Cli
70 દિવસો બાદ જેલ થી છુટ્યો શીજાન ખાન, બહેનો ને ભેટી રડ્યો...

70 દિવસો બાદ જેલ થી છુટ્યો શીજાન ખાન, બહેનો ને ભેટી રડ્યો…

Bollywood/Entertainment Breaking

અભિનેત્રી તુનીષા શર્માની ખુદ ખુશી ના મામલા માં આરોપી એક્ટર શિજાન ખાનને જામીન મળી ગયા છે 70 દિવસો બાદ આજે શીજાન ખાન જેલથી બહાર આવી ગયો છે થોડા સમય પહેલા જ શીજાન ખાન જેલમાંથી બહાર આવ્યા શીજાન ને લેવા માટે શીજાનની માં અને તેમને બંને એક્ટ્રેસ બહેનો પહોંચી હતી.

જેવો શિજાનખાન જેલ થી બહાર આવ્યો બંને બહેનો એ પોતાના ભાઈને ગળે લગાવી દીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી 70 દિવશ બાદ પોતાના ભાઈને જોઈને બંને બહેનોની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા તુનીશા શર્માના મામલે શિજાન ખાનને મુંબઈ ની વસાઈ કોર્ટ માંથી જામીન મળ્યા હતા તુનીશા શર્માએ.

24 ડીસેમ્બર અલીબાબા દાસ્તાને કાબુલ ટીવી શો સેટ પર શિજાન ખાનના મેકઅપ રુમમાં ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી હતી જે મામલામાં તુનીસા શર્માની માતાએ શિજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી શિજાન ખાનની પોલીસે 25 ડીસેમ્બર 2022 ના રોજ ધડપકડ કરી હતી અને ત્યારબાદ.

તેને પોલીસ કસ્ટડીમાં રાખી જેલ મોકલવામાં આવ્યો હતો જે મામલા માં તપાસ કરતી પોલીસે 500 પેજ ની ચાર્જશીટ દાખલ કરી હતી શીજાન ખાન પર તુનીષા શર્માને ઉસ્કેરવા નો આરોપ હતો શિજાન અને તુનીષા શર્મા ચાર મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
તુનિષા શર્માની ખુદ ખુશી ના પંદર દિવસ.

પહેલા જ બંનેનું બ્રેકઅપ થયું હતું પોલીસ કસ્ટડીમાં શિજાન ખાને ઉમંર અને ધર્મ ના કારણે તુનીષા શર્માને છોડી દિધી હતી એમ જણાવ્યું હતું તેને એમ પણ જણાવ્યું હતું કે તુનીષા શર્મા પણ અલગ થવા માગંતી હતી હવે શિજાન મોહમ્મદ ખાનને બહાર જોતા તુનીષા શર્મા નો પરીવાર બિલકુલ ખુશ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *