14 જૂન 2020ના દિવસે બોલિવુડનો એક ઉભરતો સિતારો આ દુનિયાને અલવિદા કહી દીધી આ સિતારો સુશાંતસિંહ હતા એમના મોત બાદ બહુ ચર્ચાનો વિષય બન્યો અને એમના ફેને પણ સારો સપોર્ટ આપ્યો હતો સુશાંતસિંહ રાજપૂતના અવસાનની તપાસ કરવામાં આવી તો ત્યાં પાવડરનું નિશાન જોવા મળ્યું હતું જેની તપાસ એનસીબી દ્વારા કરવામાં આવી હતી.
એનસીબીએ ત્યારથી લઈને આજ સુધી શુશાંત કેશમાં તપાસ ચાલુ છે પણ બોલીવુંડનો પાવડર સાથે જૂનો સબન્ધ છે જેમાં કેટલાય મોટા સ્ટાર પણ બદનામ થઈ ચુક્યા છે તો પણ તમે જોઈ શકોછો આ બૉલીવુડ અભિનેતાઓ ક્યાં સ્થાન પર છે જયારે શાહરૂખનો પુત્ર આર્યન ખાનની કેવી હાલત છે આ ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો.
આજે એ મોટા સ્ટારો વિષે વાત કરવી છે જેઓ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં નામ કમાઈ રહ્યા છે કેમરા સામે અલગ અને પડદાની અંદર કંઈક અલગ એવા મોટા સ્ટારોની વાત કરીએ તો પહેલા ફરદીનખાન તેઓ પાવડરનું સેવન કરતા હતા એમના મુંબઈના ઘરમાં પાવડર રાખવાના કેસમાં દરપક્ડ કરવામાં આવી હતી ત્યારે તેઓ 6દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા ત્યારબાદ પણ તેઓને પાવડરની બહું લત લાગી ગયા હતી.
જયારે બીજા નમ્બરમાં વાત કરીએ તો તેઓ હતા સંજય દત્ત એમની વાત કરીએ તો તેઓ સ્કૂલમાં ભણતા હતા ત્યારથી પાવડરની લત લાગી ગયેલી હતી પાવડર રાખવાના કેસમાં 1982માં સંજય દત્તને 5 મહિનાની જેલ થઈ હતી જયારે ત્રીજા નમ્બરની વાત કરીએ તો તેઓ છે રણવીર કપૂર તેમને પણ એક સમયે પાવડરની લત લાગી ગઈ હતી.
રણવીર કપૂરે ખુદ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કબુલ્યું હતુકે સ્કૂલના સમયેજ પાવડર લય લીધો હતો જયારે ચોથા નમ્બરમાં મનીષા કોઈરાલા છે તેમને પણ એક સમયે પાવડડરની લત હતી અને પાંચમી વ્યક્તિ હતી રીત્વિક રોશનની એક્સ પત્ની સુજાનખાન એક માહિતી મુજબ સુજાન પણ એક સમએ પાવડરની લતે બહુ લાગી ગઈ હતી.