બિગબોસ રીયાલીટી શો હાઉસ સીઝન 16 ના વિજેતાનુ નામ જાહેર થઈ ગયુ છે એમસી સ્ટેન ના નામે ટ્રોફી કરવામાં આવી છે આખરી સ્પર્ધક રહેલા શિવ ઠાકરે સાથેના મુકાબલા બાદ જેવું સ્ટેન નું નામ જાહેર કરવામાં આવ્યું તરત જ શિવ ઠાકરે એ હરીફ સ્ટેન ને ઉંચકી ને સેલીબ્રેસન કર્યું શો માં.
પહેલા પ્રિયકા ચૌધરી અને શિવ ઠાકરે વચ્ચે મુકાબલો લાગતો હતો પરંતુ અંતિમ ક્ષણોમા દિશા બદલાઈ અને શિવ અને સ્ટેન વચ્ચે મુકાબલો થયો પહેલા નંબરે એમ સી સ્ટેન બીજા નંબરે શિવ ઠાકરે અને ત્રીજા નંબરે પ્રિયંકા ચૌધરી ને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે આ પ્રતિયોગિતામાં શિવ ઠાકરે ને
વધારે વોટ મળ્યા છે વિજેતા સાથે તેમને 16 લાખની ટ્રોફી 31 લાખ રોકડા અને એક લક્ઝુરિયસ કાર ગ્રાડ આઈટેન નિયોસ આપવામાં આવી છે બિગ બોસ રિયાલિટી શો હોસ્ટ સલમાન ના હાથે આ પુરસ્કાર એમસી સ્ટેન ને એનાયત કરવામાં આવતા ચાહકો માં ખુશી જોવા મળી હતી ટોપ પાચંમા.
એમસી સ્ટેન શિવ ઠાકરે પ્રિયંકા ચૌધરી શાલીન ભનોટ અને અર્ચના ગૌતમ પહોંચ્યા હતા આ વચ્ચે શો હાઉસ થી બહાર આવ્યા બાદ એમ સી સ્ટેપ પોતાના વિજેતા બનવાની ખુશી વ્યક્ત કરવા પોતાના સ્પર્ધી રહેલા તમામ મિત્રો સાથે મુંબઈ એક હોટલ બહાર પહોચ્યા હતા પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં એમસી સ્ટેન સાથે શિવ ઠાકરે નિર્મીત કોર પ્રિયકા ચૌધરી એમસી સ્ટેન જોવા મળ્યા હતા પાર્ટીની ખુશી વ્યક્ત કરતા તેઓ એ બિગબોસ રીયાલીટી શો હાઉસ દરમીયાન ખુબ મજા આવી છે માત્ર રમત હોવી જોઈએ અમે સારા મિત્રો છીએ અને મિત્રો બની રહીશુ એમ જણાવતાં વિજેતા સ્ટેને ખુશી વ્યક્ત કરી હતી.