા બરોબર અને એ 25 મિનિટ કરતા ઓછા સમયની અંદર ચેન્જ થાય તો નબળી ક્વોલિટી છે બરાબર 25 મિનિટ કરતા વધારે સમયની અંદર થાય તો સારી ક્વોલિટીનું એટલે કદાચ એવું લાગે છે કે આ થોડું નબળી ક્વોલિટીનું દૂધ હોય જે આ પ્રમાણે એવું લાગી રહ્યું છે કારણ કે 25 મિનિટ આપણે તો હજી પાંચ સાત મિનિટ 10 મિનિટ થઈ છે પણ કલરમાં તો બદલાવ આવ્યો છે આ જે જાંબુડિયા જેવો કલર આવ્યો આ જે બે ટેસ્ટ છે ને આ બે ટેસ્ટ એને હજી થોડીક વાર વેઇટ કરવો જોશે કશો 10 15 મિનિટ રાખવું જોશે હજી આને આ જે ટ્યુબનો કલર છે ને એ ટ્યુબનો કલર આની ઉપર લાગી ગયો છે હવે આના ઉપર જે કલર ચેન્જીસ થઈ ને એના ઉપરથી સાચો રિપોર્ટ નક્કી થાશે ઓકે બરોબર છે એટલે પર્પલ ટુ પિંક અને બ્લુ ટુ કલરલેસ ઓકે આને આપણે અત્યારે થોડો સમય રાખી દઈએ કશો વાંધો ન હવે સાહેબ મારે એક ફરીથી એક વખત ચેક કરવું તું ડિટર્જન્ટ છે કે નહી એ એક ચેક કરવું તો આમાં કયો કલર થવો જોઈએ ડિટર્જન્ટ સેકન્ડ નંબરની જે ડિટર્જન્ટ ચેક કરવું હોય હા તો લાઈટ યલ્લો ઓકે હોય સ્ટ્રીપ અથવા મિલક બ્લુ યેલો અને ગ્રીન આ ત્રણ કલરમાંથી કોઈ પણ કલર આવે યલ્લો કલર આવતો હોય એવું હવે સ્પષ્ટપણે દેખાય છે બ્લુ કદાચ યલ્લો અને ગ્રીન ત્રણમાંથી કોઈ પણ કલર આવે એટલે આમાં કદાચ એવું લાગે છે કે ડિટર્જન્ટનું પ્રમાણ હોઈ શકવાની શક્યતાઓ રહેલી છે. ડિટર્જન્ટને બીજી રીતે પણ તપાસી શકાય. કે ધારો કે તમારી પાસે આ દૂધની બોટલ છે હવે દૂધની બોટલને તમે હલાવો અને પછી કેટલા ફીણ વળે છે
એની ઉપર પણ તમે એ તપાસી શકતા હોય છો એટલે ડિટર્જન્ટ એ રીતે પણ તપાસી શકાય કે ભઈ ફીણ કેટલા મળે છે એટલે આ આપણી પાસે એટલી બધી દૂધની માત્રા અવેલેબલ નથી નકર એની ઉપર પણ આપણે તપાસ કરત પણ અહિયા કલર જે છે એ યલ્લો કલર ઉપર ગયો હોય એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભાઈ ડીટર્જન્ટની માત્રા એ થોડી ઘણી હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે હવે આને આપણે કરી દઈએ બંધ એટલે અમારી આ પ્રાથમિક તપાસમાં અમને એવું લાગે છે કે આ દૂધની અંદર નાનું મોટું એડલ્ટરેશન હોઈ શકે છે હવે આનો પ્રાથમિક રિપોર્ટ એ કદાચ એવું કહેવામાં આવે છે કે કલાકમાં આવશે અને એવું પણ કહેવામાં આવે છે કે આનો ડીટેલ એનાલિસીિસ એટલે કે ડીટેલ રિપોર્ટ જે છે એ કદાચ આવતા આવતા આઠ દિવસ પણ થઈ જાય અને કોઈ જગ્યાએ નવ દિવસ પણ થઈ જાય એટલે આ ટેસ્ટિંગ કીટ પ્રમાણે અમે આ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો કે દૂધની ની ક્વોલિટી કેવી છે? દૂધની ક્વોલિટી સારી છે કે કેમ એના બાબતના અલગ અલગ ટેસ્ટ કર્યા કે દૂધની અંદર મિલાવટ છે તો મિલાવટ શેની છે એના પણ અમે ટેસ્ટ કર્યા એટલે ક્યાંક અમને જે એવું લાગ્યું કે ભાઈ જે બાબતો છે એ બાબતો અમે તમારી ઉપર સ્પષ્ટ રાખવાનો પ્રયત્ન કર્યો છે. હવે વધારે તો રિપોર્ટમાં જ ખબર પડે આપણે રિપોર્ટ સુધી રાહ જોવી પડશે. આ તો અમારી પાસે પ્રાથમિક કીટ અવેલેબલ છે પ્રાથમિક કીટના માધ્યમથી તમને એ બતાડવાનો પ્રયત્ન કર્યો છે
જોઈએ કે અને અપેક્ષા એટલી જ રાખીએ કે રિપોર્ટની અંદર સાચી બાબત આવે અમે કદાચ આની ઉપર એવું ઈચ્છીએ કે ન જ આવે હું તો વ્યક્તિગત રીતે એવું ઈચ્છું છું કે હું ખોટો જ પડું કે ભાઈ આ જે દૂધ છે એ દૂધ સાચું જ હોય એવું હું સ્પષ્ટપણે માનું છું કે હું ખોટો પડું ને આખા ગુજરાતની માફી માગુું કેમ કારણ કે દૂધ જો સાચું આવે તો મને એમાં જરા પણ રંજ જ નથી તો તો હું ઈચ્છીશ કે આ 10,000 લટર જો એક નાના ગમતા ખોબા જેવડા હણુ ખીજડિયામાંથી જો 10,000 L દૂધ આવતું હોય તો બાજુમાં તો વળયા છે બાજુમાં અમરનગર છે બાજુમાં જોવા જઈએ તો જેતપુર છે તો ત્યાંથી તો 20,000 L 50,000 L દૂધ આવી શકે એ ખોબા જેવડા જો ગામડામાંથી આપણે 10,000 L દૂધ લાવી શકતા હોય તો આપણી ક્ષમતા કેટલી બધી હોય શકે છે અને 10,000 L દૂધ માટે કેટલી ગાયો જોઈએ કેટલી ભેંસો જોઈએ કેટલા બકરા જોઈ એ તમે બધા જાણો છો કારણ કે એક ગાય કે ભેંસ વધી વધીને 10 L દૂધ દે તો એ 10 L દૂધ જો એક ગાય દેતી હોય હવે તમારે 10,000 L દૂધ ભેગું કરવું છે તો ત્રિરાશિ તો તમને માનતા આવડતી હશે કેમ કે તમે મેથ્સ અને રીઝનિંગના સ્ટુડન્ટ રહી ચૂકેલા છો
એટલે એમાં ત્રિરાશિ માંડવામાં તમને એમાં એક્સપર્ટ જ હશો અમે આ નાને મોટો ટેસ્ટ કરીએ અમને એટલી ખબર પડે અને હું તો તમને મારે વ્યક્તિગત રીતે પ્રશ્ન પૂછવો છે કે જો કદાચ મારી પાસે આટલું દૂધ હોય મારી પાસે આટલું દૂધ તો હું આ જૂનાગઢની હાવજ ડેરીમાં આપું કે હું અરવલ્લી આપવા જાવ હા ટ્રાન્સપોર્ટેશન ન પડે સસ્તું પડે ખરેખરને હવે આ રોજ દૂધ કમ સે કમ લગભગ 500 કિલોમીટર આમ જાય છે એટલે વિચારો 500 km ટ્રાન્સપોર્ટેશન પર લાગવાનું હવે એ પૈસા જે છે એ ક્યાંથી આવતા હછે અને શા માટે અહિયા અને આપણે એક નિયમ છે હું બહુ એટલો બધો ભણા શિક્ષિત નહી પણ મને એટલી ખબર છે કે ભાઈ ધાર્મિકભાઈની સહકારી ડેરી છે અને મારી સહકારી ડેરી છે તો ધાર્મિકભાઈ પોતાના વિસ્તારમાં જે મંડળી હોય એનું જ દૂધ લઈ શકે હું મારું દૂધ લઈ શકું તમે તમારું લઈ શકો તો આ ભાઈની આ 10,000 L દૂધ થાય અને ઈ 10,000 L દૂધ એ તમે અરવલ્લી મોકલો અને એ સહકારી ડેરીવાલા લઈ લે આ તો ગજબનો કહેવાય અલા આ દૂધ હાચું ખોટું એ તો બીજા નંબરની વાત છે પણ અમારા પ્રશ્નનો જવાબ તમને મળતો જ નથી તમારી પાસે જવાબ હોય તો અમને આપજો કારણ કે એપીએસએસઆઈના અધિકારી એમને જવાબ નથી આપતા જે પોલીસ અધિકારી છે એ એમને જવાબ નથી આપતા નેતાઓ