Cli
નોરા ફતેહી એ એવું પારદર્શક આઉટફીટ પહેર્યુ કે દેખાઈ ગયું બધું ચોખ્ખું, લાગે ઉરફી જાવેદની વાદે ચડ...

નોરા ફતેહી એ એવું પારદર્શક આઉટફીટ પહેર્યુ કે દેખાઈ ગયું બધું ચોખ્ખું, લાગે ઉરફી જાવેદની વાદે ચડ…

Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની ફેમસ ડાન્સર અભિનેત્રી નોરા ફતેહી પોતાની બોલ્ડનેશ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે નોરા ફતેહી પોતાની ફિટનેસ અને માદક અદાઓ થી ચાહકોના દિલમાં રાજ કરે છે ટાઈગર ઓફ સુદંરવન થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી બોલીવુડ અને.

સાઉથની ઘણી બધી ફિલ્મોમાં પોતાના આઈટમ સોંગ ડાન્સ થકી નોરા ફતેહી દેશભરમાં ખુબ લોકચાહના મેળવી રહી છે આ દિવસોમાં નોરા ફતેહી અક્ષય કુમાર સાથે વર્લ્ડ ટુર ના પ્રવાસ થી પરત ફરી ચુકી છે અને પોતાની આવનારી ફિલ્મ રણબીર કપૂર સાથેની તું જુઠ્ઠી મેં મકાર અને.

હનડ્રેડ પરસેન્ટ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે નોરા ફતેહી ના ડાન્સ નો જાદુ આ ફિલ્મ માં પણ જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે તાજેતરમાં રાની મુખર્જી ની ફિલ્મ મિસ્ટર ચેટર્જી વર્સેસ નોર્વે માં પોતાના દમદાર અભિનય થકી ખુબ.

લોકપ્રિયતા મેળવી ગુલમહોર વેબ સિરીઝ માં પણ સફળ અભિનય થકી નોરા ફતેહી એ દર્શકો માં ગજબનો ક્રેઝ જગાવ્યો હતો પોતાના અભિનય કેરિયરની સાથે સોશિયલ મીડિયા પર બિકીની પહેરી ને ડાન્સ વિડીઓ શેર કરતી નોરા ફતેહી તાજેતરમાં મુંબઈ.

એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી નોરા ફતેહી બ્લેક પારદર્શક ફિટ ટીસર્ટ અને મેચીગં પેન્ટ માં ચાહકો ને લોભાવતી જોવા મળી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બ્લેક ડીપનેક બ્રા માંથી છલકાતા પ્રતિત થતા દેખાતા હતા લાઈટ મેકઅપ.

બ્લેક ગોગલ્સ અને પોલી હેર સ્ટાઇલ માં નોરા ફતેહી એ પોતાનું બોલ્ડ લુક કપ્લીટ કર્યું હતું તેની કાતિલાના અદાઓ તેનું બોલ્ડ ફિગર અને મદમસ્ત જવાની જોતા ચાહકો ના દિલની ધડકનો તેજ થવા પામી હતી દિલકશ અદાઓ સાથે નોરા ફતેહી પોતાના શાનદાર અંદાજમા.

એરપોર્ટ પર પહોંચતા ચાહકો ની મોટી ભીડ ઉમટી પડી હતી નોરા ફતેહી ની એક ઝલક મેળવવા ચાહકો પડાપડી કરતા જોવા મળ્યા હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપ ડાન્સર નોરા ફતેહી પોતાના કર્વી ફિગર થી ચાહકોને દિવાના બનાવતી જોવા મળી હતી નોરા ફતેહી પોતાના શાનદાર.

અંદાજમા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી માદક અદાઓ સાથે લોભામણા ફિગર થી નોરાએ પેપરાજી અને મિડીયા સામે પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *