ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા બધા ગુજરાતી ખેલાડીઓ સામેલ છે તેમાંથી ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડી ની બિરુદ પ્રાપ્ત કર્યું છે તેવા અક્ષર પટેલ પોતાના ક્રિકેટ કેરિયર ની સાથે પોતાના પ્રશનલ લાઈફ ને લઈને પણ ખુબ ચર્ચાઓ માં રહે છે ગુજરાત ના ચરોતર ખેડા વિસ્તારમાં જન્મેલા અક્ષર પટેલ ને.
શરૂઆતમાં અભ્યાસનો ખૂબ જ શોખ હતો તેઓ ક્રિકેટર બનવા માગતા નહોતા અક્ષર પટેલ મિકેનિકલ એન્જિનિયર બનવા માગતો હતો પરંતુ સંજોગો વસાદ તેને ક્રિકેટ પ્રત્યે રુચિ જાગી અને તે આજે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવવા માટે સફળ રહ્યો અક્ષર પટેલ ના લગ્ન હજુ સુધી થયા નથી પરંતુ સાલ 2022 માં.
તેની સગાઈ મેહા સાથે કરવામાં આવી છે અક્ષર પટેલની મંગેતર મેહા ફૂડ વિભાગમાં કામ કરે છે ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજમાંથી પોતાની સુંદર તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે તેની ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન ફોલોવીગં છે નેહા કોઈ અભિનેત્રી થી ઓછી સુંદર નથી તે ખુબ જ ગ્લેમર અને મોર્ડન છે.
તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર અક્ષર પટેલ સાથેની ઘણી રોમેન્ટિક તસવીરો પણ શેર કરી છે મેહા એ પોતાના શરીર પર અક્ષર પટેલ ના નામનું ટેટુ પણ ચીતરાવેલુ છે અક્ષર પટેલ ની સુદંર મંગેતર ને લોકો ખુબ પસંદ કરે છે મેહા પણ વેસ્ટન આઉટફીટ માં અને બિકીની ફોટોશૂટ માં ખુબ જ સુંદર.
અને બોલ્ડ લુક મા લોકચાહના મેળવતી રહે છે અક્ષર પટેલ ની વાત કરીએ તો અક્ષર પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 જૂન 2014 ના રોજ બાંગ્લાદેશ સામે વ્યસ્તથી પોતાના કેરીયર ની શરૂઆત કરી હતી પોતાની પ્રથમ મેચમાં તેને 10 ઓવરમાં 59 રન આપી એક વિકેટ પ્રાપ્ત કરી હતી ત્યારબાદ.
17 જુલાઈ 2015માં ટી ટ્વેન્ટી મા ઝીબાબ્વે સામે ની મેચમાં અક્ષર પટેલ ને સ્થાન મળ્યું હતું 13 ફેબ્રુઆરી 2021 માં તેને ટેસ્ટ મેચ માં પણ સ્થાન મળ્યું હતું અક્ષર પટેલે પહેલી ઇનિંગમાં બે વિકેટ અને બીજી એની પાંચ વિકેટ મેળવીને સફળતા પ્રાપ્ત કરી હતી મિત્રો આપના વિશે શું અભિપ્રાય છે.