બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગન અને કાજલની લાડલી ન્યાશા દેવગણ પોતાના બોલ્ડ અને હોટ લુક થી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓમાં જ છવાયેલી રહે છે મોડી રાત સુધી ડાન્સ ક્લબમાં અને પાર્ટીઓ માં પોતાના પુરુષ મિત્રો સાથે બોલ્ડ લુક માં સ્પોટ થતી ન્યાસા દેવગણ નું આ બદલાયેલું.
સ્વરૂપ જોઈ લોકો હેરાન રહી ગયા હતા તાજેતરમાં ન્યાસા દેવગણ માતા કાજોલ ની સાથે સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ બાપા ના દર્શન કરવા માટે પહોંચી હતી જેમાં માથા પર કુમકુમ સફેદ શરીરને ઢાકંતો ડ્રેસ હાથમાં પુજાની સામગ્રી અને ગળામા ભગવાન ના મંત્રોચ્ચાર વાળો રુમાલ જોતા લોકો દંગ રહી ગયા હતા.
કાજોલ પોતાની દિકરીને સુધારવા માટે મંદીરમાં પુજા કરવા લાવી હોય એમ હાથ પકડીને ચાલતી જોવા મળી હતી ન્યાસા દેવગણ ની આંખો પર ખુબ જ અલગ દેખાતી હતી નશાની લત છોડાવી હોય એવો એનો ચહેરો દેખાતો હતો ન્યાસા દેવગણ સ્ટાર કીડ હોવાથી તેની સોશિયલ મીડિયા પર.
બોલીવુડ ની હસીનાઓ થી પણ વધારે ફેન ફોલોવિગં છે ન્યાસા દેવગણ નો નવા વર્ષની શરૂઆત માં જ એક વિડીઓ ખુબ વાયરલ થયો હતો જેમાં ન્યાસા દેવગણ ખુબ જ નશાની હાલતમાં ઓહરાન સાથે જોવા મળી હતી સોશિયલ મીડિયા પર પણ હોટ અને બોલ્ડ લુક મા ક્લબ અને પાર્ટી દરમિયાન ની તસ્વીરો શેર કરતી.
ન્યાસા દેવગણ નો નવો લુક જોતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ન્યાસા દેવગણ અને કાજોલ ફુલ સિક્યુરિટી વચ્ચે જોવા મળ્યા હતા સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને તેમને ગણપતિ બાપા ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને આ દરમિયાન પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમા ન્યાસા દેવગણ ના હાથે પુજા સંપન્ન કરવામાં આવી હતી.