ઘનશ્યામ નાયક જેઓ નટુકાકા નામથી જાણીતા હતાં તેમનું 67 વર્ષની ઉંમરે કેંસર થવાથી મૃત્યું થયું જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં કોમેડી સોમાં નટુ કાકાની ખોટ વર્તાશે મિત્રો તમારી જાણ ખાતર કહી દઈએ નટુ કાકા એક સમયે 3 રૂપિયાની મજૂરીમાં તેઓ આ કલાકારીની દુનિયામાં આવ્યા હતા અને ત્યારબાદ ભવાઇમાં પણ નટુકાકાએ કામ કર્યું જેઓ છેલ્લા કેટલાંય વર્ષથી તારક મહેતાના શો માં કામ કરી રહ્યા હતા અત્યારે તેમની સંપત્તિ કરોડો રૂપિયામાં છે.
ઘનશ્યામ નાયકએ 1960 માં એક સિરિયલમાં કામ કર્યું હતું જે આખી સિરિયલના નટુકાકાને માત્ર 90 રૂપિયા આપવામાં આવ્યા હતા જે અત્યારનાં સમયના ઘણા રૂપિયા કહી શકાય નટુકાકાની શરૂઆતમાં બહુ ઓછા રૂપિયામાં કામ કરતા હતા જેમ જેમ નટુકાકાનું કામ કેરિયર બનતું ગયું એમ તેમનો પગાર પણ વધતો ગયો તેઓ અત્યારે આપણી વચ્ચે નથી અને તેઓ તેમના પરિવાર માટે અત્યારે કરોડો રૂપિયાની મિલકત છોડી ગયા છે.
મળતી માહિતી મુજબ નટુકાકા સિરિયલમાં કામ કરવાની સાથે બીજા પણ એમના કેટલાક બિઝનેશ ચાલુ હતા તે એમના પરિવાર દ્વારા સંભાળવામાં આવતો હતો મીડિયા રિપોર્ટ અનુસાર નટુકાકા અત્યારે 72 કરોડની પ્રોપર્ટી છોડી ગયા છે તારક મહેતાની સીરીયલ માં કામ કરતાંની સાથે નટુકાકા એક આલીશાન જિંદગી જીવતા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી કેંસર જેવી ભયાનક બીમારી થી પીડિત હતા જેમનું 67 વર્ષની ઉંમરે મોત થઇ ગયું.