સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી રાશિ ખન્ના પોતાની બોલ્ડ નેશ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે રાશી ખન્નાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 2013 માં જોન અબ્રાહમ ની સાથે ફિલ્મ મદ્રાસ કેફે થી કરી હતી ત્યારબાદ તેને તમીલ તેલુગુ ફિલ્મો માં પોતાના શાનદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી.
રાશી ખન્નાએ સાલ 2015 માં આવેલી બંગાલ ટાઈગર સાલ 2016 માં આવેલી સુપ્રીમ અને સાલ 2017 માં આવેલી ફિલ્મ જય લવ કુશ જેવી સુપરહિટ ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી તમિલ તેલુગુ અને મલાયમ ફિલ્મો માં પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન તેને શાનદાર અભિનય થકી ઘણા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા.
અભિનેત્રી રાશી ખન્ના બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી વાપસી કરવા માંગે છે રાશી ખન્ના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે તે ખૂબ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે પોતાની પ્રશનલ લાઈફ ને હંમેશા શેર કરતી ચાહકોને દિવાના બનાવતી રાશી ખન્ના કરોડો ચાહકો ના દિલની ધડકન છે એ વચ્ચે તાજેતરમાં રાશી ખન્ના મુંબઈ માં.
આયોજીત મહીલા પ્રાધાન્ય ફિલ્મ એવોર્ડ ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી બ્લેક સ્ટીવલેસ સ્ટાઇલીસ આઉટફીટ માં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને એક કટ આઉટ સાથેના દેખાવથી તે ફોન્ટ કરીને ચાહકો ને લોભાવતી જોવા મળી હતી તેનુ મદમસ્ત યૌવન જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા.
અનોખી હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ માં રાશી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ જોતા ફેન્સ ની દિલની ધડકનો તેજ થવા પામી હતી આકર્ષક સ્ટાઇલીસ ડ્રેસિંગ સેન્સ માં તેને ફેન્સને ઘાયલ કર્યા હતા તે મીઠી સ્માઈલ સાથે.
ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી તેને માદક અદાઓ સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા અભિનેત્રી રાશી ખન્ના આ ઇવેન્ટમાં મહેફીલ લુંટી રહી હતી.