બોલીવુડ ફિલ્મ મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન ની પૌત્રી અને એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચને હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે માત્ર 11 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન વિશે એવી ખબરો ફેલાવવામાં આવી છે કે આરાધ્યાએ કોર્ટ માં ન્યાયની માંગણી કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલા આરાધ્યા બચ્ચન ની હેલ્થ અને તેની જિંદગીને લઈને ખબર વાયરલ થઈ હતી જે બાદમાં જુઠી જણાવવામાં આવી હતી 11 વર્ષની દીકરી આરાધ્યાને લઈને એવી ખબર ફેલાવવામાં આવી કે જે અભિષેક બચ્ચન અને એશ્વર્યા ને બિલકુલ પસંદ આવી નહીં તેમને.
એ યુટ્યુબ ડેવલપર વિરુદ્ધ એક્શન લીધી છે જેને આ ખબર ફેલાવી છે કોર્ટમાં આપેલા રીપોર્ટ માં જણાવ્યું છે કે જે યુટ્યુબરે આ ખબરને ફેલાવી છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે મિડીયા ઓર્ગોનાઈઝરે આ ખબરને ફેલાવી છે તેને છોડવામાં ના આવે અને આંખ બંધ ફેલાતી રોકવામાં.
આવે કારણ કે આરાધ્યા બચ્ચન એક સગીરા છે દિલ્હી હાઈકોર્ટ ના જસ્ટીસ શ્રી હરીશકંર આજે આરાધ્યા બચ્ચન ની અરજી પર સુનાવણી કરશે જોકે બચ્ચન પરિવાર તરફથી આ મામલે કોઈપણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી મીડિયા પર આ વાતની બચ્ચન પરિવાર એ કોઈ પણ જાતની.
માહિતી આપી નથી આરાધ્યા બચ્ચન પોતાના જન્મથી જ લાઈમ લાઈટમાં બની રહી છે થોડા દિવસો પહેલા આરાધ્યા બચ્ચન મમ્મી એશ્વર્યા રાય સાથે નીતા અંબાણીના કલ્ચર પ્રોગ્રામમાં ભાગ લેવા માટે પહોંચી હતી આરાધ્યા બચ્ચન મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ના.
છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે તે હાલમાં અભ્યાસ પર ધ્યાન આપી રહી છે તે પરિવારને ખૂબ લાડકવાઈ દીકરી છે તેના વિશે ખોટી હેલ્થને લઈને ખબર ફેલાવવામાં આવતા બચ્ચન પરિવાર ગુસ્સે થયો છે અને એ ખબર ફેલાવનાર મીડિયા ઓર્ગેનાઇઝર પર કોર્ટમાં દાવો કરી દીધો છે.