આજકાલ સોશિયલ મીડિયા અને મીડિયા પર ઘણી બધી ઓનલાઇન ગેમ ની જાહેરાત સામે આવે છે કલાકારો અને સેલિબ્રિટી ઓનલાઇન ગેમ રમવા માટે ની જાહેરાત કરતા જોવા મળે છે પરંતુ ઓનલાઇન ગેમ માંથી ઘણા બધા યુવકો પૈસા ગુમાવે છે અને માથે દેવુ વધી જતાં એવા પગલાંઓ ભરે છે.
જેની કલ્પના કરવી પણ ધ્રુજાવી દે છે એક એવો જ લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અડાલજ વિસ્તારમા આવેલા પાલ રાજ કોર્નર ની ગલીમા સુડા આવાશ માં રહેતા 29 વર્ષીય સાગરભાઈ કિશોરલાલ ત્રિકાડી વિસ્તારમાં આવેલી હજીરા એલ એન્ડ ટી કંપનીમાં ફીડર તરીકે.
નોકરી કરતા હતા સાગર નામના આ યુવકને ઓનલાઇન ગેમ રમવાનો શોખ હતો અને તે સેલિબ્રિટી ની જાહેરાતથી પ્રભાવિત થયો અને તેને ઓનલાઇન ગેમ રમવાનું શરૂ કર્યું જેમાં તેને 30 લાખ રૂપિયાનું દેવું કર્યું સગા સંબંધી અને મિત્રો સહિત બધા પાસેથી.
પૈસા આ ગેમમાં હારી અને તેને ખુદ ખુશી કરવાનું નક્કી કર્યું અને ખુદ ખુશી કરીને તેને પોતાની અંતિમ લખેલી ચિઠ્ઠીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો સાગર નામના આ યુવકની પત્ની વડોદરા પ્રસુતિ માટે પિયર ગયેલી હતી આ દરમિયાન તેને દીકરીને જન્મ આપ્યો હતો.
દીકરી જન્મથી 14 દિવસની થઈ હતી આ દરમિયાન બુધવારની રાત્રે યુવકે પોતાના ઘેર અડાલજ ગળે ફાં!સો લગાવીને મો!તને વહાલું કર્યું અડાલજ પોલીસે કાર્યવાહી હાથ ધરી આ દરમિયાન મૃતક સાગર લખેલી પોલીસની ચિઠ્ઠી હાથ આવી જેમાં તેને જણાવ્યું હતું કે.
હું મારી જાતે ખુદ ખુશી કરું છું મારા પર કોઈની જોર જબરજસ્તી કે દબાણ નથી મેં મારા જીવનની ખૂબ મોટી ભૂલ કરી નાખી છે હું ઓનલાઇન ગેમના ચક્કરમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી ચૂક્યો છું અને તેના કારણે હું ખુદ ખુશી કરું છું સાગર નામના આ યુવકે.
ઓનલાઇન ગેમના રવાડે પોતાની 14 દિવસની દિકરી ને પણ છોડીને ખુદ ખુશી કરી લીધી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પરીવારજનો માં દુઃખની લાગણીઓ સહીત ઘેરા પ્રત્યાઘાત પડયા છે જે ઓનલાઈન ગેમ રમતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે.