ટીવી સીરીયલ ગુડ્ડન તુમસે ના હો પાયેગા થી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી રશ્મિ ગૃપ્તા પોતાના અભિનય કેરિયર ની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે રશ્મિ ગુપ્તા પોતાના બોલ્ડ અને હોટ લુક થી ખુબ લાઈમલાઈટમાં આવી ચુકી છે રશ્મિ ગુપ્તાએ એક સમયે ગુજરાતી ફિલ્મો માં પણ કામ કરેલું છ.
ગુજરાતી નામાંકિત ફિલ્મ પ્રોડ્યુસર હસમુખ પટેલ ની ફિલ્મ એક પ્રેમનો દિવાનો એક પ્રેમની દિવાની માં ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા વિક્રમ ઠાકોર સાથે રશ્મિ ગુપ્તાએ કામ કર્યું હતું જેમાં તેનો દમદાર અભિનય દર્શકો એ ખુબ પસંદ કર્યો હતા બાલિકા વધુ જેવા ટીવી શો માં ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કરી તેને.
ટીવી શો ગુડ્ડન તુમસે ના હો પાયેગા માં દેશભરમાં પોતાની આગવી ઓળખ મેળવી તાજેતરમાં પોતાના અભિનય કેરિયર ની સફળતા થી રશ્મિ ગુપ્તાએ શાનદાર હુન્ડાઈ ની મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ખરીદી છે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર રશ્મિ ગુપ્તાએ પોતાની નવી કાર સાથે ની તસવીરો શેર કરી છે.
જેમાં તે ખુબ જ ખુશ દેખાઈ રહી છે ઓપન હેર લાઈટ મેકઅપ ટીસર્ટ સોર્ટ પેન્ટ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે ગાડીની ચાવી હાથમાં રાખીને ફેન્સ અને ફોલોવર ને સપ્રાઈસ આપી રહી છે ખુબ સામાન્ય પરીવાર માંથી તેને આજે પોતાના શાનદાર અભિનય કેરીયર થકી આલીશાન.
ઘર અને કાર ખરીદી ને પોતાના પરીવારને ખુશીઓ આપી છે તેની આ સુંદર તસવીરો પર રશ્મિ ગુપ્તાના ચાહકો તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે રશ્મિ ગુપ્તાએ ઘણા બધા ટીવી શો સાથે ઘણી હિન્દી ફિલ્મોમાં નાનુ મોટુ પાત્ર પણ ભજવ્યું છે તેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પર ઝંપલાવ્યું હતું.
પરંતુ તે એક બે ફિલ્મો માં જ જોવા મળી હતી આજે તે ટીવી શો ગુડ્ડન તુમસે ના હો પાયેગા થી ઘરઘર માં પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે અને આવનારા સમયમાં તે પોતાના સફળ અભિનય કેરીયર થી વેબ સિરીઝ માં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે આપનો આ વિશે શું અભિપ્રાય છે.