બોલીવુડના મશહુર અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના મો!તના મામલે એકાવનારો ખુલાસો સામે આવ્યો છે આ ખુલાસો ક્યાંથી સામે આવ્યો છે જ્યાં સતીશ કૌશિક જે ફાર્મ હાઉસમાં હોળી પાર્ટી મનાવવા માટે સામેલ થયા હતા અને એ જગ્યાએ જ સતીશ કૌશિક ની તબિયત લથડી હતી.
રિપોર્ટ અનુસાર દિલ્હીના ગુરુગ્રામ માં આવેલા આ ફાર્મ હાઉસમાં દિલ્હી પોલીસ અને સીબીઆઈ તપાસ માં કેટલીક દવાઓ મળી આવી છે દિલ્હી ગુરુગ્રામ માં આવેલા બિજવાસન નામના ફાર્મ હાઉસમાં મુંબઈ થી સતીશ કૌશિક હોળી પાર્ટી મનાવવા પહોંચ્યા હતા અને આ ફાર્મ હાઉસ માં રોકાયા હતા આ પાર્ટીમાં ઘણા બધા લોકો સામેલ હતા.
પોલીસ તપાસમાં તમામ મહેમાનો નું લિસ્ટ લેવામાં આવ્યું હતું જેમાં એ પણ સામે આવ્યું છે કે જેમાં એક મોટા બિઝનેસમેન સામેલ હતા સતીશ કૌશિક ની તબિયત ફાર્મ હાઉસમાં બગડી હતી જેના કારણે પોલીસ તપાસમાં કોઈ પણ કસર છોડવા માગતી નથી દિલ્હી પોલીસ આ મામલે ફાર્મહાઉસના સ્ટાફ સાથે તમામ લોકોની પુછપરછ.
અને ઘટના સ્થળની તપાસ કરી રહી છે ભલે મિડીયા માં એમ જણાવવામાં આવ્યું છે કે સતીશ કૌશિક નું નિધન હદ્વય રોગના હુમ!લાના કારણે થયું છે પરંતુ હજુ પણ પોસ્ટમોર્ટમ ના લોહીના સેમ્પલ ના રીપોર્ટ અને હાર્ટ ના રીપોર્ટ સામે આવ્યા નથી જેની પોલીસ રાહ જોઈ રહી છે કાલે ક્રાઈબ બ્રાંચ ની ટીમ બિજવાશન ફાર્મહાઉસમાં પહોંચી હતી.
અને અ ફાર્મ હાઉસ ની તપાસ કરી હતી જે તપાસમાં પોલીસને કેટલીક દવા મળી છે પોલીસે હજુ આ દવાઓ ને લઇ ને વધારે ખુલાસો કર્યો નથી પરંતુ પોલીસ આ દવાઓને આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો માની રહી છે ફાર્મ હાઉસમાં મળી આવેલી આ દવાઓને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ માં તપાસ માટે મોકલી દેવામાં આવી છે .
સાથે સતીશ કૌશિક ના વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ પણ પોલીસ કરી રહી છે ત્યારબાદ એ સામે આવી શકે છે કે જે દવા ફાર્મ હાઉસ માંથી મળી આવી હતી તે દવાઓ સતીશ કૌશિકના મો!ત પાછળ જવાબદાર છે કે નથી તેનો ખુલાસો પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ સામે આવી શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે સતીશ કૌશિક ની તબિયત રથડી હતી.
એ સમયે તેઓ ફાર્મ હાઉસમાં હતા અને ત્યારે તેમને સ્ટાફને પણ આ વાત જણાવહવી હતી ત્યારે સ્ટાફ મેમ્બરે તેમને ડાઈઝીન ટેબ્લેટ આપી હતી સ્ટાફ મેમ્બરને એવું લાગી રહ્યું હતું કે સતીશ કૌશિકને એસિડિટી ના કારણે આ તકલીફ થઈ હશે પરંતુ આ તકલીફ ઠીક ના થતા ત્યાંથી તેઓ હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા રસ્તામાં જ તેમનો નિધન થયું હતું.
ફોર્ટીજ હોસ્પિટલમાં દાખલ થતા પહેલા તેમના શ્વાસ રોકાઈ ગયા હતા સતિશ કૌશીક ના નજીકના મિત્ર અનુપમ ખેરે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સતીશ કૌશિક ને કોઈ બીમારી નહોતી તેઓ સંપુર્ણ સ્વસ્થ હતા એ વચ્ચે આ બાબત કાંઈક નવો વણાકં લઈ શકે છે જે પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ સામે આવી શકે છે વધુ અપડેટ માટે અમને ફોવોવ કરતા રહો.