કેમ મોદીએ 13 વર્ષ સુધી છુપાવ્યું કે તેમના લગ્ન જશોદાબેન સાથે થઈ ચૂક્યા છે. નરેન્દ્ર મોદીના લગ્ન તેમની 18 વર્ષની ઉંમરમાં જ થઈ ગયા હતા. પણ લગ્ન પછી મોદીએ પોતાનું ઘર છોડી અને હિમાલય ચાલ્યા ગયા. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા
ત્યારે એફિડેવિટમાં જીવન સાથીવાળું કોલમ મોદી એકદમ કોરું છોડી દેતા. [સંગીત] કેમ કે ત્યારે ભારતમાં એવો કોઈ નિયમ હતો જ નહીં કે તમે તમારા લગ્ન જીવનને પબ્લિક સામે [સંગીત] શેર કરો. ત્યારબાદ છેક 2013 માં સુપ્રીમ કોર્ટે આ નિયમ લાગુ કર્યો કે કોઈ પણ
નેતાને ચૂંટણી લડવી હોય તો તમારી આવક સંપત્તિ માં બાપ અને ધર્મપત્ની વિશેની સંપૂર્ણ [સંગીત] માહિતી પબ્લિક સામે શેર કરવી પડશે ત્યારબાદ જ્યારે મોદી 2014 માં વડાપ્રધાન બન્યા ત્યારે એફિડેવિટમાં જશોદાબેનનું નામ મેન્શન કર્યું [સંગીત]