બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નિર્માતા અને નિર્દેશક ખૂબ જ ફેમસ રહ્યા છે જેમનું નામ છે મહેશ ભટ્ટ તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ હંમેશાં વિવાદોમાં રહી છે ઘણીવાર ઘણી અભિનેત્રીઓ સાથેના અફેર તો ઘણી વાર પોતાની દિકરી સાથેની જ લગ્ન કરવાની ખબરો સાથે મહેશ ભટ્ટ ખુબ બદનામ થઈ ચુક્યા છે વિવાદોની વચ્ચે તે હંમેશા.
અવારનવાર મીડિયા ખબરોમાં રહ્યા છે વાત કરીએ પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટ વચ્ચેના સંબંધોની તો પૂજા ભટ્ટનો જન્મ 22 ફેબ્રુઆરી 1972 ના રોજ મુંબઈમાં થયો હતો અને તે મહેશ ભટ્ટની સુપુત્રી છે પૂજા ભટ્ટની માં લોરેન મહેશ ભટ્ટ ની પહેલી પત્ની હતી મહેશ ભટ્ટ અને લોરેન ના બે બાળકો પુજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ છે આલીયા ભટ્ટ તેની સોતેલી બહેન છે.
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં પૂજા ભટ્ટે ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે પૂજાએ સંજય દત્ત શાહરુખ ખાન આમીર ખાન જેવા ઘણા બધા સુપર સ્ટાર સાથે કામ કરી ખુબ લોકચાહના મેળવી હતી ફિલ્મ સડક માં તેનો આજે પણ અભિનય દર્શકો ખુબ પસંદ કરે છે પરંતુ પોતાના પિતા મહેશ ભટ્ટ સાથે.
પૂજા ભટ્ટ ખુબ બદનામ પણ રહી ચુકી છે પુજા ભટ્ટ અને મહેશ ભટ્ટે એક સ્ટાર્ટર મેગેઝિન માટે એક ફોટોશૂટ કરાવ્યું હતું જે તસવીરો માં પુજા તેના પિતા મહેશ ભટ્ટ ના ખોળા માં બેઠેલી જોવા મળતી હતી અને મહેશ ભટ્ટ પોતાની જ દિકરીને લીપ કિશ કરી રહ્યા હતા પરંતુ આ તસવીર જ્યારે સામે આવી તો લોકોને આ તસ્વીર બિલકુલ પસંદ ન આવી.
અને ખુબ વિરોધ જોવા મળ્યો મહેશ ભટ્ટે આ મામલાને શાતં પાડવા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી જે પ્રેસ કોન્ફરન્સમાં મહેશ ભટ્ટે જણાવ્યું કે પુજા મારી દિકરી ના હોત તો હું એની સાથે લગ્ન કરી લેત અને એ વાતની સફાઈ આપી કે ફોટોશૂટ બાદ તેમના પર જે આરોપો લાગ્યા હતા તેનાથી તે ડીપ્રેશન માં ચાલ્યા ગયા હતા અને તેના કારણે તેમને પુજા સાથે.
લગ્ન કરવાનું નિવેદન આપ્યું હતું 90 ના દશકામાં પુજા ભટ્ટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું અને એ સમયમાં અભિનેત્રીઓ આ પ્રકારની તસવીરો નહોતી આપતી અને એ સમયે પૂજા પર અશ્લીલતા ફેલાવવાના ગંભીર આરોપો પણ લાગ્યા હતા પુજાએ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત સાલ 1989 માં આવેલી ફિલ્મ ડેડી થી કરી હતી જેને મહેશ ભટ્ટે ડીરેક્ટ કરી હતી.
ત્યારબાદ દિલ હે કે માનતા નહી સડક અને જખમ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી પુજા ભટ્ટ ખુબ પોપ્યુલર અભિનેત્રી બની આ સમયે પોતાની દા!રુ પીવાની ટેવના કારણે પુજા ભટ્ટ ખુબ બદનામ રહેતી અને તેના કારણે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ બ્રેક લીધી હતી પુજા ભટ્ટ આ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર પ્રોડક્શન હાઉસ સભાડે છે.