દેશભરમાં ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં ભાઈ બહેનના એક પવિત્ર સંબંધને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતરાઈ ભાઈ બહેનને લગ્ન કરી લીધા છે અને આ દરમિયાન બહેનને ચોથો મહિનો પ્રેગનેન્સી નો જતો હતો આ સમગ્ર ઘટના બિહાર ના વૈશાલી ગામે થી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પિતરાઈ ભાઈ અને બહેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી અફેર ચાલતું હતુ આ દરમિયાન પારીવારીક સંબંધો ના કારણે કોઈને આ બંને પર શક ના ગયુ તેઓ એક સાથે હંમેશા ફરતા ખેતરમાં કામે જતા શહેર બાઈક લઈને જતા પરંતુ લોકોને માત્ર બંને ભાઈ બહેન લાગતા સમાજને કલંક એ.
સમયે લાગ્યુ જ્યારે બહેન પ્રેગ્નન્સી ની હાલતમાં જોવા મળી માતા ને શક જતા તેની પુછપરછ કરતા તેને પોતાના જ પિતરાઈ ભાઈનું નામ દેતા પરીવારના માથે આભ ફાટ્યું અને જમીન પગ નીચેની સરકી જવા પામી છોકરો ગામ બહાર ભાગી ગયો અને મંદીર મા તેની પિતરાઈ બહેન ને બોલાવી પ્રેગ્નન્સી ના ચોથા મહીનાના સમય માં.
બાપનું નામ આપવા માટે લગ્ન કર્યા તેને સિંદુર માથામાં પુરી વિડીઓ બનાવ્યો અને વાઈરલ કર્યો ગામલોકોના સમજાવવાથી આખરે પરીવારે આ સંબંધો સ્વિકારી લિધા પરંતુ યુવતીના પરીવારજનો એ તેને જીવન ભર ના સ્વિકારવાના સોગંધ ખાઈ લીધા છે સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ વાયરલ થયો છે જેમાં લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.