લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બબીતાજી નું પાત્ર ભજવતી મુનમુન દત્તા પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે છેલ્લા 15 વર્ષોથી તારક મહેતા શો સાથે જોડાયેલી બબીતાજી ના નામે માત્ર જેઠાલાલ નહીં પરંતુ લાખો દિલોની ધડકન બની ચુકેલી મુનમુન દત્તા ની હર અદાઓ પર ફેન્સ ફિદા રહે છે.
ટીવી સીરીયલ ની હોટ અને બોલ્ડ અદાકાર મુનમુન દત્તા પોતાના અભિનય કેરિયર સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ રહે છે મુનમુન દત્તા પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને લાઈમલાઈટમાં બની રહે છે સાથે મુનમુન દત્તા ઘણી બધી પ્રોડક્ટ ને પણ પ્રમોટ કરતી જોવા મળે છે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે.
તેને લાખો લોકો ફોલો કરે છે મુનમુન દત્તા પોતાની માદક અદાઓ અને મદમસ્ત ફિગર ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે તેની એક સ્માઈલ પર ચાહકો પોતાનું દિલ હારી બેસે છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી મુનમુન દત્તા વરુણ ધવન અને કિયારા અડવાણી ની 24 જુલાઈના રોજ રીલિઝ થવા જઈ રહેલી ફિલ્મ જુગ જુગ જીઓ નું સોંગ નચ.
પંજાબી પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી મુનમુન દત્તાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જે વીડિયોમાં નચ પંજાબી સોંગ પર મદમસ્ત અદાઓ થી મનમુકીને ડાન્સ કરી રહી છે પંજાબી ડ્રેસ પહેરીને પોતાનો દુપટ્ટો કમરથી બાંધીને પોતાના ભરાવદાર મધ મસ્ત રસીલા નિતંબો ને ફોન્ટ કરીને ઝુલાવી રહી છે.
નજરો ના બાણ અને પોતાના યૌવનના ઊભાર થી મુનમુન દત્તા ચાહકોના દિલની ધડકનો તેજ કરી રહી છે તેનુ છલકાતું યૌવન અને તેની મદમસ્ત જવાની જોતા ફેન્સ બેકાબૂ બન્યાં છે કાતીલના અંદાજ માં ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પરની એ જાદુ ચલાવતી મુસ્કાન જોતા જેઠાલાલ નહીં પરંતુ લાખો ચાહકો મદહોશ બન્યા હતા.
તેનું આકર્ષક ફિગર અને તેની દિલકશ અદાઓ જોતા ફેન્સ ના હૈયા ઘાયલ થયા છે તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેના પર જોત જોતામાં ચાર લાખથી વધારે લાઇક કમેન્ટ આવી ચૂક્યા છે આ વિડીયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે મુનમુન દત્તા પોતાના ડાન્સ વિડીયો થી સોશિયલ મીડિયા પર આ!ગ લગાડતી જોવા મળે છે.
આ ડાન્સ વિડીયો શેર કરતા મુનમુન દત્તાએ ખુશી વ્યક્ત કરી છે સાથે ફિલ્મ જુગ જુગ જુગ જીઓ પર મેન્સન કરીને વરુણ ધવન કિયારા અડવાણી સહીતના અન્ય ફિલ્મ કાસ્ટ એક્ટરો ને પણ મેન્સન કર્યા છે મુનમુન દત્તા ફિલ્મો એવંમ વેબ સિરીઝ માં ડેબ્યુ કરવા માંગે છે એ વચ્ચે તેની સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે.