લોકપ્રિય ટીવી શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે આ શો માં અભિનય કરતા આપના ફેવરીટ કલાકારોને પ્રોડક્શન હાઉસ કેટલી રકમ એક એપીસોડ માટે ચુકવે છે અમે આપને જણાવીશું મંદાર ચદંવારકર જે ભિડે નું પાત્ર ભજવે છે તેમને એક એપીસોડ.
માટે 80 હજાર ચુકવવામાં આવે છે બીજા નંબરે છે સચીન શ્રોફ જેવો તારક મહેતાનું પાત્ર ભજવે છે તેમને એક એપીસોડ માટે 30 હજાર જેટલી રકમ ચુકવવામાં આવે છે ત્રીજા નંબરે વાત કરીએ સુંદરલાલ નું પાત્ર ભજવતા મયુર વાંકાણી જેમને એક એપિસોડમાં કામ કરવા માટે 20 હજાર ચૂકવવામાં આવે છે.
ચોથા નંબરે વાત કરીએ તારક મહેતા શોમાં બબીતાજીનું પાત્ર ભજવતી મુનમુન દત્તાની જેમને એક એપિસોડ માટે 50 હજાર ચૂકવવામાં આવે છે પાંચમા નંબરે વાત કરીએ ઇન્સ્પેક્ટર ચાલુ પાંડેનો અભિનય કરતા દયાશંકર પાંડે ને એક એપીસોડના 30 હજાર ચુકવવામાં આવે છે છઠ્ઠા નંબરે અંજલી નું પાત્ર.
ભજવતી સુનેના ફૌજદાર ને એક એપીસોડના 35 હજાર ચુકવવામાં આવે છે સાતમા નબંરે લગ્ન ના સપના જોનારા પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠક ને એક એપીસોડના 35 હજાર ચુકવવામાં આવે છે આઠમા નંબરે ઐયર નું પાત્ર ભજવતા તનુજ ને એક એપીસોડના 70 હજાર ચુકવવામાં આવે છે નવમા નબંરે વાત કરીએ.
હાથીભાઈ નું પાત્ર ભજવતા નિર્મલ સોનીને એક એપીસોડ ના 25 હજાર ચુકવવામાં આવે છે સૌથી મોટા અભિનેતા અને તારક મહેતા શોનું મુખ્ય પાત્ર જેઠાલાલ નું પાત્ર ભજવતા દિલીપ જોષી ને એક એપીસોડ માટે 1.50 લાખ ચુકવવામાં આવે છે વાચંક મિત્રો આપને તારક મહેતા શો માં કોનો અભિનય સૌથી વધારે પસંદ છે.