Cli
વિરેન્દ્ર સેહવાગ ની ગજબ ની છે લવસ્ટોરી, જુઓ તેમની પત્નિ સાથેની તસ્વીર...

વિરેન્દ્ર સેહવાગ ની ગજબ ની છે લવસ્ટોરી, જુઓ તેમની પત્નિ સાથેની તસ્વીર…

Breaking

ભારતીય ક્રિકેટ ના ઇતિહાસમાં એવા ઘણા બધા ક્રિકેટરો રહી ચૂક્યા છે જેવો આજે પણ ખૂબ જ પોતાના નામથી લોકપ્રિયતા ધરાવે છે ભારતીય ક્રિકેટમાં ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરનું નામ જ્યારે જ્યારે લેવામાં આવતું હતું ત્યારે ત્યારે તેમની સાથે હંમેશા ઓપનિંગ બેસ્ટમેનમાં જોવા મળતા વિરેન્દ્ર સહેવાગ નું નામ પણ સામે આવતું હતું.

ભારતીય ક્રિકેટ ટીમમાં સચિન તેંડુલકર જ સહેવાગને ક્રિકેટ માં લઈ આવ્યા હતા અને સચિન અને સહેવાગ વચ્ચે સારી મિત્રતા રહી બંને એ હરીફ ટીમો ને હંમેશા ચોક્કા છક્કા લગાવી ધુવાધારં બેટીગં થી ધુળ ચટાડી છે આજે આપણે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર રહી ચુકેલા વિરેન્દ્ર સેહવાગ જેઓ ને લોકો પ્રેમ થી વીરુ કહેતા તેમના જીવન વિશે વાત કરીશું.

सालो रही दोस्ती तीन साल चला अफेयर अनोखी है हमारे बेहतरीन बल्लेबाज वीरेन्द्र सहवाग और आरती अहलावत की लव स्टोरी

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં ખુબ જ સફળ બેટ્સમેન માં નામના ધરાવતા વિરેન્દ્ર સેહવાગ નો જન્મ 20 ઓક્ટોબર 1978 માં દિલ્હીના એક અનાજ વ્યાપારીના ઘેર થયો હતો વિરેન્દ્ર સહેવાગે પોતાનું બાળપણ સંયુક્ત પરિવારમાં પોતાના ભાઈ બહેન કાકા કાકી અને 16 ભાઈઓની સાથે વિતાવ્યુ તેમનો પરીવાર મુળ હરીયાણા નો હતો.

જે બાદમાં દિલ્હી વ્યાપાર માટે સ્થાઈ થયો હતો વિરેન્દ્ર સહેવાગ ના પિતા નું નામ કૃષ્ણ સહેવાગ ના ચાર સંતાનો છે જેમાંના વિરેન્દ્ર સેહવાગ ત્રીજા નંબરે હતા તેઓ બાળપણ થી જ ક્રિકેટ પ્રત્યેક ખૂબ જ રુચિ ધરાવતા હતા તેમના પિતાએ તેઓ જ્યારે સાત મહિનાના હતા ત્યારે રમકડાનું બેટ લાવી આપ્યું હતું વિરેન્દ્ર સહેવાગે પોતાનો.

અભ્યાસ દિલ્હીની એરોરા વિદ્યાનગર સ્કૂલમાં પૂરો કર્યો હતો આ સમયે તેઓ ક્રિકેટ માટે ઘણીવાર સ્કૂલના ક્લાસીસ પણ છોડી દેતા હતા શરૂઆતમાં તેઓ આક્રમક બેસ્ટમેન તરીકે સામે આવ્યા જે સમયે તેમના કોચ અમરનાથ શર્મા હતા સાલ 1990 માં ક્રિકેટ રમતા વિરેન્દ્ર સહેવાગ નો એક દાતં તૂટી ગયો હતો જેના કારણે તેમના પિતાએ.

सालो रही दोस्ती तीन साल चला अफेयर अनोखी है हमारे बेहतरीन बल्लेबाज वीरेन्द्र सहवाग और आरती अहलावत की लव स्टोरी

ક્રિકેટની રમત પર વિરેન્દ્ર સેહવાગની રોક લગાવી દીધી હતી થોડા સમયમાં આ દરમિયાન વિરેન્દ્ર સહેવાગે માતાને આગળ કરતા પિતાને ક્રિકેટ રમવા માટે મનાવી લીધા હતા ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગે પોતાનું ગ્રેજ્યુએશન જામિયા મિલિયા ઇસ્લામીયા કોલેજ થી પૂરું કર્યું
વિસ્ફોટક બેસ્ટ મેન તરીકે જાણીતા વિરેન્દ્ર સહેવાગે 22 એપ્રિલ 2004 ના રોજ.

ફેમસ વકીલ સુરજ સિંહ અહલાવત ની દિકરી આરતી અહલાવત સાથે લગ્ન કર્યા વિરેન્દ્ર સેહવાગ બે બાળકોના પિતા છે એક દીકરાનું નામ આર્યવીર સહેવાગ અને બીજાનું નામ વેદાંત સહેવાગ છે સેહવાગ ની મુલાકાત આરતી સાથે એક લગ્ન પ્રસંગમાં થઈ હતી જે સમય સહેવાગની ઉંમર માત્ર સાત વર્ષ અને આરતી ની ઉંમર માત્ર પાંચ વર્ષ હતી.

सालो रही दोस्ती तीन साल चला अफेयर अनोखी है हमारे बेहतरीन बल्लेबाज वीरेन्द्र सहवाग और आरती अहलावत की लव स्टोरी

બંને એક સાથે મોટા થયા આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા અને એકવાર મજાક મજાકમાં સહભાગ આરતી ને પ્રપોઝ કર્યું જેને આરતીએ સાચું માનીને હા પાડી દીધી આ સંબંધનો ની પરિવારજનોને ખબર પડી ત્યારે સહભાગના પરિવારે આ લગ્ન માટે ના પાડી દીધી પરિવારે જણાવ્યું કે સગા સંબંધીઓમાં આપણે લગ્ન કરી શકતા નથી.

પરંતુ સહેવાગ અને આરતી બંનેના પ્રેમ સંબંધો સામે પરિવાર લાચાર થયો અને બંનેના પરિવાર સહમતિ દર્શાવીને બંનેના લગ્ન કરાવ્યા વિરેન્દ્ર સેહવાગ નું ક્રિકેટ કેરિયર પણ ખૂબ જ શાનદાર રહ્યું છે તેઓ હંમેશા સચિન તેંડુલકરને માર્ગદર્શક માનતા હતા અને તેમની બેટિંગની તુલના હંમેશા સચિન સાથે કરવામાં આવતી હતી.

सालो रही दोस्ती तीन साल चला अफेयर अनोखी है हमारे बेहतरीन बल्लेबाज वीरेन्द्र सहवाग और आरती अहलावत की लव स्टोरी

સાલ 2008 માં સેહવાગ ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યા હતા તેમણે આ મેચ દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈમાં રમી હતી સેહવાગે સાલ 2009 માં વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો જેને ચાર વર્ષ બાદ ક્રિકેટર વિરાટ કોહલીએ તોડ્યો હતો સાલ 2005 માં.

શ્રીલંકા સામે રમાયેલી સેહવાગની આ ઓવર કોઈ ભુલી શકતું નથી જેમાં સહેવાગે ઓવર ના છ બોલમાં છ બાઉન્ટ્રી ફટકારી હતી જેમાં પાચં ચોક્કા અને એક સિક્સર સામેલ હતી આતંરરાષ્ટ્રીય ક્રિકેટ માં મોટા સ્કોર બનાવવા ની બાબતમાં સહેવાગ ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેન અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા ને પણ પાછડ છોડતા હતા.

सालो रही दोस्ती तीन साल चला अफेयर अनोखी है हमारे बेहतरीन बल्लेबाज वीरेन्द्र सहवाग और आरती अहलावत की लव स्टोरी

સહેવાગની ક્રિકેટની રમતમાં સારો સમય રહ્યો અને ખરાબ સમય પણ રહ્યો તેઓ ખૂબ લાંબો સમય સુધી ભારતીય ક્રિકેટથી દૂર રહ્યા સાલ 2007ના વર્લ્ડ કપ બાદ તેઓએ જાણે વનવાસ વેઠ્યો તો વાપસી પણ સુંદર કરી વિરેન્દ્ર સહેવાગે ઘણી બધી ટેસ્ટ મેચ અને વન ડે ક્રિકેટ મેચમાં માત્ર આક્રમક બેટિંગ જ નહીં પરંતુ સ્પીન બોલિંગ થકી ઘણી વિકેટ પણ મેળવી છે.

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં તેમનો મહત્વનો ફાળો રહેલો છે ઘણી બધી મેચ માં તેઓ મેન ઓફ ધ મેચ પણ રહેલા છે વિરેન્દ્ર સેહવાગ આજે કોમેન્ટ્રી બોક્સમાં બેસીને લોકોને પોતાના આગવા અંદાજમા ખુશ કરે છે તેઓ આજે પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે દેશ પ્રત્યે ની લાગણીઓ આજે પણ વિરેન્દ્ર સેહવાગ ના દિલમાં અંકબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *