Cli

ગુજરાતમાં કેટલા દિવસ ભારે વરસાદની આગાહી?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને નવરાત્રીમાં જે ભારે વરસાદ ભારે વરસાદ કરી રહ્યા હતા વિંડી મોડલમાં જોઈએ તો અત્યારે ક્યાંય અતિભારે વરસાદ નથી દેખાઈ રહ્યું એટલે બહુ જ બધા લોકો ખુશ થઈ જશે ખેલૈયાઓ જે એવું વિચારતા હતા કે અમે આટલા દિવસ નહીં રમી શકીએ એમાં મોટાભાગે થોડીક રાહત દેખાઈ રહી છે એટલે જે સિસ્ટમ હતી બંગાળની ખાડીમાં બની હતી એ સિસ્ટમ જેમ જેમ નજીક આવવાની હતી અને એનો ટ્રેક થોડોક બદલાઈ ગયો છે ને એના કારણે અતિભારે વરસાદની ક્યાંય આગાહી નથી જ્યાં પડશે ત્યાં છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં ભારેવરસાદ પડી શકે તેવી સંભાવના છે

પણ આ રાઉન્ડમાં એટલી અસર નહીં દેખાય આના પછીનો જે રાઉન્ડ આવે છે 26 27 તારીખની આસપાસ ત્યારે તમને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે આજની સ્થિતિ જોઈએ તો આજ બપોર સુધીમાં તમે જુઓ સુરત વલસાડ અને મહારાષ્ટ્રના બોર્ડરના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે આ બાજુ વડોદરાની આસપાસ થોડો વરસાદ પડશે મધ્ય ગુજરાતના લુણાવાડા છોટા ઉદયપુરવાળા વિસ્તારમાં વરસાદ પડશે ભાવનગર થી લઈને મહુવા અલંગ ઉના વેરાવડ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા બધે વરસાદની સંભાવના છે આ બાજુ તમે જુઓ કે કચ્છમાં નલિયાના ભાગમાં પણ વરસાદની સંભાવના છેએટલે છૂટો સવાયો મધ્યમ વરસાદ આ બધી જગ્યાએ પડવાનો છે શાંત થતા સુધીમાં એમાં પણ રાહત મળે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે

એટલે તમે સ્થિતિ ધીરે ધીરે જોશો તો તમને ખબર પડશે કે ગુજરાતમાં હવે અતિથી અતિભારે વરસાદની અને જે એવું કહેવાતું હતું કે છેલ્લો છેલ્લો વરસાદ ભરપૂર વરસાદ લઈને આવશે એ સંભાવનાઓ નથી દેખાઈ રહી આપણે જે સિસ્ટમની વાત કરતા હતા ત્યાં પહોંચીએ આપણે અહીંયા એક સિસ્ટમ બની છે તમે જુઓ કે ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક સિસ્ટમ છે અહીંયા ઓલરેડી એક સિસ્ટમ બનેલી હતી આગળ વધી ગઈ છે હવે જ્યારે અહીંયાબનેલી સિસ્ટમ અને આ બે ભેગી થશે એના કારણે વધારે મજબૂત થશે એનો સિયર ઝોન છે વધી જશે જે આઉટર ક્લાઉડ આપણે કહેતા હોઈએ છીએ એ વધી જવાની સંભાવના છે અને પછી અહીંયાથી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી મહારાષ્ટ્ર તરફ આવવાની છે જ્યારે મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચશે ત્યારે એની તીવ્રતા અતિ થઈ જશે એટલે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જ્યારે અરબી સમુદ્ર સુધી પહોંચે છે એ વધારેને વધારે મજબૂત થતી જાય છે કારણ કે દરિયાનો વેગ એને મળે છે

સાથે જ જે હવા હોય છે જે પવનની એને જરૂર હોય છે એટલી ગતિ પણ એને મળતી હોય છે એટલે સિસ્ટમ ધીરે ધીરે તમેજુઓ કે હૈદરાબાદથી આગળ વધી જશે 26 27 તારીખની આસપાસ એ મુંબઈ તરફ આવવાની સંભાવના છે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે એ બધા જ વિસ્તારોને અસર કરે તેવી સંભાવના નાઓ અત્યારે દેખાઈ રહી છે. ગુજરાતમાં 27 તારીખે ક્યાંય જ વરસાદ નથી એટલે આપણે જે વરસાદનો રાઉન્ડની વાત કરી રહ્યા હતા એ ધીરે ધીરે સિસ્ટમ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરતું જશે. હજુ એ કેટલી મજબૂતાઈથી સિસ્ટમ આગળ વધે છે

એના ઉપર પણ આધાર છે. જ્યારે એ અરબી સમુદ્રમાં સિસ્ટમ પહોંચી જશે ત્યારેસંભવિત રીતના દરિયાકાંઠાના બધા જ વિસ્તારોને અસર કરશે. તમે જુઓ કે 27 તારીખ શાંત સુધીમાં આખી સ્થિતિ બદલાઈ ગઈ એટલે આ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી દાહોદ છોટા ઉદયપુર નર્મદાવાળા પટ્ટામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડશે અને આ સિસ્ટમ ખૂબ મજબૂત છે તમે જુઓ એકવાર આ જે સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં જ્યારે ભળી જશે ત્યારે એ કાં તો શાંત થઈ જશે કા તો એને વેગ મળશે જો એ મજબૂત થશે તો ફરીથી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે અને 28તારીખથી આખા ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ આપણે કહેતા હતા જે ભારે વરસાદ પડવાનો છે એની સંભાવનાઓ દેખાઈ રહી છે સિસ્ટમ તમે જુઓ ખૂબ મજબૂત થાય છે અરબી સમુદ્રમાં જતા અહીંયા દરિયાકાંઠામાં એક ટ્રફ બની ગયો છે

આ બાજુ એક સિસ્ટમ જતી રહી છે આગળ અને એના કારણે આ બધા જ વિસ્તારો તમને જે ગ્રીન કલર દેખાય છે એ અતિભારે વરસાદ સૂચવે છે અને મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે કચ્છમાં પણ 29 તારીખે વરસાદ સંભાવના છે 29 તારીખે મોડી રાત્રે આખા ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે એટલે 28 29 30 31આટલા દિવસ સુધી વરસાદનો જે રાઉન્ડ છે એ ભારે વરસાદ લઈને આવશે ત્યાં સુધી ગુજરાતમાં કોઈ વરસાદની એવી સંભાવના નથી જ્યાં પડશે ત્યાં છૂટો છવાયો ઝાપટા વાળો વરસાદ પડવાની સંભાવના છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *