બગદાણાનો વિવાદ અને વિવાદ હવે ધીરે ધીરે એ કાયદા અને વ્યવસ્થા પર ઉઠતા સવાલો કરતા વધારે એ એક સમાજને આજુબાજુ એ વિરોધ જે છે એ વિંટાઈ ગયો છે. એની ચર્ચાઓ પણ એ રીતના થઈ રહી છે કે કોડી યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો. આખો સમાજ વિરોધ પર ઉતર્યો એક પછી એક નેતાઓ ત્યાં જાય છે એટલે જેટલા પણ નેતા ત્યાં જાય છે સમાજના નેતા હોય કે ત્યાના સ્થાનિક નેતા હોય બધા જ એ નવનીતભાઈને આશ્વાસન આપે છે
કે આ મુદ્દે આપણે લડીશું. છ દિવસ જેવું થઈ ગયું આ હુમલાને અને એના આટલા દિવસ પછી પણ પોલીસની કાર્યવાહી સામે પણ બહુ જ બધા સવાલો ઉઠાવવામાં આવ્યા છે આ ઘટના પછી હવે આમઆદમી પાર્ટીના નેતા સુધીર વાઘાણી જે ધારાસભ્ય છે એ ત્યાં પહોંચ્યા એના સિવાય માંધાતા ગ્રુપ જે છે ચલાવે છે એ પણ ત્યાં પહોંચ્યા હતા અને એ જ્યારે પોતાની વાત કરી રહ્યા હતા ત્યારે એવું કહ્યું કે હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી જે નક્કી કરશે એ પ્રમાણે અમે સમાજ લડી લેવા માટે તૈયાર છીએ સુધીર વાઘાણી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રશ્ન એ થાતો હતો
કારણ કે સુધીરભાઈ ભલે આમ આદમી પાર્ટીમાં છે પણ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં નથી દેખાતા એટલે એમને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગણવા કે કેમ એ પણ મોટો પ્રશ્ન હતો પણ સુધીરવાઘાણીએ પણ એવું કહ્યું કે પક્ષને જ્યાં જરૂર પડશે એ પણ અહીંયા ઊભા રહેશે અને સાથે જ હું અહીંયાનો સ્થાનિક નેતા પણ છું એટલે અહીંયાની બાજુમાં જ હું નેતા પણ છું એટલે હું પણ આ મુદ્દે સરકારને રજૂઆત કરીશ અને આમાં જે પણ કાયદા અને વ્યવસ્થાની રાહે જે થતું હોય એ તપાસ થવી જોઈએ ગઈકાલે ડીવાયએસપીની વધુ એક પ્રતિક્રિયા પણ સામે આવી હતી આગળની કાર્યવાહીને લઈને એટલે નવનીતભાઈનું જે એક્સટ્રા બયાન જે છે એટલે એમની જે નિવેદન જે છે એ પણ પોલીસે એડ કર્યું છે.
હવે જયરાજની સામે એ તપાસ થાય છે કે કેમ માયાભાઈ આહીરના દીકરા સામે જેટલા આક્ષેપો થયા છે એમાં પોલીસ શું કરેછે એ જોવાનું રહ્યું સુધીર વાઘાણી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એ શું કહી રહ્યા છે તે જોઈએ સાથે જ આજે જેટલા પણ લોકો ત્યાં આવ્યા અને નવનીતભાઈ સાથે વાતચીત કરી એમણે શું વાતચીત કરી છે તે જોઈએ સમાજ આપણ સાથે પરષોત્તમભાઈ અને આપસી અને હીરાલાલે નિર્ણય લીધો એનાથી ઉપરવટ તો આપણે જવાતું નથી સમાજ સમાજ નિર્ણય લે હીરાલાલને પરષોત્તમ ભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે.
અમારાથી વડીલ છે અને અમારાથી વડીલ રહે હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવાતો નથી ભાઈ અત્યારે તમે મળ્યા પીડિતને શું વાત કરવામાં આવી શું ચર્ચા થઈ કે શું સાચવાનાઆપ્યા હતા એને લાગ્યું છે વધારે પડતું એ વારો લઈ ગયા તા ને બહુ માર્યો હ અને એ ત્રાસવાદી કહેવાય ગમે એ જ્ઞાતિનો હોય આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી કોળી સમાજમાં હોય ને આયર સમાજમાં હોય બધાયમાં સમાજમાં હોય છે
હવે એમાં બીજાનો તો અમે કાઈ વાક કાઢી એમ નથી અને અમારો નિર્ણય પરષોત્તમભાઈને હીરાલાલ ને આરસીએ લીધો છે એ અમે માન્ય રાખીએ અછા ભૂપતભાઈ ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત ડાયરા કલાકાર છે માયાભાઈ આહીર તેના દીકરા જયરાજ આહીર ઉપર ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે પરંતુ મુખ્ય આરોપીસુધી હજી પોલીસ પહોંચી નથી. એમાં હે ને ખરેખરમાં એનું નામ દેવું જોઈએ. નામ નો દીએ દો તો હાલે નહીં. એમાં નામ નથી દીધું. શું માંગ છે સમાજ વતી શું માંગ છે સમાજ બીજી ફેરે આવો નિર્ણય ન થાય અને સમાજમાં આવા ધોકા ન ઉડે એ જ અમારી માંગણી છે
અમારો શાંત સમાજ છે અને શાંતિથી રહેવા માંગે છે બે બધાય સમાજ આરે એવું ને એવું રાખો તો સારું કહેવાય પણ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરીએ મારા મત વિસ્તારના મહુવા તાલુકાના બગદાણા ગામની જે ઘટના નવનીતભાઈ બાલિયા સાથે બની છે એના અનુસાધા મે આજે ખબર અંતર પૂછા એમના ને એમની સાથે મુલાકાત કરી તો એદરમિયાન જાણવા મળ્યું કે જે એમને માર મારવામાં આવ્યો છે એમાં ખાસ કરી સામેવાળા પૈસાવાળા અને પોલિટીશિયન ના ભાગરૂપ હોય તો પોલીસ દ્વારા એની જે યોગ્ય તપાસ થવી જોઈએ જે હજી નથી થાતી
કે જે મુખ્ય આરોપી લગન આજે સાતમાં દિવસે છઠ્ઠા દિવસે પણ પોલીસ પહોંચી શકી નથી જે સ્પષ્ટપણે જણાવે છે અને જે કલમો શરૂઆતના ધોરણે જો આજે એટલો બધા ધારાસભ્યશ્રીઓ સમાજના આગેવાનો અને બધા જ લોકોએ મુલાકાત લીધ્યા પછી કલમોમાં વધારો કરવામાં આવ્યો નકર જો આ કોઈ નોર્મલી આમની જળવા દીધું હોત તો કલમોમાં એને એજ રહે હોય એટલે આ ગુજરાતમાં જ્યારે બંધારણમાં માં કહેવામાંઆવે છે સમાન અધિકારો ત્યારે એક બાજુ ચૈતન વસાવા તમે જુઓ ગુજરાતના એક ખૂણેને એક ખૂણે આપ્યા
જો એક બાજુ કેટલી હાર્ડલી અને સ્ટ્રીટલી કલમો લગાડવામાં આવે છે અને એક બાજુ જ્યારે કોઈ ગરીબ માણસનો દીકરો હોય છે ત્યારે કોઈ એના માટે ભેગું થાતું નથી કોઈ પણ સરકાર કે કોઈ પણ સંવિધાન એટલી બધું લેતું નથી સિરીયસ આજે એ અનુસંધાને નવનીતભાઈ બાલકિયાને અમે બાહેદરી આપી છી કે આવનારા સમયમાં જે કાઈ થાશે અમારાથી તે અમે કરશું અને આવતા સોમવારે બધા જ ધારાસભ્યો પણ મળવાના છે કે ખાસ કરીને જે પોલીસ તંત્ર છે એ અત્યારે પોલિટિકલી દબાન કાર્ય કરતાહોય છે અથવા અત્યારે બહાર ગુજરાતમાં કરપ્શન ખાસ કરીને વધી ગયું છે જે કારણો હોય તે વહેલાથી વહેલા સામે લાવવામાં આવશે