બોલિવૉડ ના અભિનેતા સેફ અલી ખાન નું ફિલ્મ સિટી માં બઉ મોટુ નામ છેએમની પૌત્રી સારા અલી ખાન એમને તેમની અદા પર થી એમની અલગ ઓળખ બનાવી છે એ હાલ માં બોલિવૉડ ની બધી અભિનેત્રી ઓ ની ટક્કર લેતી નજર આવી રહી છે સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર.
એક વીડિઓ શેર કર્યો છે જેને જોઈ ને લોકો ની આંખો જોતી રઈ ગઈ છે આ વીડિઓ સોશિયલ મીડિયામાં વધારે વધારે વાઇરલ થઈ રહ્યો છે જેમાં સારા અલી ખાન સ્વિમિંગ પુલ માં બઉજ ખુશ નજર આવી રહી છે જેમ કે અભિનેત્રી પાણી ની અંદર ડુમકી મારી ને બાર આવે છે એની આ અદા એ.
લોકો ના દિલ જીતી લીધા છે આ વીડિઓ માં જોયું જાય તો સારા અલી ખાન પાણી થી ભીંજાઈ ગયેલી નજર આવે છે જેમ કે ઠંડી ના મોસમ માં વધારે ગર્મી બતાવતી નજર આવી રહી છે આ વીડિઓ માં સારા અલી ખાને લાલ રંગ નો સ્કર્ટ પેહેરેલું છે અને એજ કારણ થી એ ચાહકો ના દિલ માં.
આ!ગ લગાવી દીધી છે સારા અલી ખાન ની ચર્ચા આજ કાલ સોશિયલ મીડીયમાં વધારે થઈ રહી છે સારા અલી ખાન આ વીડિઓ માં વધારે મોહક અને હોટ નજર આવી રહી છે તેની તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ ઝડપથી થતી રહે છે ફેન્સ આ તસ્વીર પર તમારી શું પ્રતિક્રિયા છે.