અક્ષય કુમાર વર્ષભરમાં સૌથી વધારે ફિલ્મો કરનાર હિરો છે જ્યાં બીજા હીરો વર્ષમાં એક કે બે ફિલ્મ કરે છે ત્યાં અક્ષય કુમાર એક વર્ષમાં ચાર ફિલ્મો કરે છે હમણાં અક્ષય કુમારની એક ફિલ્મ આવનારી છે અને તેમણે ફિલ્મનો પોસ્ટર લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો છે આ ફિલ્મનના પોસ્ટર પરથી એક આર્મી ઓફિસરે તેમની ખામી પકડી છે વધારે માં વધારે અક્ષય કુમાર દેશપ્રેમને લગતી ફિલ્મો કરે છે.
હાલમાં અક્ષય કુમારે આનંદની ફિલ્મ ગોરખાનો પોસ્ટર લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો છે તેમણે એમાં એક ઝલક બતાવી છે અને પોસ્ટમાં એક ફોટો બતાવ્યો છે જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે તે પોસ્ટર ઉપર એક એકસ ગોરખા આર્મી ઓફિસરની નજર પડી હતી.
તેણે એક ગલતી કાઢી અને તેણે કહ્યું કે પ્રિય અક્ષય કુમાર એક ગોરખા હોવાને લીધે અને એક એક્સ ગોરખા આરમી ઓફીસરના રીતે હું તમને વધામણી આપું છું કે તમે ગોરખા ફિલ્મ કરી રહ્યા છો અને કહ્યું કે ગોરખાઓ જે કુકરી વાપરે છે તે વાપરો જેના બીજી તરફ ઢાલ હોય છે જે અંદરની તરફથી જૂકેલી હોય છે હું એક ચિત્ર બતાવું છું તેમાં તમે જોઈ શકો છો આવું તે એક ઓફિસરે લખ્યું હતું.
ત્યારબાદ જવાબ આપતા અક્ષય કુમારે લખ્યું કે પ્રિય માજ જોલી ગલતી બતાવી તે માટે તમારો આભાર ફિલ્મ કરવા દરમિયાન અમે આ વાતની ધ્યાન રાખશું હું ગોરખા ફિલ્મ કરું છું એટલે મને ખૂબ જ ખુશી થાય છે તો આ રીતે અક્ષય કુમારે એક્સ આર્મી ઓફિસરની વાતનો સન્માનપૂર્વક જવાબ આપ્યો અને તેમની આ ફિલ્મ પ્રત્યેની ખુશી વ્યક્ત કરી.