૬૩ વર્ષના દર્શન પટેલનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો, પરંતુ તેમનો ઉછેર પશ્ચિમ ઓડિશાના સંબલપુરમાં થયો હતો. દર્શન પટેલે કોઈ ઔપચારિક ડિગ્રી કે વ્યવસાયિક શિક્ષણ મેળવ્યું ન હતું. તેમણે પોતાના કૌટુંબિક વ્યવસાય, પારસ ફાર્માસ્યુટિકલ્સનો હવાલો સંભાળ્યો. તેમણે મૂવ, ક્રેક હીલ્સ, ઇચગાર્ડ, ડર્મીકુલ અને ડી’કોલ્ડ જેવા લોકપ્રિય ઉત્પાદનોના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. લિવોન પણ પારસ ગ્રુપનો ભાગ હતા. ૨૦૧૦માં, દર્શને પારસ ફાર્માસ્યુટિકલ્સમાંથી ₹૩,૨૬૦ કરોડમાં બહાર નીકળીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. આ તેમની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. ત્યારબાદ તેમણે વિની કોસ્મેટિક્સની સ્થાપના કરી અને ૨૦૧૧માં એક અનોખા પ્રસ્તાવ સાથે ફોગ ડિઓડોરન્ટ લોન્ચ કર્યું – ‘ગેસ વિના’ ડિઓડોરન્ટ. દર્શનના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ, વિની કોસ્મેટિક્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ વિસ્તર્યું. આજે, કંપનીનું બજાર મૂલ્ય ₹૧૦,૦૦૦ કરોડથી વધુ છે, જે પર્સનલ કેર પ્રોડક્ટ્સ ક્ષેત્રમાં અગ્રણી તરીકે તેનું સ્થાન મજબૂત બનાવે છે. દર્શન પટેલની વાર્તા વ્યાપાર જગતમાં નવીનતા, ગ્રાહક સૂઝ અને દૃઢ નિશ્ચયનો પુરાવો છે. પારિવારિક વ્યવસાયમાં પરિવર્તનથી લઈને અબજો ડોલરના સામ્રાજ્યના નિર્માણ સુધી, તેમની યાત્રા વિશ્વભરના મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયિક નેતાઓને પ્રેરણા આપે છે.
મે બાયુને જોવો તો શું જુઓ? દર્શન નામના પટેલે મુંબઈના ચર્ચ સ્ટેશન ઉપર બાયુને જોઈ તો એને તેમની પગની ફાટેલી એડી દેખાણી એને વિચાર આવ્યો કે આનો ઈલાજ કરતી કોઈ ક્રીમ ભારતમાં નથી ફાર્મા કંપની ચલાવતા બાપાને વાત કરી કે આપણે મહિલાઓની ફાટેલી એડી માટે કંઈક કરીએ તો કેમ બાપા સહમત થયા અને અસ્તિત્વમાં જે ક્રીમ આવી તે ક્રેક જે બજારમાં ખૂબ ચાલી અને હજી ચાલે છે. દર્શન પટેલના એક વિચાર માત્રે પારિવારિક બિઝનેસનું ભવિષ્ય બદલી નાખ્યું આગળ જતા ફેમિલી બિઝનેસમાંથી છૂટા થયા અને પરફ્યુમ ક્ષેત્રમાં બીજી ઇનિંગ શરૂ કરી જેનું નામ ફોગ જે આજે દુનિયાના 102 દેશોમાં વહેચાય છે અને વખણાય છે. દર્શન પટેલની કેસ સ્ટડી જાણશો તો ખબર પડશે કે માત્ર નવો વિચાર આવવો જરૂરી નથી એને અમલમાં મૂકો તો જ સાહસ ખડિયું કહેવાય.
અમદાવાદમાં જન્મેલા અને ઓરસામાં મોટા થયેલા દર્શન પટેલે એમબીએ કે બીબીએ જેવા મેનેજમેન્ટને લગતા કોઈ કોર્સ કર્યા નથી છતાં ભલભલાને ભૂભાઈ દે એવું માર્કેટિંગ ભેજ ધરાવે છે તમે મુ ક્રેક ઈજગાર્ડ ડર્મિકુલ અને ડીકોલ જેવી આઈકોનિક મેડિસિન બ્રાન્ડ્સના નામ તો સાંભળ્યા હશે આ બધી બ્રાન્ડ દર્શન પટેલના પિતાજીની કંપની પારસ ફાર્માની છે દર્શન પટેલે ભણતર પૂરું કર્યા બાદ બાપાએ કહ્યું કે કાં તો બીજાને ત્યાં નોકરી ગોતી લો અથવા ફેમિલી બિઝનેસમાં જોડાઈ જાવ 1980 માં 26 વર્ષની ઉંમરે દર્શન પટેલ આ કંપનીમાં જોડાઈ ગયા કંપનીના જુદા જુદા ડિપાર્ટમેન્ટોમાં કામ કર્યું અને ધંધામાં હથરોટી મેળવતા ગયા પણ એમને વધારે પાઠો તો ત્યારે શીખવા મળ્યા જ્યારે 1985 માં તેમણે કંપનીનું માર્કેટિંગનું કામ સંભાળ્યું અહીં તેમને ગ્રાહકોની નાળ પારખવા મોકળું મેદાન મળ્યું જેનાથી તેઓ ન માત્ર ભારતમાં પણ વિદેશોમાં પણ એક સફળ ઉદ્યોગપતિ બની શક્યા માર્કેટ આટો ઉકેલતા દર્શન પટેલને સાત વર્ષ લાગ્યા પણ એક વખત માર્કેટિંગના બધા ગુળ શીખી લીધા પછી
તેઓ માલ વેચવાના મહારથી બની ગયા સાથે ડિસ્ટ્રીબ્યુશનનો ખાસો અનુભવ કેળવી લીધો દર્શન પટેલ કહે છે જ્યાં સુધી તમે ગ્રાહકોની જરૂરિયાતને ન સમજતા હો ત્યાં સુધી ઉત્પાદક તરીકે સફળ થઈ શકતા નથી આ પટેલનું માનવું છે કે બોર્ડરૂમમાં બેસીને લોકોની સમસ્યાનું નિરાકરણ થઈ શકતું નથી એના માટે તો રીતસર જાતે મેદાને પડવું કરવું પડે અને લોકોને કેવી પ્રોડક્ટની જરૂર છે એ સમજવું પડે પિતાની કંપનીમાં જોડાયા બાદ દર્શન પટેલ પારસ ફાર્માને એક નવી ઊંચાઈએ લઈ ગયા જે કંપની 40 લાખનું ટર્નઓવર કરતી હતી એ કંપની કરોડોનું ટર્નઓવર કરવા લાગી કંપનીમાં દર્શન પટેલના બીજા ભાઈઓ પણ કામ કરતા હતા પહેલા તો બધું ઠીકઠાક ચાલતું હતું પણ વહીવટ વધ્યા પછી ભાઈઓમાં વિખવાત થયો દર્શન પટેલ પિતાની કંપનીમાંથી પોતાનો હિસ્સો લઈને નોખા થઈ ગયા પારસ કંપનીના ભાઈ વાયુભાગ પડ્યા ત્યારે એકલા દર્શન પટેલના હાથમાં રૂપિયા 200 કરોડ આવ્યા આના ઉપરથી અંદાજો લગાવી શકાય કે દર્શન પટેલે પારિવારિક ધંધામાં કેટલું યોગદાન આપ્યું હતું અને કંપનીને કેવી નવી દિશા બતાવી હતી. ભાગલા પડ્યા ત્યારે દર્શન પટેલની ઉંમર 44 વર્ષની હતી. આટલી નાની ઉંમરે તેઓ નિવૃત્ત થવા માંગતા હતા અને શાંતિથી જીવન બસર કરવા માંગતા હતા પણ વિધાતાએ એના નસીબમાં નિવૃત્તિને બદલે પ્રવૃત્તિના પાના વધારે લખ્યા હતા સૌથી પહેલા તો તેઓ કુટુંબના સભ્યોને વસ થઈને ભાગદોડ ભરી જિંદગીમાંથી નવરા થઈ ગયા એક ખેતર લીધું અને હોબી તરીકે તેમાં
જાળો વાવ્યા જખ મારે દુનિયા આપણે રૂપિયા 200 કરોડ વાપરો અને જલસા કરો દર્શન પટેલની દીકરીએ પણ પિતાને કહ્યું આપને પાસભ ભગવાન કા દિયા સબકુછ હે બહુ થયું હવે પરિવારને સમય આપો હાય હોય એને બળતરા કરવાની જરૂર નથી ચાર વર્ષ સુધી દર્શન પટેલે કાંઈ કર્યું નહીં માર્કેટમાં પણ હવા ફેલાઈ ગઈ કે ભરપૂર ક્ષમતા ધરાવતા દર્શન પટેલે અર્લી રિટાયરમેન્ટ લઈ લીધું છે પણ હંમેશા બનતું આવ્યું છે એમ જો તમે પાવરફુલ માણસ હો તો લોકો તમને નવરા બેસવા ન દે વિસ્પી નામની એક રિસર્ચ કંપની હતી જેની સાથે અગાઉ દર્શન પટેલ કામ કરી ચૂક્યા હતા.
આ કંપનીવાળા દર્શન પટેલ પાસે આવ્યા અને કહ્યું તમારામાં આટલું બધું ટેલેન્ટ હોવા છતાં તમે હથિયાર હેઠા મૂકી દો એ કેમ ચાલે? તમે ખેતરમાં જાળવા વાવ્યા એ તો કેદી ફળ આપશે અને આપશે કે નહીં એની પણ કોઈ ગેરંટી નથી. પણ જો તમે બીજી ઇનિંગ ચાલુ કરો તો ચાલુ કર્યા ભેગા માર્કેટ લીડર બની શકો છો. મને કમને દર્શન પટેલે વાત માની લીધી. પરિવારના સભ્યો નારાજ થયા છતા દર્શન પટેલ ફીટીએ ટાંગી દીધેલા હથિયાર લઈને ફરી મેદાને પડ્યા 2010 માં વિની કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી આ વખતે દર્શન પટેલે બોડી પરફ્યુમના ક્ષેત્રમાં જંપલાવ્યું બોડી પરફ્યુમનું ક્ષેત્ર એવું ક્ષેત્ર હતું જેમાં ગળાકાપ હરીફાઈ હતી આ ધંધામાં પડીને ઘણી કંપનીઓએ હાથ ધોઈ નાખ્યા હતા જુવાનીયાઓ બે ત્રણ ખાસ કંપનીના જ પરફ્યુમ વાપરતા હતા એ સમયે એ બોડી પરફ્યુમ ક્ષેત્રે માર્કેટમાં ત્રણ કંપનીઓની બોલબલા હતી.
એક તો હિન્દુસ્તાન યુનલીવરનું એક્સ બીજું રેમન કંપનીના બોડી સ્પ્રે અને ત્રીજું આઈટીસીનું એંગેજ આવી કંપનીઓ સામે જી ઝીલવી કામ સહેલું ન હતું બન્યું પણ એવું જ દર્શન પટેલે જેનીસીસ 18 નામની પ્રોડક્ટ લોન્ચ કરી જે સંપૂર્ણપણે ફેલ ગઈ પણ દર્શન પટેલે માર્કેટમાંથી હટી જવાને બદલે પોતાની પ્રોડક્ટની ખામી શોધી કાઢી માર્કેટનું રિસર્ચ કર્યું બજારમાં જે બોડી પરફ્યુમ મળતા હતા એની નબળાઈઓ ધ્યાનમાં માં રાખી લીધી અને બહુ ઝડપથી બીજી પ્રોડક્ટ લોન્ચ કરી જેનું નામ ફોગ બસ આ એકમાત્ર પ્રોડક્ટે દર્શન પટેલને ડિયોડોરેન્ટ ક્ષેત્રના બેતાજ બાદશાહ બનાવી દીધા. સાંભળજો જરા દર્શન પટેલે પોતાની પ્રોડક્ટને કેવી રીતે પ્રમોટ કરી? એક્સ વાળા એની જાહેર ખબરમાં કહેતા હતા છોકરીઓ આંધળી થઈને તમારી પાછળ ભાગશે. સેટ વેટ વાળા કહેતા હતા વેરી વેરી સેક્સી રેમંડવાળા હજી મેન કમ્પ્લીટ મેન અને કમ્પ્લીટ સેન્ટમેનમાં જ પડ્યા હતા પણ દર્શન પટેલે ગ્રાહકોને સમજાવ્યું કે એ બધા જાંજવાના જળ છે એ બધા સ્પ્રેમાં અડધા ભાગનો ગેસ હોય છે
અમે એવી પ્રોડક્ટ બનાવી છે જેમાં બિલકુલ ગેસ છે નહીં આમે છોકરીઓ પટાવવાની કે વેરી વેરી સેક્સીની વાતો નથી કરતા પણ તમારા નાણાનું પૂરતું વળતર આપીએ છીએ દર્શન પટેલા વાત તેની જાહેર ખબર દ્વારા ગ્રાહકોને સમજાવામાં સફળ થયા ગ્રાહકોએ જોયું કે અન્ય કંપનીના પરફ્યુમમાં 400 ફુવારા નીકળે છે. ત્યારે ફોગમાંથી 800 ગ્રાહકોને ગળે ઘૂંટડો ઉતરી ગયા પછી તેઓ ધીમે ધીમે ફોક તરફ વળવા લાગ્યા. દર્શન પટેલની કંપની નાની અને નવી હોવા છતાં 315 માણસો રાખ્યા. જેમ જેમ રિસ્પોન્સ મળતો ગયો એમ એમ ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રોંગ બનાવ્યું. માલિક હોવા છતાં માર્કેટિંગનું કામ પોતાના જ હાથમાં રાખ્યું. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી ગુવાહાટી સુધીના નાના નાના સ્ટોરોમાં પણ ફોગ મળી રહે એવું માળખું ગોઠવી કાઢ્યું.
ફોગ નો ગેસ પરફ્યુમ સ્પ્રે તરીકે ખ્યાતિ મેળવતું ગયું વર્ષો સુધી જે કંપનીઓની મોનોપોલી હતી એમાં દર્શન પટેલે સેન્દ લગાવી પ્રોડક્ટ લોન્ચ થયાના માત્ર બે વર્ષમાં એટલે કે 2013 માં તો ફોગ 10% માર્કેટ શેર સાથે ભારતમાં નંબર બે પર આવી ગયું આજકલ ક્યા ચલ રહા હૈ હમારે યહા તો ફોગ ચલ રહા હૈ આ જાહેર ખબર સુપરહિટ નીવડી બાકી સબ તો ઉડ ગયા આપકા ફોગ રહે ગયા જાય જાહેર ખબર પણ જુવાન છોકરીઓના કલેજા વિંધી નાખે એવી સાબિત થઈ આજે ફોગ ભારતમાં તો નંબર વન છે સાથે જ્યાં અન્ય 102 દેશોમાં ફોગ વેચાય છે ત્યાં પણ અમુક દેશોમાં એક કે બે નંબર પર છે. દર્શન પટેલની માર્કેટિંગ સમજ દર્શાવે છે કે જો તમે જમીનની વાસ્તવિકતા જાણતા હોવ તો તમે તમારી કોઈપણ પ્રોડક્ટને ખૂબ જ સરળતાથી વેચી શકો છો.
તેઓ કહે છે ગ્રાહકો રાતોરાત બનાવી શકાતા નથી. એના માટે તમારે પ્રયત્ન પ્રાર્થના પ્રતીક્ષા અને પરિવર્તન જેવા ગુણો કેળવવા જોઈએ. આજે વીની કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું વેલ્યુએશન 1000 કરોડથી વધારે છે દર્શન પટેલે મોટાભાગનો કારોભાર ઇન્વેસ્ટરોને સોપી દીધો છે પોતે ફરીથી નિવૃત થઈ ગયા છે ને લીલા લેર કરે છે તમે કયો બોડી સ્પ્રે વાપરો છો વેરી વેરી સેક્સી વાળો છોકરીઓ પાછળ ભાગે એવો કે બીજો કોઈ ભલા આદમી માત્ર સ્પ્રે છાટવાથી છોકરીઓ દીવાની થઈ જતી હોય તો ક્યારના સલમાન ખાનના લગ્ન ઐશ્વર્યા કે કટરીના સાથે થઈ ગયા હોત છોકરીઓનું દિલ જીતવા માટે આવડત ટેલેન્ટ અને પર્સનાલિટી હોવી જોઈએ પછી ભલેને તમે ડુંગળી ખાઈને ડેટ ઉપર જાવ નમસ્કાર [સંગીત]