દેશભરમાં ચોરી અને લૂંટફાટના ઘણા બધા બનાવો સામે આવતા રહે છે એક નાનકડી ભુલ લોકો માટે અભિશ્રાપ બની જતી હોય છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા અજુકતા બનાવો સામે આવતા રહે છે સામાન્ય રીતે પાણી માટે લોકો પરબ બંધાવે છે પાણી પીવડાવવું એ એક માનવતાનો ધર્મ છે પરંતુ જે વ્યક્તિ કોઈને પાણી પીવડાવે છે.
તે જ વ્યક્તિ સાથે ખોટું કરવુ એ કેટલી હદે યોગ્ય છે જો એકલા રહેતા હોય અને અજાણ્યા લોકો તમારી પાસે ઘેર આવે તો સાવધાન રહેવું જોઈએ એવો એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ઘરની બહાર બારણાં પર લગાવેલ સીસીટીવી કેમેરા ફુટેજ નો હોય એવું.
જણાઈ રહ્યું છે જે વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે પોલીસ જેવા કપડાઓ પહેરીને એક યુવક એક મહિલાના ઘરની બહાર બહારનું ખખડાવતો જોવા મળે છે આ મહિલા બારણું ખોલી અને પૂછે છે તો પોલીસના કપડાઓમાં આવેલો નરાધમ મહિલા પાસેથી પાણી માગે છે મહિલા જ્યારે પાણી લઈને તેની પાસે પહોંચે છે ત્યારે અનરાધમ મહિલા સાથે ઝપાઝપી કરવા લાગે છે.
અને બીજા પોતાના અન્ય સાથીદારોને લઈને ઘરમાં ઘૂસી જાય છે અને ચોરી કરી અને ચોરીનો સામાન લઈને બહાર નીકળતા પણ જોવા મળે છે મહીલા પોતાના બચાવમાં ઘણા વલખાં મારીને ચોરને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ પાણી ના બહાને બારણું ખોલતાં જ ચોર ઘરમાં એકલી મહીલાને લુંટી ચોરી કરી બહાર નીકડી રહ્યા છે આ ઘટના નો વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
આ ઘટના કઈ જગ્યા ની છે તેની માહીતી અમારી પાસે નથી આ બનાવની અમે પૃષ્ઠી પણ કરતા નથી સામે આવેલા વિડીઓ થી આપને સજાગ અને સાવધાન રહેવાની અપીલ કરીએ છીએ આપના અને આપના પરીવારની સલામતીની કામના સાથે પરીવારમાં જ્યારે આપ એકલા હોવો તો આ પ્રકારના બનાવ ના બને એની કાળજી રાખવી હિતાવહ છે.