બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ના લગ્ન ની તસવીરો અને વિડીઓ આ દિવસોમાં સોસીયલ મિડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યા છે બોલીવુડ નુ નવ પરણિત યુગલ આ દિવસો માં લાઈમ લાઈટમાં આવી ચુક્યું છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક યારા અડવાણી ના લગ્ન રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં યોજવામાં આવ્યા હતા.
આ શુભ પ્રસંગે સુર્યગઢ પેલેસને પાચં દિવસ માટે બુક કરવામાં આવ્યો હતો જેના 84 રુમ બુક કરવામાં આવ્યા હતા શાહી ઠાઠ થી પરિવારજનો બોલીવુડ સેલિબ્રિટી ખાન મિત્રો વચ્ચે કિયારા અને સિદ્ધાર્થ લગ્ન ના પવિત્ર બંધનોમાં 7 ફેબ્રુઆરી ના રોજ બંધાયા હતા લગ્ન ની ખુબ જ સુંદર તસવીરો.
સામે આવી હતી જેને ચાહકો એ ખુબ પસંદ કરી હતી એ વચ્ચે તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી નો એક વિડીઓ ખુબ વાયરલ થયો છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે આ વિડીઓ રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં લગ્ન સમયનો છે જેમાં કિયારા અડવાની ગોલ્ડન પ્રિટેડ.
ચણીયાચોળી માં હેવી જ્વેલરી સાથે રાજકુમારી ની માફક પેલેસ માંથી બહાર આવી રહી છે ફુલોની ચાદર તેના પર ઢાંકી ને ચાર વ્યક્તિઓ બાજુમાં ચાલી રહ્યા છે ખુબ શાનદાર અંદાજમા સિદ્ધાર્થ મલ્હોત્રા ની પાસે કિયારા અડવાણી પહોંચે છે સિદ્ધાર્થના હાથમાં હાથ નાખીને કિયારા અડવાણી.
સિદ્ધાર્થ મલ્હોત્રા ને ગળામાં ફુલહાર પહેરાવે છે આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા પણ કિયારા ના ગળામાં હાર પહેરાવે છે આ અદભુત પળો ની વચ્ચે તેમના પણ ગુલાબની પાંદડીઓ નો વરસાદ થાય છે બંને એકબીજા ને પ્રેમ લાગણીઓ થી ભેટી પડે છે બંનેના ચહેરા પરની ખુશી સંવેદના અને એક બીજાને.
જીવન સમર્પિત કરવાની ભાવનાઓ જોતા ફેન્સ ખુબ જ ખુશ થયા છે સોશિયલ મીડિયા સામે આવેલા આ વિડીઓ પર ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ને સુખી લગ્ન જીવન ની શુભેચ્છાઓ આપતા જોવા મળે છે આપનો આ વિશે શું અભિપ્રાય છે.