બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિહોરીની એક ખાનગી હોસ્પિટલમાં આ!ગ લાગવાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ માં આગ લાગતાં ત્રણ બાળકો માંથી એક બાળકનું ઘટના સ્થળે કરુણ મો!ત નિપજ્યું હતુ તો બે બાળકો ને આ આ!ગમાં ઈજાગ્રસ્ત થતા.
તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા આ સમયે હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાના કારણે લોકો તેમને ઘેર બોલાવવા માટે પહોંચ્યા હતા પરંતુ ડોક્ટરે જે લોકો તેમને બોલાવવા ગયા હતા તેમની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરી અને યોગ્ય જવાબ આપ્યો નહોતો એવા આક્ષેપો ગામજનો એ કર્યા હતા.
સરકારી ડોક્ટર ની વિરુદ્ધ લોકોનો રોષ જોવા મળ્યો હતો બાળકોને સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા હતા ખાનગી હોસ્પિટલમાં આ!ગ લાગતા બે બાળકોને જે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એ શિહોરી ની સરકારી હોસ્પિટલના ડોક્ટર ના વિરુદ્ધ લોકોએ મનમાની ના.
આક્ષેપો લગાવી તેમને સસ્પેન્ડ કરવાની માગં કરી હતી મળતી માહિતી અનુસાર આ આ!ગ હોસ્પિટલમાં શોર્ટ સર્કીટ થી લાગી હોય એવી વિગતો સામે આવી રહી છે આ ઘટના માં ઉબંરી ગામના 4 દિવશના બાળકનું કરુણ મો!ત નિપજ્યું હતું શિહોર પથંકમા લોકોએ ઉગ્ર દેખાવો કરી અને પથંકની.
તમામ દુકાનો બંધ કરાવી અને સરકારી હોસ્પિટલમાં ના ડોક્ટર ને બદલવાની માગં સાથે રજુઆત કરી હતી કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકોને પણ સારવાર યોગ્ય સમયે આપવામા આવી નહોતી આ ઘટના માં પોલીસે આગેવાનો સાથે વાતચીત કરી મામલો થાળે પાડયો હતો અને આકસ્મિક બનાવનો કેશ નોંધી તપાસ હાથ ધરી છે.