છેલ્લા ઘણા સમયથી ભારતીય સિનેમા જગતમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો દબદબો રહ્યો છે એક તરફ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખાડા માં ધકેલાઈ રહી છે તો સાઉથ ઇન્ડસ્ટ્રી ની લોકપ્રિયતા ભારત સાથે વિદેશો માં પણ જોવા મળી રહી છે બોલીવુડ ની લગાતાર ફિલ્મ ફ્લોપ થઈ રહી છે બોલીવુડ ના એક સમયના.
સુપરસ્ટાર પણ પોતાની ફિલ્મને રીલીઝ કરતા બોયકોટ ના ડર વચ્ચે જોવા મળે છે તો સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર આજે પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી રહ્યા છે સાઉથ ફિલ્મોની કહાની અને તેની સાત્વિકતા લોકો ખુબ પસંદ કરે છે લોકો બોલીવુડ ફિલ્મોને પોતાના.
પરીવાર સાથે જોવા માં શરમ અનુભવે છે ખુબ જ નગ્નતા ભરેલી બોલીવુડ ની ફિલ્મો જણાવીને લોકો બોલીવુડ થી ત્રાસી ગયા છે સાઉથ ફિલ્મો લગાતાર વિદેશમાં હીટ રહી છે જેમાં ફિલ્મ આર આર આર ના સુપરસ્ટાર અભિનેતા રામ ચરણ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા તેમને જોતાં જ.
લોકોની લાંબી ભિડ એરપોર્ટ ની બહાર ધસી આવી હતી તેમને હાથ જોડી ને પોતાની ગાડી ને આગળ ધપાવવા માટે વિનંતી કરી હતી તેઓની ગાડી લોકોની ભિડ માં અટકાઈ ગઈ હતી લોકો ગાડીના બોનેટ પર પડાપડી કરતા જોવા મળ્યા હતા રામ ચરણ પોતાના દમદાર અભિનય થકી.
ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેમને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સુપર હીટ ફિલ્મો આપી છે તેઓની એક પણ ફિલ્મ ફ્લોપ નથી થઈ રામ ચરણે પોતાના ફિલ્મી કેરિયર માં ઘણા બધા એવોર્ડ પોતાના નામે કર્યા છે ફિલ્મ આર આર આર ને ઓસ્કાર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે.
જેમા આજ સુધી સલમાન ખાન કે શાહરુખ ખાન ની ફિલ્મ પણ પહોંચી શકી નથી એ કામ સાઉથ સુપરસ્ટારો કરી બતાવ્યું છે રામ ચરણની આ દિવાનગી જોતા હર કોઈ હેરાન રહી ગયા હતા તેઓ એ મુંબઈ ફિલ્મ સીટી માં મુલાકાત લીધી હતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.