Cli

હેલ્મેટ પહેરવું કે નહીં એના પર આટલી બબાલો કેમ? અમદાવાદના લોકોની અજબ ગજબ વાતો સાંભળો…

Uncategorized

સંજયભાઈ હેલમેટ પહેરવું ગમે છે? પેરવું પડે પેરવું પડે છે એટલે પહેરો છો. હા સેફટી માટે નહી સેફટી માટે બી ખરું આ ક્લિપ તો કરાવો પણ રહી ગઈ ઓફિસ નજીક હોય પોલીસ જ્યાં ઊભી હોય ત્યાં પેરવું જોઈએ બાકી નહી પેર પોલીસ ઊભી હોય તો પહેરવાનું જો અમે જોડે લાઈને જ ફરીએ પોલીસ દેખાય તો પેરીએ બાકી નહી પેરતા ને હેલમેટ કેમ નહી પેર્યું તમે તો પોલીસ છો પાછા તમારે તો જો અહિયા લગાયેલું જ છે કેમ નહી પેર્યું ભૂલી ગયું એટલા માટે પોલીસ તને ભૂલી જવાય એને એટલા માટે નીકળ્યું ઇન્ચાર્જ જોડે લઈને હેલ્મેટ ભૂલી ગયું એટલા માટે ભૂલી ગઈ પેરવું ભૂલી ગયા અચ્છા પોલીસ એવુંકે હેલમેટ પહેરવાનું છે તો એના સામે થાવ કે પછી હેલમેટ પહેરવું? ના ના હેલમેટ પહેરીએ ભૂલી ગઈ એક્ચ્યુલી હું પહેરું મારી પાસે છે. એક્સિડન્ટ કમ થાય છે આપણે હા કે પૈસા લે પોલીસ ના લે એટલે હા પૈસા લે પૈસા તો બહુ લે છે પોલીસવાળા તો હમણે ગમે પણ અત્યારે ગરમીમાં ના ગમે અત્યારે બફારો છે ને એના માટે હેલ્મેટ પેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ ડિપેન્ડસ કઈ જગ્યા છે

અચ્છા કેમ ડિપેન્ડસ એટલે હવે 20 ની સ્પીડમાં હું થોડી હેલ્મેટ પહેરી શકું પણ એક્સિડન્ટ તો 20 ની 20 ની સ્પીડમાં વાગે નહીં માથામાં આ શું લોજિક ના વાગે 20 ની સ્પીડમાંના એ તો આપણી જ સેફટી માટે છે તો દરેકને હેલમેટ તો પહેરવું જ જોઈએ એમાં આપણી સેફટી માટે જ છે બસ પેરવું જ જોઈએ ને હેલ્મેટ કેમ નથી પહેર્યું ડેકીમાં છે પણ ભૂલી ગયા ભૂલી ગયા પહેરવું નથી ગમતું ના થોડું માથે ભાર ભારું થઈ જાય લાગે છે હા ગમે છે ને ગમે છે આપણી સેફટી માટે સારું છે એટલે આમ માથામાં ગરમી લાગે એવું બધું કારણ હોઈ શકે બાકી હેલમેટ તો આપણા માટે સારું છે અચ્છા રાજકોટમાં બહુ વિરોધ થયો કે અમે તો હેલમેટ નહી જ પહેરીએ તમને શું લાગે હેલમેટ પે પેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ પહેરવું જ જોઈએ પેરવું જ જોઈએ

