રાજકુમાર બોલીવુડના એક જાણીતા અભિનેતા જે પોતાના અભિનયથી જ નહિ પરંતુ પોતાની અલગ અદા ને કારણે પણ લોકોમાં લોકપ્રિય બન્યા હતા પોતાના કરિયર ૭૦ જેટલી ફિલ્મ કરનાર આ અભિનેતાએ ફિલ્મ રંગીલી દ્વારા અભિનયની શરૂઆત કરી હતી તમને જણાવી દઈએ કે રાજકુમાર સાહેબ અભિનેતા બન્યા તે પહેલાં મુંબઈમાં સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા.
તેમને હીર રંજા મધર ઇન્ડિયા જેવી ફિલ્મો પણ કરી હતી જેમાં ગોડ એન્ડ ગન તેમના જીવનની છેલ્લી ફિલ્મ હતી જે બાદ રાજકુમારનું ગળાના કે!ન્સ!ર ને કારણે માત્ર ૬૯ વર્ષની વયે નિધન થયું હતું મિત્રો આ તો થઈ સુપર સ્ટાર ની વાત પણ આજે અમે તમને રાજકુમાર વિશે નહિ પરતું તેમના દીકરા વિશે જણાવવાના છીએ.
અભિનેતા રાજકુમારના ત્રણ સંતાનો છે જેમાંથી એક બોલીવુડ અભિનેતા પુરુરાજકુમાં પણ છે અભિનેતા પુરુરાજકુમાર એ વર્ષ ૧૯૯૬માં રિલીઝ થયેલી કરિશ્મા કપૂરની ફિલ્મ બાલ બ્રહ્મચારી દ્વારા અભિનયની શરૂઆત કરી હતી જે બાદ તેઓ ફિલ્મ હમારા દિલ આપકે પાસ હૈ મા વિલનના રોલમાં જોવા મળ્યા હતા.
ત્યારબાદ તેમને મિશન કાશ્મીર એલઓસી કારગીલ જેવી મૂવીમાં અભિનય કર્યો પરતું કહેવાય છે ને બોલીવુડમાં દરેકને સરખી નામના નથી મળતી અહી કોઈ રાતોરાત સ્ટાર બને છે તો કોઈ રાતદિવસ મહેનત કરીને પણ માત્ર ગુજરાન ચલાવવા પૂરતું મેળવી લે છે એવું જ કઈ થઈ રહ્યું છે પુરૂ રાજકુમાર સાથે પૂરુરાજકુમાર જાણીતા અભિનેતા રાજકુમારના દીકરા હોવા છતાં તેમના જેટલી લોકચાહના અને પ્રસિદ્ધિ નથી મેળવી શક્યા.
તમને જણાવી દઇએ કે પુરુરાજકુમારને હિટ એન્ડ રન કેસમાં જેલ પણ થઈ છે તેમના ઉપર આરોપ હતો કે તેમને ન!શામાં ગાડી ચલાવી અને રોડ પર સુઈ રહેલા આંઠ લોકો પર ગાડી ચ!ડા!વી હતી જેમાં ત્રણ લોકો મ!રી ગયા હતા જો કે આ મામલે તો એવું પણ સામે આવ્યું હતું કે પુરુરાજે આ મામલો કોર્ટ બહાર પૈસા આપીને પતાવી દીધો હતો.