બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ થી ખુબ લોકપ્રિયતા ધરાવતી ફેમસ અભિનેત્રી એવંમ ડાન્સર મલાઈકા અરોરા પોતાની ઢળતી ઉંમરે પણ પોતાની સુંદરતા થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મુન્ની બદનામ હુઈ અનારકલી ડિસ્કો ચલી હોઠ રશીલે.
જેવા ઘણા બધા સુપર હીટ સોગં આપી આગવી પ્રસિદ્ધી મેળવનાર મલાઈકા અરોરા પોતાના અભિનય કેરિયરની સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે મલાઈકા અરોરા એ બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર અરબાઝ ખાન સાથે તલાક લીધા હતા ત્યારબાદ મલાઈકા અરોરા.
અભિનેતા અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે મલાઈકા અરોરા હંમેશા અર્જુન કપૂર સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળે છે તો થોડા દિવસો થી મલાઈકા અરોરા અરબાઝ ખાન સાથે પણ એરપોર્ટ પર સ્પોટ થતી જોવા મળી છે સલીમ ખાન ના પરીવારજનો સાથે મલાઈકા અરોરા આજે પણ.
સારા સંબંધો ધરાવે છે એ વચ્ચે મલાઈકા અરોરા બીજી વાર પોતાના શરીર પર ઉઝરડા અને ઘાવ ને લઈને ખુબ ચર્ચાઓ માં છવાઈ છે પહેલી વાર મલાઈકા અરોરા મુંબઈ ફિલ્મ સીટી માં યોજાયેલ ઈકોન ફેસન ઇવેન્ટમાં સ્પોટ થઈ હતી આ સમયે મલાઈકા અરોરા ના ગળા પર ઘાવ દેખાતા હતા.
હવે મલાઈકા અરોરા ફરી એક વાર ખુબ ચર્ચાઓ માં આવી છે તાજેતરમાં મુંબઈ પોસ વિસ્તારમાં આયોજિત મલાઈકા અરોરા ની સહેલીની લગ્ન પાર્ટીમાં મલાઈકા શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી મલાઈકા અરોરા પીળા રંગના સ્ટાઈલીશ આઉટફીટ માં જોવા મળી હતી પોલી હેર સ્ટાઇલ અને.
ચહેરા પર ગોગલ્સ સાથે લાઈટ મેકઅપ માં મલાઈકા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ સાથે દિલકશ અંદાજ જોતા ફેન્સ પોતાનુ દિલ હારી ગયા હતા માદક અદાઓ સાથે લોભામણા લચકા થી મલાઈકાએ ઇવેન્ટમાં મહેફીલ લુંટી હતી પરંતુ મલાઈકા અરોરા ના.
ગળા પર અને તેના હાથો પર કોઈએ માર માર્યો હોય અને નખ ને ભરાવીને ઉઝરડા કર્યા હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવતા લોકો ની નજર તેના પર મંડાઈ હતી સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી જે તસવીરો પર મલાઈકાના ચાહકો ખુબ જ ચિંતિત અને દુઃખી થયા હતા.
અને સતત મલાઈકા સાથે એવો તે શું બનાવ બન્યો છે તેને આટલી ઈજાઓ પહોંચી છે એ જાણવા આતુરતા વ્યક્ત કરી રહ્યા હતા મલાઈકા અરોરા એ આ મામલે મૌન સાધ્યું હતુ એને કોઈપણ પ્રતિક્રિયા આપી નહોતી તેના ચહેરા પર ઘેરી નારાજગી પણ સ્પષ્ટ પણે દેખાઈ આવતી હતી.