અને કેમ પહેરવું જ જોઈએ એક્સિડન્ટ થઈ માથું બચી જાય બચી જાય કે પછી દંડ ના આપવો પડે એટલે ના ના દંડનું તો એવું કઈ છે નહી તો સારું જ છે. અચ્છા આપણા માટે સારું છે કોક દિવસ ના કરે ને પડી ગયા તો આ વાગે નહી ને એમ આપણા ફેમિલા માટે પહેરવું પડે ના પાડવો તો છે જ હા અને નિયમ પાડવો જ જોઈએ રૂલ્સ શેના બાને બને છે હેલ્મેટ પેનું ઘરનું ગમતું નથી મેડમ શું કરું પણ પહેનવું પડે છે મેડમ અચ્છા કેમ નહી ગમતું કયા કારણો છે કાનને દુખાવો થાય જાય છે શિરમાં દુખે છે આખોદી પહેરી રાખો ને આખોદી કામ કરવામાં આવે મેડમ હેલ્મેટ પહેરીને થાકી જવાય છે થાકી જવાય હેલમેટ પહેરવું આપણા બધા માટે કેટલું જરૂરી હોય છે આપણને બહુ જ બધી વાર સમજાવવામાં આવ્યું જ્યારે આપણે ન સમજીએ તો પછી દંડના રૂપે એ કાયદો બનાવી અને નિયમનું પાલન કરાવવા માટે દંડ વસૂલવામાં આવતા હોય છે પણ આપણે એ દંડથી ડરીને પણ હેલ્મેટ ન પહેરીએ અને આપણે એ જ રીતના ચાલીએ કે અમે તો આ નહીં જ કરીએ

બધાથી ભૂલ થાય તમે અને હું ક્યારેક ક્યારેક હેલમેટ પહેરવાનું ભૂલી જતા હશું અને સ્વાભાવિક રીતના એવું થાય પણ અમે હેલમેટ નહીં જ પહેરીએ એવું કેમ આપણા મગજમાં છે અને આપણે હેલમેટ ન પહેરવા માટે કેમ આંદોલનો કરીએ રાજકોટમાં એક સ્પેશયલ ડ્રાઈવ ચાલી ડ્રાઈવ પછી રાજકોટના લોકોએ ખૂબ વિરોધ કર્યો કે અમે હેલમેટ પહેરીશું જ નહીં એના પછી વિધાનસભામાં આજે ગૃહ રાજ્યમંત્રી સાથે વાત કરવામાં આવી અને પછી એ જે નિયમ છે એને અત્યારે મોકુફ રાખ્યો કે દંડ નથી વસૂલવાના અવેરનેસ માટે હેલમેટ છે હેલ્મેટ પહેરવું એ ખૂબ જરૂરી છે એની અવેરનેસ આપવી જ જોઈએ પોલીસનું એક કામ છે પણ અમે નહીં જ પહેરીએ એ માનસિકતા આપણામાં કેમ છે નાગરિક તરીકે આપણે કેમ એ બધું ભૂલી જઈએ છીએ ટ્રાફિકના નિયમો અને હેલમેટ ન પહેરવું અમદાવાદમાં બેઠા બેઠા અમને પણ એવું થયું કે અમે બી ચાર રસ્તે જઈએ લોકો જોડે વાતો કરીએ સમજીએ કે આ માનસિકતા કેમ છે જે લોકો હેલ્મેટ પહેરે છેએમને પણ પૂછવું છે કે હેલમેટ પહેરવું કેમ જરૂરી હોય છે શું નામ છે તમારું સંજય પંચાલ અને સંજયભાઈ હેલમેટ પહેરવું ગમે છે પેરવું પડે પહેરવું પડે છે એટલે પહેરો છો સેફટી માટે નહી સેફટી માટે બી ખરું આ ક્લિપ તો કરાવો પણ રહી ગઈ અચ્છા અચ્છા રાજકોટમાં બહુ વિરોધ થયો કે અમે તો હેલમેટ નહી જ પહેરીએ તમને શું લાગે હેલમેટ પહેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ પેરવું જ જોઈએ પેરવું જ જોઈએ અને

કેમ પહેરવું જ જોઈએ એક્સિડન્ટ હોય માથું બચી જાય બચી જાય કે પછી દંડ ના આપવો પડે એટલે ના ના દંડનું તો એવું કઈ છે નહી એ તો સારું જ છે અચ્છા તો ત્યાં તો લોકોએ બહુ વિરોધ કર્યાકે કઈ બી થઈ જાય અમે તો હેલમેટ જ પેરીએ એ લોકો એ જાણે હા હું તો હંમેશા પહેરું છું અચ્છા અહિંયાં દંડ વસૂલવામાં આવે તો વિરોધ કરો કે પછી પાલન કરો નિયમનું નિયમનું પાલન તો કરવું જ જોઈએ પાલન કરવું જોઈએ ને બેન તમે હેલમેટ કેમ ની પહેર્યું? ભૂલી ગઈ પહેરવું ભૂલી ગયા અચ્છા પોલીસ એવું કે હેલમેટ પહેરવાનું છે તો એના સામે તમે થાવ કે પછી હેલમેટ પહેરો ના ના ના ના ના ના ના ના ના ના ના હેલમેટ પહેરીએ ભૂલી ગઈ એક્ચ્યુલી હું પહેરું મારી પાસે છે અછા પહેરવું જોઈએ હેલમેટ પહેરવું ગમે જોઈએ યસ પેરવું ગમે કે ના ગમે પેર ગમે ગમેપેરવું જોઈએ અચ્છા રાજકોટમાં બહુ વિરોધ થયો હેલમેટને લઈને તો શું લાગે છે કે કમ્પલસરી રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ રાખવું જ જોઈએ કમ્પલસરી ઇવન મેં બી નથી પેર્યું તો હું પણ માનું છું કે હું રોંગ જ છું

હું ભૂલી ગઈ એક્ચુલી આજે પેરવું અધવાઈઝ તો હું ડેલી પેરું જ છું પેરવું જ જોઈએ હા પેરવું જોઈએ હવે લોકો મસ્ત હસી રહ્યા જ ભાગી ભી ગયા એમને ખબર છે કે અમે એમને સવાલ પૂછી પૂછીશું ઓલા ભાઈને પૂછીએ શું નામ છે તમારું હેત હેલમેટ કેમ નથી પહેર્યું ડેકીમાં છે પણ ભૂલી ગયા ભૂલી ગયા પહેરવું નથી ગમતું ના થોડું માથે ભારે ભારું થઈ જાયસારું લાગે સારું શું નામ છે તમારું ચિરાગ અને ચિરાગભાઈ હેલમેટ પહેરવું ગમે છે કે નથી ગમતું ના ગમે છે ને ગમે છે આપણી સેફટી માટે સારું છે સેફટી માટે સારું છે અચ્છા રાજકોટમાં બહુ વિરોધ થયો કે અમે તો હેલમેટ નહી જ પહેરીએ એટલે ના પહેરવું લોકો કેમ ના પાડે એમ નાયું એટલે આમ માથામાં માં ગરમી લાગે એવું બધું કારણ હોઈ શકે બાકી હેલમેટ તો આપણા માટે સારું જ છે અચ્છા ત્યાં તો દંડ પણ લેવાનું ચાલુ કરી દીધો હતો તો શું લાગે દંડ લેવો જોઈએ કે અવેરનેસ માટે હોવું જોઈએ આમ દંડ તો લેવો જ જોઈએ ના પહેરે તો લેવો જ જોઈએ ના પહેરે તો લેવો જ જોઈએબાકી કોઈ સુધરે એમ નથી હા અચ્છા તો તમને હેલ્મેટ પહેરવું ગમે છે કે દંડ ના ભરવો પડે એટલે પહેરો છો ના ના ગમે છે આપણા માટે સારું છે કોક દિવસ ના કરે ને પડી ગયા તો આ વાગે નહી ને એમ આપણા ફેમિલા માટે પહેરવું પડે તો નાગરિકતા તરીકે કેમ આપણે આ બધા નિયમો ભૂલી જતા હોઈએ છીએ એ તો મેડમ હું શું કહી શકું નથી થતો થેન્કયુ શું નામ છે તમારું? જુબેર અને હેલ્મેટ કેમ નહી પહેર્યું?

તમે તો પોલીસ છો પાછા તમે તો જો અહીયા લગાયેલું છે કેમ નહી પહેર્યું? ભૂલી ગયું એટલા માટે પોલીસ કઈને ભૂલી જવાય? એને એટલા માટે નીકળ્યું ઇન્ચાર્જ જોડેલઈને હેલ્મેટ ભૂલી ગયું એટલા માટે ટોપી છે પોલીસની ગુજરાત પોલીસ ઇન્ચાર્જ છે હા ઇન્ચાર્જની છે મારા અચ્છા તમે શું કરો છો? ડ્રોઈંગમાં છે ડ્રોઈંગમાં ડ્રોઈંગમાં છો અચ્છા અચ્છા તો આ રાજકોટમાં બહુ વિરોધ થયો કે અમે તો હેલમેટ નહી પહેરીએ પહેરવું જોઈએ કે ન પેરવું જોઈએ પેરવું જોઈએ પેરવું જોઈએ તો તમે ક્યારથી ચાલુ કરો છો પહેરવાનું ચાલુ જ છે આજે ભૂલી ગયું હું પેરવું જોઈએ લોકો કેમ ના પાડે કે હેલ્મેટ નથી પહેરવું એના કારણો શું? એમનું કારણ છે આપણું તો નહી આપણું તો સેફટી માટે છે એટલા માટે દંડ વસૂલે પોલીસ પોતાના પૈસા ખીચામાં નાખી દે એટલે નહીપેરતા લોકો ખબર નહી એના ખબર નહી પણ પેરવું જોઈએ કે નહી પેરવું જોઈએ પેરવું જોઈએ હા ક્યા નામ હે આપકા મેરા નામ જાવિદભાઈ અચ્છા શું કામ શું કરો તમે? હું રોપીડો કરું છું. અચ્છા તો હેલ્મેટ પેરવું એમાં કમ્પલસરી છે. હા ફરી જયાત છે. બાકી એમનેમ હેલ્મેટ પહેરો છો? હા હેલ્મેટ તો પહેરવું જ પડે છે. પહેરવું જ પડે છે, અને કેમ પેરો છો કારણો શું છે? કારણો છે કે અકસ્માતમાં બચી શકવી છે આપણે હા. એક્સિડન્ટ કમ થાય છે આપણે. હા કે પછી પૈસા લે પોલીસ ના લે એટલે હા પૈસા લે પૈસા તો બહુ લે છે પોલીસવાળા તો હમણે. બહુ પૈસા લે હા રોકે તો કેટલા લે એક વારમાં100 રૂપિયા લે 50 રૂપિયા લે 200 રૂપિયા લે નથી જવા દેતા એવું બધું ચાલી રહ્યું છે એટલે હેલમેટ પહેરો છો કે સેફટી માટે પહેરો છો સેફટી માટે પણ પહેરવું પડે છે એ ફરજિયાત છે આપણે તો જિંદગીનો સવાલ છે સેફટી તો રાખવી પડે અચ્છા રાજકોટમાં છે ને હેલ્મેટ કમ્પલસરી કર્યું ને તો બહુ બધો વિરોધ થયો લોકોએ કીધું કે અમે તો હેલ્મેટ નહીં પહેરીએ. ના ના હેલ્મેટ પેરવું પડે. પહેરવું પડે. આપણા જીવ માટે તો પહેરવું પડે.

હ દંડ હોય કે ના હોય હેલમેટ તો પહેરવું જોઈએ ને હા પહેરવું જોઈએ હેલમેટ તમને ગમે હેલમેટ પહેરવું? હેલ્મેટ પેરવું ગમતું નથી મેડમ શું કરે પણપહેનવું પડે છે મેડમ કેમ નહી ગમતું કયા કારણો છે? આ કાનના દુખાવો થાય જાય છે શીરમાં દુખે છે આખોથી પહેરી રાખોને આખોથી કામ કરવામાં આવે મેડમ હેલમેટ પહેરીને થાકી જવાય છે થાકી જવાય વાર લાગે વાર લાગે એટલે લોકો નહી પહેરતા હોય હા એટલે નહી પહેરતા લોકો ેશભાઈ હેલમેટ પહેરવું ગમે છે કે નથી ગમતું ગમે પણ અત્યારે ગરમીમાં ના ગમે અત્યારે બફારો છે ને એના માટે ના અચ્છા હેલમેટ કેમ લોકો પહેરે પોતાની સેફટી માટે કે પૈસા ન લે એટલે પોતાની સેફ્ટી માટે જ પહેરેને સેફટી માટે અને પહેરવું જ જોઈએ પેરવું જ જોઈએ પણ કારણ હું છે ને એક્ટિવારાખતો નથી આ બીજાનું એક્ટિવા મારી જોડે ગાડી છે મેં વસાવ્યું જ નથી હા એટલે કોઈક વાર જ્યારે નીકળીએ ત્યારે ના પહેર્યું હોય હા અચ્છા ના રાજકોટમાં છે ને હમણાં બહુ વિવાદ થયો હેલ્મેટ કમ્પલસરી કર્યું ને તો બધાએ વિરોધ કર્યો કે અમને તમે ગોડીએ દઈ દો પણ અમે હેલ્મેટ તો નહીં જ પહેરીએ આવી માનસિકતા કેમ હેલ્મેટ પહેરવા પડે હા મેં આજે જ વિડીયો એક જોયો કે વરસાદમાં હેલમેટ માણસ કઈ રીતે પહેરે એવો એક વિ આવ્યો હતો હા યસ હવે દરેકને પોતાનો જીવ વાલો હોય છે પણ એમને નહી વાલો હોય એવું બની શકે અચ્છા તો ત્યાં તો હવે નિયમ બી ઓલો કરીદીધો કે આ નહી પહેરો તો બી ચાલશે બધાને કમ્પલસરી નથી તો પછી અહીંયાં પણ લોકો વિરોધ કરશે ને અહીંયાં ભ એવું કહેશે કે અમે નહી પહેરીએ અહીંયા એ નિયમ નીકળી જશે એે છૂટ આપવી જ ના જોઈએ કોઈને ના આપવી જોઈએ પણ નિયમ હોય તો જ હેલમેટ પહેરવું એવું કેમ આપણે તો આપણા માટે પહેરવું જોઈએ

નાગરિકને નિયમ ના રાખો તો આ દુનિયામાં કોઈ કશું માન ના માને ના માને એટલે પૈસા વસૂલે છે બરાબર છે દંડ કારણ કે દંડ હોય તો જ માણસ બધો નિયમનો પાલન કરે બાકી ના કરે બાકી તો સિગ્નલ ઉપર બી નહી ઊભા રહેતા ને લોકો એટલે નિયમ તો હોવો જ જોઈએ અચ્છા અમદાવાદના ટ્રાફિકમાં તમને શું લાગેછે કે નિયમોના પાલન સારી રીતના થાય છે થોડા ઘણા સુધારો છે પણ એટલો નહીં માણસ જ્યારે અહીથી ટ્રાફિક સિગ્નલ છૂટે પછી બધી ગાડીઓ સામે ના ચડાઈ જાય ત્યાં સુધી એ લોકો નહી ઉભા રહેતા સિગ્નલ તો લાઈટ તો ખાલી સોની જ છે ત્યાંથી પેલા લોકો છૂટે ત્યાં ત્યારે જ બધું બંધ થાય છે બાકી ત્રણ બે એક થયું ને હવે ઊભું રહી જવાનું એવું નથી તો આપણે ક્યાં સુધારવાની વધારે જરૂર છે કયા કયા વિષય પર હા ટ્રાફિકના વિષય પર જાતે માણસ પોતે વિચારીને એવું કરે કે મારે મારા પાલન કરવું છે કોઈ કરે કે ના કરે તો સુધારો થાય બાકી કોઈ સરકાર કરે તો નાકરે અચ્છા તો રાજકોટમાં થયું એ ખાલી રાજકોટનું ઉદાહરણ છે બીજી બધી જગ્યાએ બી આવી રીતના વિરોધ થઈ શકે જો હેલમેટ કમ્પલસરી કરવામાં આવે તો તો એ વિરોધ કરવો જોઈએ કે ન કરવો જોઈએ?

વિરોધ તો ના જ કરવો જોઈએ. જોઈએ. પહેરવું જોઈએ હેલ્મેટ. તમે ક્યારે ચાલુ કરો છો? હું તો આ એક્ટિવા લઈને ફરતો જ નથી એટલે હું હેલ્મેટ વસાયું નથી. પણ ક્યારેક અહીં મારી બેબીને એડમિટ કરી છે એટલે હું એક ભાઈનું એક્ટિવા લઈને ત્યાં જઉં છું. સારું બાકી પેરવું જોઈએ. પેરવું જોઈએ 100%. હેલમેટ પહેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ ડીપેન્ડસ કઈ જગ્યા છે અચ્છા કેમ ડીપેન્ડસ એટલેહવે 20 ની સ્પીડમાં હું થોડી હેલ્મેટ પહેરી શકું પણ એક્સિડન્ટ તો 20 ની સ્પીડ 20 ની સ્પીડમાં વાગે નહી ને માથામાં આ શું લોજીક છે ના વાગે 20 ની સ્પીડમાં ટ્રાવેલિંગ કરતા હોય તો તમારે જે રીતે હાઈવે સ્પીડ યા સ્પીડ 30 પ્લસ હોય તો તમારે હેલ્મેટ પહેરવું જોઈએ બાકી એટલી નીડ નથી એમ કે હેલ્મેટથી અહીંયા હેડેક બહુ થાય છે અને બહુ હેવી માથા માટે વાળ બી બગડી જાય વાળ બગડી જાય એ ઈમ્પોર્ટન્ટ છે જીવન બગડી જાય એ નથી 20 ની સ્પીડમાં અગર જીવન બગડતું તો પછી બધા લોકો અમે 20 ની સ્પીડે ચલાવવું એવું કોઈ છે નહી આપણા આટલા અમદાવાદમાં તો મને નથીઆવામાં 20 ની સ્પીડ અમે ચલાઈએ હાઈવે ઉપર હોય તો હેલ્મેટ પેરવું જ જોઈએ બાકી 20 30 માં તો ના પેરવું જોઈએ હવે હું ઘરથી બહાર દૂધ લેવા નીકળ્યો તો હેલ્મેટની જરૂર નથી. 5 km યા 4 km હશે એમાં હેલ્મેટની કઈ નીડ નથી.

અચ્છા તમને હેલમેટ પહેરવું ગમે કે ના ગમે મને ગમે આઈ પ્રિફર વેરી હેલમેટ પેરવું જ જોઈએને અને કેમ પહેરવું જ જોઈએ અને જે લોકો નથી પહેરતા એના કારણો શું? કારણ તો એ જ છે કે લોકોને હેરસ્ટાઇલ બગડી જાય ગમે નહી ને એ બધું બાળ ખરાબ થઈ જાય પેરવું એટલે જે સેફટી પર્પસના લીધે અચ્છા અડધા લોકો એટલે બી પહેરતા હોય કેદંડ વસૂલવામાં ન આવે કે પોલીસ ન પકડે ના એ તો આપણી સેફટી માટે છે તો દરેકને હેલમેટ તો પહેરવું જ જોઈએ

એમાં આપણી સેફટી માટે જ છે વસ્તુ પેરવું જ જોઈએ ને હ હા તમ તમારું શું કહેવું પેરવાનું કે નહી પેરવાનું મિક્સ આપડા મિક્સ શું મિક્સ કોઈ ટાઈમ પેરા એક ટાઈમ ના પેર જેમ જેમને કીધું મૂળ પ્રમાણે જેમને મે કીધું ડિપેન્ડ થાય વડે ઓફિસ નજીક હોય પોલીસ જ્યાં ઊભી હોય ત્યાં પેરવું જોઈએ બાકી નહી પેરવા પોલીસ ઉભી હોય તો પેરવાનું જો અમે જોડે લઈને જ ફરીએ પોલીસ દેખાય તો પેરીએ બાકી નહી પેરતા અને પોલીસ માટે થોડી પેરવાનું છે આપણેદંડ આવે ને 500 હા એના માટે અને ક્યારેક એક્સિડન્ટ થઈ ગયું તો ત્યારે તો પેરીએ જ છીએ ત્યારે તો પેરીએ લોંગ ડ્રાઈવ પર જ લોકો જોવ ટ્રાવેલ બહુ કરીએ છીએ બધા બાઈકથી ટુ વીલરથી ત્યાં અમે હેલમેટ સિવાય જતા બી નથી હેલમેટ આમ કામ બી નથી કરતા ત્યારે નીડ હોય છે બટ મેં તમને જેમ કીધું દૂધ લેવા જવું તો મારે થોડી હેલમેટ નજીક નજીકમાં તો શું છે અચ્છા આ હું એટલે કહી રહી છું રાજકોટમાં હમણાં બહુ વિવાદ ચાલ્યો છે

અને ત્યાં કમ્પલસરી હેલમેટ કર્યું તો બધાએ વિરોધ કર્યો કે અમે હેલમેટ નહી પહેરીએ અને પછી એ વિરોધના કારણે હવે અત્યારે સાઈડ પરરાખવામાં આવ્યું કે ઠીક છે કમ્પલસરી નથી રાખતા તો શું લાગે આ બધા વિષય પર વિવાદ થવો જોઈએ કે સામાન્ય જનતાએ જાતે જ સમજવું જોઈએ જાતે જ સમજવું જોઈએ જાતે જ સમજવું જોઈએ કયા ટાઈમે અને આ વસ્તુ બંને સાઈડથી હોય ગિવ એન્ડ ટેક વાળી વસ્તુ છે.

પોલીસવાળાને બી આ વસ્તુ સમજવી જોઈએ. એવું નહી કે બધી રીતે જેની ઉપર કામ કરવું છે એની ઉપર કરવું જોઈએ. સિર્ફ હેલમેટની પાછળ ના પડવું જોઈએ. કામ કરવા ખાસી બધી વસ્તુ છે. એનથી બી જરૂરી ખાસી બધી વસ્તુ છે એની ઉપર ધ્યાન આપવું જોઈએ. તો હેલમેટ ના પહેરવું એ કેટલું યોગ્ય છે તમે અમને કમેન્ટ્સમાંકહેજો અને આ તો આપણે નાગરિક છીએ આપણા દેશમાં જે નિયમો છે એના પાલન આપણે કરવા જ જોઈએ બધાની પર્સનલ ચોઈસ છે એ બતાવવાનો તમને પ્રયાસ કર્યો .

અમુક લોકો કહે છે વાળ ખરાબ થઈ જાય અમુક લોકો એવું કહે છે કે ના હેલમેટ પહેરવું જ જોઈએ આપણી સેફટી માટે છે ઘણા બધા જેને હેલ્મેટ નહોતું પહેર્યું એ લોકો પણ સ્વીકારી રહ્યા છે કે હેલમેટ પહેરવું ખૂબ જરૂરી છે એટલે આપણે નાગરિક તરીકે થોડુંક બદલાવવું જોઈએ બહુ જ બધા લુફોલ્સ આપણા નિયમોમાં હોય છે બહુ જ બધી તકલીફો આપણને હશે પણ એ તકલીફોને સાઈડમાં મૂકી થોડા સેલ્ફિશ થઈને પોતાના માટે હેલમેટ પહેરી લેવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *