Cli

‘ફરિયાદ અન્ય એંગલથી નોંધવામાં આવી’- MLAએ બગદાણા માથાકૂટ અંગે શું કહ્યું

Uncategorized

કેમ નથી આગળ આવ્યા એટલે આ લડતને આવી લડવાની નથી પાંચ દી આ લડત અત્યારે લડત માનીએ અને પાંચ દી પછી પાછા હતાની આવી જાય આ નિતિનભાઈને પૂરેપૂરો ન્યાય ન મળે ત્યાં સુધી કદાચ આખા ગુજરાતના કોળી સમાજને એક કરવા પડશે તો કરવા પડશે અને હું તો એમ કહું છું કે આજથી સેવા કરવા જવાનું બંધ કરી દેજો આનો ન્યાય ન મળે [પ્રશંસા] ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર ઉપર માર મારવાનો અને હિંચકારો

હુમલો કરવાનો આક્ષેપ લાગ્યો છે જેને લઈને ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તોતારીખ 28 ની રાત્રીના રોજ એટલે કે 29 તારીખને રાત્રે 1 વાગ્યાના સુમારે જે બગદાણા ગામના જે આગેવાન છે નવનીત બાલધ્યા તેની ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને બે દિવસથી ગુજરાતનું રાજકારણ છે તે ગરમાવ્યું છે. હાલ અમે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ઊભા છીએ. વાત કરવામાં આવે તો કોળી સમાજના દિગ્ગજ નેતા છે હીરા સોલંકી તેઓ થોડીવારમાં અહીયા આવી રહ્યા છે પરષોત્તમ સોલંકીના તેઓ નાનાભાઈ છે રાજુલાના ધારાસભ્ય છે

પોલીસ દ્વારા પણ હોસ્પિટલ ખાતે મુસ્કેટાટ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોળી સમાજને આહ્વાન ગઈકાલે કરવામાં આવ્યું હતુંWhatsApp ના માધ્યમથી કે મોટી સંખ્યામાં છે તે મહુવા ખાતે લોકો ઉપસ્થિત રહે જેને લઈને આજુબાજુના તાલુકાઓમાંથી જે આ દરિયાઈ પટ્ટો આવેલો છે ત્યાં કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જોતા ભાવનગરથી વાત કરવામાં આવે તો ઉના રાજુલા તેમજ જે કોડીનાર ગીર સોમનાથ સુધી જે આ દરિયાઈ પટ્ટો છે ત્યાં કોળી સમાજનું પ્રભુત્વ છે મોટી સંખ્યામાં કોળી સમાજના જે લોકો છે તેઓ પણ અહીંયા હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને લોકોમાં છે તે રોજ જોવા મળી રહ્યો છે. આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો કોળી સમાજના જે લોકો છે આગેવાનો છે વિવિધ જે ગામોના જે સરપંચો છે તેઓ પણ અહીંયાપહોંચ્યા છે અને જેને લઈને અનેક લોકોમાં છે તે રોષ વ્યાપી ગયો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો હવે જે આ રાજકારણ ગરમાયું છે આગામી સમયમાં તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયતો હોય તેની ચૂંટણી આવી રહી છે. રાજકીય આલમમાં તેવી પણ તળાજામાં એક ચર્ચા આવી રહી છે કે માયા આહીરના દીકરા છે જયરાજ આહીર તે જે છે

તળાજા તાલુકાનું જે ડાઠા આવેલું છે ડાઠા જિલ્લા પંચાયત સીટ ઉપરથી તેઓ ચૂંટણી લડી શકે છે. જે ડાઠા જિલ્લા પંચાયત સીટ છે ત્યાં બંને સમાજના પ્રભુત્વ રહેલા છે જે કોળી સમાજ હોય કે આહિર સમાજ હોય બંને સમાજનું ત્યાં પ્રભુત્વ છે જોહવે જો સૂત્રોનું માનવામાં આવે ડાઠા સીટ ઉપરથી તેઓ ચૂંટણી લડશે તો કાંટેકી ટક્કર થશે આમ જે રાજકીય આલમમાં અત્યારથી જ ચર્ચા છે તેણે વેગ પકડ્યું છે પરંતુ આજે સમગ્ર ઘટના હતી તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જેને લઈને પોલીસ દ્વારા જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અનેક જે પોલીસ છે તેને અહીયા મૂકી દેવામાં આવી છે જેવા અહીંયાના ભાજપના જે ધારાસભ્ય શિવાભાઈ શિવાભાઈ છે તે મહુવાના ધારાસભ્ય છે તેઓ અહીંયાં પહોંચ્યા છે સીધી તેની સાથે વાત કરીશું શિવાભાઈ શું કહેશો અહીંયાં પહોંચ્યા છો કોળી સમાજના જે આગેવાન છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે ભાજપનાજે નેતા છે જયરાજ આહિર તે જે તળાજા તાલુકા ભાજપના યુવા પ્રમુખ છે તેની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે

આ બધું જાણ્યું છે મે આજે હમણાં મારા મારા રાજ્યના જે એકમના પ્રમુખ છે હીરાભાઈ એ આવે એ પછી તાત્કાલિક અસરથી આપણે કઈક નિર્ણય કરશું અચ્છા શું કહેશો કોળી સમાજમાં રોષની લાગણી છે પોલીસનું કહેવું છે કે કોઈ આવી જે ઘટના છે તેમાં જે લોક સાહિત્યકાર છે માયાભાઈ આહીર તેમના દીકરાનું નામ અત્યારે પ્રાથમિક તપાસમાં સામે નથી આવ્યું આ તો પોલીસેની તપાસ કરી છે બાકી તો પોલીસની તપાસ યોગ્ય છે કે યોગ્ય નથી થઈ એ હમણાં અમે મળીએ ફરિયાદીને ક્યારે જાણવામળે તમારું શું સ્ટેન્ડ છે કોળી સમાજના જે બગદાણાના જે યુવા આગેવાન છે તેને માર મારવા માટે કોઈ પણ અત્યાચાર સહન કરી લેવામાં નહી આવે કોઈદીને કાયદો હાથમાં લેવાની સત્તા નથી આ ગુજરાતમાં તો તેને એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો તો ઢોર માર મારી રહ્યા છે શું કહેશો આપણ ઢોર માર મારો બધાય ભાર્યો છે વિડિયોમાં પોલીસે કેમ નથી ભાડ્યો તો અચ્છા જે ફરિયાદી છે તેનો એવો આક્ષેપ છે કેઆઠ કલાક સુધી છે

તે ફરિયાદ નોતી નોંધવામાં આવી ત્રણ વાર છે તેના નિવેદન નોંધવામાં આવ્યા હતા જ પીઆઈ ડાંગર જે છે પણ અન્યા એંગલથી નોંધવામાં આવી છેઅચ્છા ફરિયાદીનું તેવું કહેવું છે મેં નામજોગ ફરિયાદ આપી હતી પરંતુ અજાયણા માણસો તેવું એફઆર માં લખ્યું છે શું કહેશો પોલીસની શું કેવી તમને ભૂમિકા લાગી રહી છે શરૂઆત કરી હું અઠવાડિયાથી બીમાર છું મને ઘડીક ખબર ને હવે શાંતિ રાખો તો આપે સાંભળ્યું કે જે આ પોલીસને મોઢામાં જો આ ખાધું નથી અચ્છા તો આપે સાંભળ્યા જે શિવાભાઈ જે છે તે કહી રહ્યા છે હું બીમાર હતો હું હાલી નથી શક્યો આઠ દિવસથી મારા મોઢું સામે તમે જુઓ અને તેઓ પણ અત્યારે સપોર્ટ માટે નવનીતભાઈ બાલધિયાને જે માર મારવામાં આવ્યો છે ત્યાં પહોંચ્યા છે તેમણે પણ પોલીસ ઉપર અનેક જેપ્રશ્નો છે તે ઉઠાવ્યા છે આમ આ મામલો છે

તે હવે ગુજરાતમાં પેચીદો બનતો જઈ રહ્યો છે આગામી સમયમાં જોવું રહ્યું કે પોલીસ દ્વારા હવે આ ઘટનામાં કેટલા લોકોના નામ ખોલવામાં આવે છે જે આઠ આરોપીના જે નામ છે તેમના નામ ખોલી નાખવામાં આવ્યા છે અને બગદાણા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે આ પ્રકારના નવજીવન ન્યુઝના તમને અહેવાલ પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝની ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિગતની પેળે પળની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યુઝ જોતા રહો યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યુઝ મહુવા [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *