Cli
કિર્તીદાન ગઢવી એ પત્ની અને પરિવાર સાથે પતંગો ચગાવ્યા, સામે આવી ફેમિલી સાથેની મસ્ત તસ્વીર...

કિર્તીદાન ગઢવી એ પત્ની અને પરિવાર સાથે પતંગો ચગાવ્યા, સામે આવી ફેમિલી સાથેની મસ્ત તસ્વીર…

Breaking

દેશભરમાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રંગબેરંગી પતંગોથી આકાશ છલકાઈ ગયું હતું ઉમંગભેર ઉત્સાહ ની મોજ માણતા લોકો જોવા મળ્યા હતા આ વર્ષે ભારતમાં કોરોના ની નહીવત અસરના કારણે છેલ્લા બે ત્રણ વર્ષ થી લાગેલા કોરોના ગાઈડલાઈનના નિયમો હટાવી લેતા .

લોકોમાં તહેવારો ની ખુશી બમણી જોવા મળી હતી એ વચ્ચે ઉતરાયણ પર્વની ઉજવણી કરતા ગુજરાત ના ફેમસ લોકગાયક ડાયરાના બેતાજ બાદશાહ કિર્તીદાન ગઢવી જોવા મળ્યા હતા કિર્તીદાન ગઢવી હંમેશા પોતાના ચાહકોને દરેક પર્વની અનોખા અંદાજ માં શુભેચ્છાઓ આપતા જોવા મળે‌ છે એ વચ્ચે કિર્તીદાન ગઢવીએ.

પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાની પત્ની સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી જેમાં કિર્તીદાન ગઢવી પેન્ટ ટીશર્ટ અને બ્લેક ગોગલ્સમાં જોવા મળ્યા હતા સાથે એમની પત્ની પણ સુંદર આઉટ ફીટમાં ઓપન હેર લાઈટ મેકઅપ અને ગોગલ્સ પહેરીને ખૂબ જ મસ્તીના અંદાજમાં જોવા મળી હતી કિર્તીદાન ગઢવી પોતાની.

પત્ની સાથે ઊભા રહીને હાથમાં પીળો પતંગ પકડીને સુંદર પોઝ આપ્યો હતો બંને એકબીજાને સામે જોઈને હસી રહ્યા હતા રોમેન્ટિક અને અનોખા અંદાજમાં તેમને તેમને ઘણી તસવીરો શેર કરી હતી સાથે કેપ્શન માં લખ્યું હતું કે આ ઉત્તરાયણ નિમિતે તમારી સફળતા નો પતંગ દિવસે દિવસે આકાશ ની ઉંચાઈઓ સર કરે એવી મંગલ.

શુભકામનાઓ દરેકને ઉતરાયણ પર્વની શુભકામનાઓ કિર્તીદાન ગઢવી ની આ તસવીરો પર ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી કિર્તીદાન ગઢવીની આ તસવીરો પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા મિડીયા સાથેની વાતચીતમાં કિર્તીદાન ગઢવીએ લોકોને શાંતિ પુર્વક હર્ષોલ્લાસ થી ઉત્તરાયણ નો પર્વ મનાવવાની શુભેચ્છાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *