ભાવનગર પોલીસ અને ખાસ કરી અને છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં આવેલા ડીવાયએસપી રીમાબા ઝાલાની સામે ભાવનગરના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ નયના બારૈયા દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા અને ત્યારબાદ હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને નયના બારૈયાએ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. નયના બારૈયાના પરિવાર દ્વારા આખી બાબતને લઈ અને રીમાબા ઝાલા ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ભાવનગરના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ નયનાબારૈયાની જો વાત કરવામાં આવે તો નયના બારૈયા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે
નયના બારૈયા ચર્ચામાં આવ્યા હતા કારણ કે તેમની સામે એક કેસ નોંધાયો હતો પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે નયના બારૈયા દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને આ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે ભાવનગરના જે ડીવાયએસપી છે રીમાબા ઝાલા ઉપર અને સ્પષ્ટ વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે નૈના બારૈયા જે આજે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો અને આ તમામ બાબતો થઈ છે ડીવાયએસપી રીમાબા ઝાલાને કારણે રીમાબા ઝાલા તેમને માનસિક રીતે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ નૈના બારૈયાનાપરિવાર દ્વારા કરવામાં આવ્યો છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ તેમના પરિવારના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ શું નામ મારું નામ બારિયા ગૌતમભાઈ નાનજીભાઈ ગૌતમભાઈ નયનાબેન શું થાય તમારે નયનાબેન છે સાહેબ મારી બેન છે મારી સગી બેન છે. અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તબિયત કેવી છે ને શું કારણથી સાર સાહેબ એની તબિયત બહુ નાજુક છે બરોબર એને સુસાઈડ કરી લીધેલું છે અને તબિયત બહુ નાજુક છે શું કારણથી આ પગલું કરવું પડેલું આમાં સર એવું છે
કે આજે પહેલા બેન ત્રણ મહિનાની હિસ્ટ્રી આપણે જોઈએ તો ત્રણમહિનાથી બેન મને કહેતી આવે છે સર કે અમારે પહેલા કે એને પહેલા જેલમાં નાખી દીધા છે રીમાબા ઝાલા કરીને ડીવાયસપી છે એસસી એસટી સેલમાંથી બરાબર ભાવનગર નવાપરામાં ડીએસપી ઓફિસમાં એ નોકરી કરે છે અને એનો ત્રાસ એવો છે સાહેબ કે બેનને હલકી પ્રવૃત્તિઓમાં નાખી દેવામાં આવી હલકી વિડીયો વાયરલ કરવામાં આવી હલકી કોમેન્ટો કરવામાં આવી લોકો દ્વારા અથવા એના એ પોતે દ્વારા એને અને બધા જ એના જે નયનાબેનને હારે કોઈપણ વ્યક્તિ બાધેલા હોય કોઈ બોલેલા હોય તો સ્ટાફવાળાને બધાને કે એને પૂછ્યું કે ભાઈ તમે આ નયનાબેન વિરુદ્ધમાં તમે પોલીસ ફરિયાદ નોંધાવો એમ ગોતી ગોતી અનેફરિયાદો એને નોંધાવી છે એમ જ આ બેન છે જે કુસુમબા કુસુમબેન કરીને જે વ્યક્તિ છે હવે એને કોઈ ઓળખતા નથી કઈ પાળકતા નથી આપણે બરોબર અને કુસુમબાને આરોપ ફરિયાદાર બનાવી અને એને આખું ષડયંત્ર રચ્યું છે રીમાબા આ ષડયંત્રમાં રીમાબા ઝાલા ખુદ છે બાકી આના બીજા અન્ય પણ લોકો રાજકીય લોકો છે કોણ છે અમને બધી ખબર છે પણ અત્યારે તો બેન જ્યારે ભાનમાં આવે ત્યારે બધી ખબર પડે કે કેટલા લોકો છે
ને કઈ રીતનું એણે આખું ષડયંત્ર રચ્યું ત્યાં આવું મજબૂર બનવું પડ્યું કોઈપણ માણસને નબળી માનસિકતા નબળી ચારિત્રથી જે લોકોને બદનામ કરવામાં આવે છેતો એ લોકો મરવા મજબૂર થાય છે એના જવાબદાર રીમાબા ઝાલા રહેશે ફરિયાદ દાખલ કરશો તમે હા ફરિયાદ દાખલ તો અભિસર પાંચ એક રીમાબા ઝાલા ઉપર અમારો મુખ્ય આરોપી છે અને અન્ય બીજા પાંચ લોકો છે એના વિરુદ્ધ પણ અમે ફરિયાદ નોંધાવાના છીએ અપેક્ષા શું છે કેવા પ્રકારની ન્યાયની માંગ અમારી સરકારશ્રીને હર્ષ સંઘવી ને એક જ માંગ છે કે આ ભાવનગર જિલ્લાનું જે તંત્ર ડહળ્યું છે આખું કે છેલ્લા ત્રણ મહિનાથી કે આ તંત્રને ગેર માર્ગે દોરવા કેસોના ખોટા સવાલો કરવા ખોટા કેસો ઊભા કરવા આવા જ કૃત્યના કામ છે બધા ડીવાએસપી રીમા ઝાલા છે તે એ આવું જ બધે જગ્યા ઉપર જે બધા જે કાઈકેસ છે એના જે સવાલ કરવા જાય છે ત્યાં આવું જ કરે છે જેમ કે પોતાનો કોર્ટ અને જજ જજ બની ગઈ હોય જિલ્લાનો એની ઘોડી વર્તન કરે છે અને સંપૂર્ણ પૂર્ણ સત્તા સર્વોપરી કે મારી જ પાસે રહેવી જોઈએ એમ શું ન્યાયમાં શું તમારી માંગ શું કામગીરી થવી જોઈએ ન્યાયમાં સાહેબ આમાં તો એવું છે કે એને રીમાબા ઝાલા સસ્પેન્ડ થવા જોઈએ બીજા નંબરની અંદર અમને ન્યાય મળવો જોઈએ અને જે આ મારી બેને સુસાઈડ કરવાનું કારણ જે કાંઈ છે તે રીમાબા ઝાલા છે
અને એમના દ્વારા પોષિત જે માણસો છે એના દ્વારા કરવામાં આવ્યું છે. શું નામ મારું નામ બારીયા ભરતભાઈ નાનજીભાઈભરતભાઈ ખાનગી હોસ્પિટલમાં નનાબેનના દાખલ કરેલા છે તે તમારે શું થાય એ મારા નાના બેન છે શું કારણ દાખલ છે એને પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી રીમાબા ઝાલા દ્વારા માનસિક ત્રાસ આપી અને સુસાઈડનું પગલું એણે ભર્યું છે બેને તમારા બેન શેમાં અને કઈ જગ્યા પર મારા બેન ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાહેબ અને રીમાબેન ઝાલા કોણ છે રીમાબેન ઝાલા ડીએસપી છે સાહેબ દવા ક્યારે પીધી અને હાલ સ્થિતિ શું છે મને સાહેબ મારા બાબલાનો રાતેબે વાગ્યે કોલ આવ્યો
અહીંયા કોણ લાવ્યું એ પણ મને કાંઈ પણ ખબર નથી અત્યારે સ્થિતિ કેવી છેઅત્યારે સ્થિતિ નાજુક છે સાહેબ ભાનમાં છે અત્યારે અત્યારે સાહેબ ભાનમાં કોઈ હાલતમાં નથી ભાનમાં નથી બેન તમને શું માહિતી મળી છે તમારા બેને જ્યારે દવા પીધી અથવા તો પહેલા તમારી સાથે ક્યારે વાતચીત કરી હોય તો કોણ કોણ પોલીસવાળાને કેવી રીતે હેરાન કરતા કેટલો ત્રાસ હતો ત્રાસ સાહેબ બહુ છે હસતો ખેલતો અમારો પરિવાર હતો અત્યારે તો હવે અમારે હું કરવું આમાં સાહેબ એ હમજાતું નથી આ રીમાબા ઝાલા દ્વારા જ આ બધું ત્રાસથી છે એના ઉપર જ બધો આરોપ લાગશે શું માંગણી શું છે અમારી અમારું ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે હર્ષ સંઘવી સાહેબહર્ષ સંઘવી સાહેબ પછી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે અમને ન્યાય મળવો જોઈએ સાહેબ અમારે આમાં એવું છે કે બેન હોશમાં આવશે ત્યારે અ બયાન આપશે અત્યારે અમને આમાં એવું લાગે છે
કે ચાર પાંચ નામ ખુલશે તો ડીવાએસપી રીમા ઝાલા અને અન્ય લોકો વિરુદ્ધમાં તમે ફરિયાદ દાખલ કરશો હા સાહેબ ફરિયાદ કરવાની જ છે સાહેબ શું ન્યાયની શું અપેક્ષા ખરેખર શું ન્યાય મળવો જોઈએ તમને ન્યાય સાહેબ અમને મળવો જ જોવે ને મારા બેનને સસ્પેન્ડ કર્યા છે સસ્પેન્ડ કર્યા પછી અમને ન્યાય નથી મળ્યો કે માર કારણ કે હજી હેરાન ગતિ જ ચાલુ છે આમનેમ અને એનાકારણે કોઈને મરવું સાહેબ અત્યારે થોડું વાલું લાગે અત્યારે અત્યારે આ બધું સુસાઈડ એના કારણે તો સુસાઈડ કર્યું છે. કેટલા સમયથી તકલીફમાં છે તમે ને તમારો પરિવારને તમારા સાહેબ અમે આ ત્રણ ચાર મહિનાથી અમે એવા અત્યાર તકલીફમાં છે એની વાત કરવામાં સાહેબ અહીંયા જો ચર્ચા કરવામાં આવે અને ખાસ કરી અને રીમાબા ઝાલાની જો ચર્ચા કરવામાં આવે તો રીમાબા ઝાલા ભાવનગરમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું હતું કે બગદાણાનો કેસ આવ્યો હતો અને બગદાણાના કેસમાં સૌથી પહેલી પોલીસ તરફથી જો કોઈ પ્રતિક્રિયા આપવામાંઆવી હોય તો એ પ્રતિક્રિયા આપવામાં આવી હતી
રીમાબા ઝાલા દ્વારા અને કહેવામાં આવ્યું હતું કે આઠ જ આરોપીઓ છે અને એમના સિવાય જે જયરાજ આહીર છે એમને ક્લીનચીટ પણ આપવામાં આવી હતી ત્યારથી જ રીમાબા ઝાલા ચર્ચામાં છે અને હવે રીમાબા ઝાલા ઉપર જે આ ભાવનગરના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ છે નયના બારૈયા તેમને ત્રાસ આપવાનો અને આના કારણે નૈના બારૈયાએ જે છે પોતાનું જીવન ટૂંકાવ્યો એવા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ આખા સમાચારને લઈ અને ભાવનગર પોલીસ ભેડામાં પણ ખળભળાટ ઊભો થયો છે પોલીસને લઈને હવે ફરી એકવાર સવાલો ઊભા થયા છે આગામી સમયમાં હવેજોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને શું કાર્યવાહી થાય છે શું ફરી એકવાર ક્યાંકને ક્યાંક રીમાબા ઝાલા છે તેમની સામે પણ કાર્યવાહી શું આગામી સમયમાં થઈ શકે છે આ તમામ ચર્ચાઓએ હવે વેગ પકડ્યો છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યુઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં