સુશાંત સિંહ રાજપુત ની હ!ત્યા કરવામાં આવી હતી સુશાંતસિંહ રાજપૂતે ખુદ ખુશી નહોતી કરી અમે હોસ્પિટલમાં રાત દિવસ બોડી જોઈએ છીએ અને બોડી જોતા જ અમને ખબર પડી જાય છે કે તેની સાથે શું થયું હોય સુશાતં સિંહ રાજપૂતના મો!ત ના અઢી વર્ષ બાદ આ ખુલાસો કુપર હોસ્પિટલમાં રહેલા.
એ કર્મચારી એ જેની ડ્યુટી એ સમયે હતી જ્યારે સુશાંત સિંહ રાજપૂત નો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો રુપકુમાર શાહ નામના આ કર્મચારી એ મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતની બોડી જ્યારે લાવવામાં આવી હતી ત્યારે અમે એ જગ્યાએ હાજર હતા અને પોસ્ટમોર્ટમની,.
તમામ પ્રક્રિયા સમયે હું એ જ રૂમમાં હતો સુશાંત ના શરીર પર ખાવના નિશાન હતા અને તેના ગળાના ભાગે પણ ઘણા બધા નિશાન હતા જ્યારે મને લાગી આવ્યું કે આ ખુદ ખુશી નથી ત્યારે મેં સિનિયર લોકોને જણાવ્યું પરંતુ મને માત્ર ફોટો પાડવાનું જ કહેવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ વિડીઓ બનાવવાની ના પાડી.
આ બાબતે સિનિયર લોકોના દબાણ થી હું એમના આદેશને અનુસરતો રહ્યો એ સમયે ઉપર હોસ્પિટલમાં પાંચ બોડી લાવવામાં આવી હતી જેમાં એક વીઆઇપી બોડી સુશાંત સિંહ રાજપુતની હતી સુશાંતના હાથ અને પગમાં ઘણા બધા નિશાન હતા ગળાના ભાગે પણ ભાવ હતા જાણે કોઈએ તેને મા!ર માર્યો હોય તેની બોડી જોઈને લાગી રહ્યું.
હતું કે તેની હ!ત્યા કરી દેવામાં આવી છે પરંતુ આ મામલે સિનિયર લોકોના આદેશથી અમે કઈ જ ના કરી શક્યા અને પોલીસને બોડી સોપંવાના કારણે તેઓ સતત ઉતાવળ કરી રહ્યા હતા અને રાત્રીના સમયે આ પ્રકિયા કરીને અમે બોડી સોંપી દીધી હતી આ મામલે આવેલા હોસ્પિટલના કર્મચારી રુપકુમાર શાહ ના આ નિવેદન.
બાદ સુશાતં સિંહ રાજપૂત ની ફાઈલ ફરી ખુલી છે પોલીસ આ મામલે હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ સ્ટાફ સાથે અલગ અલગ બેસાડી બયાન મેળવી રહી છે અને મામલો ફરી ઉભો છતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અરેરાટી પ્રસરી જવા પામી છે સુશાતં સિંહ રાજપૂત ના સમર્થકો પણ સતત ન્યાયની માગણી કરી રહ્યા છે.