Cli
સાળી શમિતા શેટ્ટી ના જન્મદિવસ પાર્ટીમાં શું પહેરી આવી ગયા રાજ કુંદ્રા, જોઈ બધા ચોંક્યા...

સાળી શમિતા શેટ્ટી ના જન્મદિવસ પાર્ટીમાં શું પહેરી આવી ગયા રાજ કુંદ્રા, જોઈ બધા ચોંક્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બે વર્ષ પહેલાં ખરાબ ફિલ્મો વેબસાઈટ ને વેચવા અને બનાવવા માટે કાયદાની ઝપેટ માં આવ્યા હતા આ મામલામાં શર્લીન ચોપરાએ ખુલાસો કરતા રાજ કુંદ્રા ને જેલમાં પણ જાઉં પડ્યું હતું રાજ કુંદ્રા ખરાબ ફિલ્મો બનાવવા અને વેચવા ના આરોપ સર ત્રણ મહીના ની.

જેલ ભોગવી ને જામીન પર બહાર આવ્યા હતા આ દરમિયાન શિલ્પા શેટ્ટી અને તેની બહેન શમિતા શેટ્ટી ની ખુબ બદનામી થઈ હતી સોશિયલ મીડિયા અને મિડીયા પર લોકો રાજ કુંદ્રા ની આ હરકતો થી ખુબ ટ્રોલ કરતા હતા શિલ્પા શેટ્ટી ને આ સમયે પગ માં ઈજા પહોંચી હતી એક વર્ષ સુધી તે વ્હિલચેર માં રહી હતી.

અને રાજ કુંદ્રા ના કારણે શિલ્પા શેટ્ટી ને પણ લોકોની ટ્રોલીગ નુ શિકાર બનવું પડ્યું હતું સાલ 2020 માં લાગેલા આરોપોથી હજુ પણ રાજ કુન્દ્રાને લોકો ખૂબ જ કોલ કરતા જોવા મળે છે રાજ કુદ્વા જ્યારે પણ મિડીયા ની સામે આવે તેમના પર તરત ન્યુઝ આવે આર્ટીકલ લખાવા લાગતા હતા રાજ કુંદ્રા ને ટ્વીટર.

એકાઉન્ટ પર અવાર નવાર ટ્રોલ કરતા રાજ કુંદ્રા એ થોડા સમય થી અનોખો આઈડિયા અપનવાવ્યો છે તેઓ જ્યાં પણ જાય છે પોતાના મોઢા પર વિવિધ પ્રકારના મોહરા પહેરીને જોવા મળે તે પોતાનો ચહેરો ક્યારેય ખુલ્લો રાખતા નથી અવાર નવાર પાર્ટીઓ અને રેસ્ટોરન્ટ માં તેઓ મિડીયા.

અને પેપરાજી ની નજર થી બચવા માટે મહોરુ પહેરીને સામે આવે છે તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી અને રાજ કુંદ્રા ની સાળી શમિતા શેટ્ટી ની બર્થડે સેલિબ્રેશન પાર્ટીમાં માં પણ રાજ કુન્દ્રા આર્યન મેન નું મહોરુ પહેરીને જોવા મળ્યા હતા શિલ્પા શેટ્ટી વાઈટ ટોપ અને બ્લેક સ્કર્ટ માં ખુબ જ સુંદર.

લાગી રહી હતી શમિતા શેટ્ટી લાલ આઉટફીટ માં આકર્ષક અને ગ્લેમર અંદાજમાં જોવા મળી હતી પરંતુ શમિતા શેટ્ટી પોતાના જીજાજી ની આ હરકત ના કારણે ખુબ નારાજ થઈ હતી પરંતુ રાજ કુંદ્રા મજબૂર છે મોઢુ દેખાડતા તરત તેઓ મિડીયા માં ટ્રોલ થવા લાગે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *