બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પોતાની આવનારી ફિલ્મોને લઈને ખૂબ જ લાઈમ લાઈટમાં આવી ચૂકી છે આ વર્ષ દરમિયાન તેની ઘણી બધી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમાં તાજેતરમાં ફિલ્મ ધાકડ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં કંગના રનૌત લીડ રોલમાં દમદાર એક્શન સીન.
આપતી જોવા મળે છે આ ફિલ્મ એક્શન ફિલ્મ છે જેમાં મુખ્ય લીડ પાત્રમાં કંગના રનૌત જોવા મળશે આ ફિલ્મને લઈને કંગના ખૂબ જ ઉત્સુકતા વ્યક્ત કરી રહી છે એ વચ્ચે પોતાની ફિલ્મનું અનોખી રીતે પ્રમોશન કરવા માટે તે પહોંચી હતી કંગના બ્લેક સોર્ટ ડીપનેક આઉટફીટ પહેરી પહોંચી હતી.
જેમાં ઉપરની તરફ સિલ્વર ડીઝાઈન હતી તેના ખુબ જ ડીપનેક આઉટફીટ માં તેના ભરાવદાર મદમસ્ત કડક નિતંબો ફોન્ટ કરીને કંગનાએ હોટ અને બોલ્ડ પોઝ આપી ચાહકોને દિવાના બનાવ્યા હતા કાતીલાના અદાઓ સાથે કંગના ખુબ જ હોટ લુક માં સામે આવી હતી કંગનાએ પોતાના.
તમામ સિક્યુરિટી જવાનો ને ફિલ્મ ધાકડ નામ લખેલા બ્લેક ટી સર્ટ પહેરાવેલા હતા જેની વચ્ચે કંગના રનૌત રાણી ની જેમ ચાલી રહી હતી કંગનાની આ અદા જોઈને ફેન્સ દીવાના થયા હતા તેની આ સોશિયલ મીડિયા પર તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર લોકો ખૂબ જ પ્રેમ વર્ષાવી
રહ્યા હતા કંગના રનૌત ફિલ્મ ધાકડ સાથે આ વર્ષ માં પોતાની બનાવેલી ફિલ્મ ઈમરજન્સી માં પણ જોવા મળશે જેમાં કંગના રનૌત ઈન્દીરા ગાંધી નું પાત્ર ભજવી રહી છે આ ફિલ્મ માં કટોકટી વખતે ના સમયને દેખાડવામા આવ્યો છે જે ફિલ્મ માટે કંગનાએ પોતાની મિલકત પણ ગીરવે મુકી છે.